HomeDessert & Sweetsસિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe...

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Too Good Recipes YouTube channel on YouTube  આજે આપણે સિંગ પાક – સિંગપાક બનાવવાની રીત – sing pak banavani rit શીખીશું. જે તમે પ્રસાદ માં વ્રત ઉપવાસમાં કે પ્રવાસમાં તૈયાર કરી દસ પંદર દિવસ સુધી સાચવી શકાય છે અને માત્ર બે સામગ્રી થી તૈયાર થઈ જાય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો sing pak recipe in gujarati – sing pak banavani recipe શીખીએ.

સિંગપાક બનાવવા જરૂરી સામગ્રી | sing pak recipe ingredients in gujarati

  • સીંગદાણા 500 ગ્રામ
  • ખાંડ 250 ગ્રામ
  • ઘી 1-2 ચમચી
  • પાણી ⅓  કપ
  • એલચી પાઉડર ¼  ચમચી
  • ગાર્નિશ માટે કાજુ કતરણ પિસ્તા કતરણ, બદામ કતરણ 4-5 ચમચી

સિંગપાક બનાવવાની રીત | sing pak recipe in gujarati

સિંગપાક બનાવવા માટે સૌ પ્રથમ સીંગદાણા ને સાફ કરી ખરાબ દાણા કાઢી નાખો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે સીંગદાણા ને હલાવતા દસ થી પંદર મિનિટ સુધી શેકો ત્યાર બાદ ગેસ પર થી ઉતરી ઠંડા થવા મૂકો

સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી ને એના ફોતરા  કાઢી ને સાફ કરી લ્યો (અહી તમે બજારમાં તૈયાર શેકેલ સીંગદાણા મળે છે એ પણ વાપરી શકો છો ) હવે થોડા થોડા સીંગદાણા મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં બે ત્રણ વખત પીસી લ્યો

મિક્સર ને લગાતાર ના હલવો નહિતર દાણા માંથી તેલ અલગ થઈ જશે એટલે મિક્સર રોકી રોકી ને હલવો ને દાણા ને પીસી લ્યો હવે સાફ ચારણી થી પીસેલા દાણા ને ચારી લ્યો ને આખા કે અડધા બચેલ દાણા ફરી પીસી પાઉડર બનાવી લ્યો અને ચાળી લ્યો જેથી કોઈ આખો દાણા ના રહે

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી ( જેટલી ખાંડ હોય એનાથી અડધી માત્રા માં નાખવું એનાથી વધારે નહિ) નાખી ને ધીમા તાપે હલાવતા રહી ખાંડ ને ઓગળી ને એક તાર ની ચાસણી બનાવી એક તાર ની ચાસણી આશરે પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી ને તૈયાર થઈ જશે

હવે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી નાખો ને ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહી ને મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં બે ચમચી ઘી નાખી મિક્સ કરી ત્યાં સુંધી ચડાવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

હવે એક એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને એક સરખું ફેલાવી દયો ને ઉપર કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ છાંટી ને અડધો કલાક ઠંડો થવા મૂકો ત્યાર બાદ ધાર વાળા ચાકુ થી કટકા કરી લ્યો ને તાવિથા વડે કાઢી લ્યો ને પ્રસાદ મા ઉપયોગ માં લ્યો કે પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી અને મજા લ્યો સિંગપાક

Sing pak recipe in gujarati notes | Sing pak banavani recipe notes

  • સીંગદાણા ને ધીમા તાપે શેક્સો તો સીંગ બરોબર અંદર સુંધી ચડશે અને દાણા પર કાળા કે બ્રાઉન ધબ્બા નહિ પડે
  • ચાસણી ને એક તાર જ બનાવી નહિતર સિંગપાક કડક બની જસે જો તમને લાગે કે ચાસણી વધારે કડક બની ગઈ છે તો એમાં બે ત્રણ ચમચી દૂધ કે પાણી નાખી દેવું

Sing pak banavani rit video | સિંગ પાક ની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Too Good Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સિંગ પાક બનાવવાની રીત |sing pak banavani recipe

સિંગપાક બનાવવાની રીત - સિંગ પાક બનાવવાની રીત - Sing pak banavani rit - Sing pak recipe in gujarati - Sing pak banavani recipe - સિંગ પાક ની રેસીપી

