HomeDessert & Sweetsવેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Viraj Naik Recipes YouTube channel on YouTube આજે આપણે વેઢમી – વેડમી બનાવવાની રીત શીખીશું. વેડમી ને પૂરણપોળી કે મીઠી રોટલી પણ કહેવાય છે જે એક સ્વીટ વાનગી છે પારંપારિક રીતે તો તે ચણા દાળ, તુવેર દાળ કે મગ દાળ માંથી બનવવામાં આવે છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે પણ આજ કલ ડ્રાય ફ્રૂટ ની પણ પૂરણપોળી બનવવામાં આવે છે આજ તો આપણે પારંપારિક રીતે જ  વેડમી બનાવવાની રેસીપી, vedmi banavani rit ,  vedmi banavani recipe,  vedmi recipe in gujarati language  શીખીએ.

વેડમી બનાવવા જરૂરી સામગ્રી | vedmi recipe ingredients

વેઢમી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઇશે

વેડમી નું ઉપરનું પળ બનાવવા માટેની સામગ્રી  

  • ઘઉંનો લોટ 2 કપ
  • ઘી 2 ચમચી
  • મીઠું ચપટી (ઓપ્શનલ છે)
  • પાણી જરૂર મુજબ

વેઢમી નું પુરાણ – સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • તુવેર દાળ 1 કપ
  • ગોળ 1 કપ
  • ઘી 2 ચમચી
  • એલચી પાવડર ½ ચમચી
  • લવિંગ પાઉડર ¼ ચમચી
  • જાયફળ પાવડર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati

વેઢમી નું પુરાણ /સ્ટફિંગ બનાવવાની રીત

વેઢમી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને સાફ કરી બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યાર બાદ એકાદ કલાક એક ગ્લાસ પાણી નાંખી પલળવા મૂકો

એકાદ કલાક દાળ પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો હવે ગેસ પર એક કુકર માં એક કપ થી સવા કપ પાણી ગરમ મૂકો એમાં પલાળેલી તુવેર દાળ નાખો ને એક ચમચી ઘી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ  તાપે બે ત્રણ સીટી કરો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો

હવે ગેસ પર મીડીયમ તાપ પર એક કડાઈમાં બાફેલી દાળ લ્યો એમાં સુધારેલ ગોળ (ગોળ ની માત્રા વધુ ઓછી તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો) નાખો ને બરોબર મિક્સ કરી હલાવતા રહેવું 

પાંચ સાત મિનિટ હલાવતા બાદ એમાં એક બે ચમચી ઘી નાખી હલાવવું જ