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati | સિંગ પાક બનાવવાની રીત | sing pak banavani recipe

આજે આપણે સિંગ પાક – સિંગપાક બનાવવાની રીત – sing pak banavani rit શીખીશું. જે તમે પ્રસાદ માં વ્રત ઉપવાસમાં કે પ્રવાસમાં તૈયાર કરી દસ પંદર દિવસ સુધી સાચવી શકાય છે અને માત્ર બે સામગ્રી થી તૈયાર થઈ જાય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો sing pak recipe in gujarati – sing pak banavani recipe શીખીએ
4.27 from 15 votes
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course Dessert, Gujarati sweet, Sweet
Cuisine gujarati, gujarati cuisine
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

સિંગપાક બનાવવા જરૂરી સામગ્રી | sing pak recipe ingredients in gujarati

  • 500 ગ્રામ સીંગદાણા
  • 250 ગ્રામ ખાંડ
  • 1-2 ચમચી ઘી
  • ⅓  કપ પાણી
  • ¼  ચમચી એલચી પાઉડર
  • 4-5 ચમચી ગાર્નિશ માટે કાજુ કતરણ પિસ્તા કતરણ, બદામ કતરણ

Instructions
 

સિંગપાક બનાવવાની રીત | Sing pak banavani rit | Sing pak recipe in gujarati | સિંગ પાક બનાવવાની રીત

  • સિંગપાક બનાવવા માટે સૌ પ્રથમ સીંગદાણા ને સાફ કરી ખરાબ દાણા કાઢી નાખો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે સીંગદાણા ને હલાવતા દસ થી પંદર મિનિટ સુધી શેકો ત્યાર બાદ ગેસ પરથી ઉતરી ઠંડા થવા મૂકો
  • સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી ને એના ફોતરા  કાઢી ને સાફ કરી લ્યો (અહી તમે બજારમાં તૈયાર શેકેલ સીંગદાણા મળે છે એ પણ વાપરી શકો છો ) હવે થોડા થોડા સીંગદાણા મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં બે ત્રણ વખત પીસીલ્યો
  • મિક્સરને લગાતાર ના હલવો નહિતર દાણા માંથી તેલ અલગ થઈ જશે એટલે મિક્સર રોકી રોકી ને હલવોને દાણા ને પીસી લ્યો હવે સાફ ચારણી થી પીસેલા દાણા ને ચારી લ્યો ને આખા કે અડધા બચેલ દાણા ફરી પીસી પાઉડર બનાવી લ્યો અને ચાળી લ્યો જેથી કોઈ આખો દાણા ના રહે
  • હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી ( જેટલી ખાંડ હોય એનાથી અડધી માત્રા માં નાખવું એનાથી વધારે નહિ) નાખી ને ધીમા તાપે હલાવતા રહી ખાંડ ને ઓગળી ને એક તાર ની ચાસણી બનાવી એક તારની ચાસણી આશરે પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી ને તૈયાર થઈ જશે
  • હવે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી નાખો ને ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહી ને મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં બે ચમચી ઘી નાખી મિક્સ કરી ત્યાં સુંધી ચડાવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • હવે એક એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને એક સરખું ફેલાવી દયોને ઉપર કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ છાંટી ને અડધો કલાક ઠંડો થવા મૂકો ત્યાર બાદ ધાર વાળાચાકુ થી કટકા કરી લ્યો ને તાવિથા વડે કાઢી લ્યો ને પ્રસાદ મા ઉપયોગ માં લ્યો કે પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી અને મજા લ્યો સિંગપાક

Sing pak recipe in gujarati notes | Sing pak banavani recipe notes

  • સીંગદાણાને ધીમા તાપે શેક્સો તો સીંગ બરોબર અંદર સુંધી ચડશે અને દાણા પર કાળા કે બ્રાઉન ધબ્બા નહિ પડે
  • ચાસણીને એક તાર જ બનાવી નહિતર સિંગપાક કડક બની જસે જો તમને લાગે કે ચાસણી વધારે કડક બનીગઈ છે તો એમાં બે ત્રણ ચમચી દૂધ કે પાણી નાખી દેવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati

ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit | chocolate recipe in gujarati

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular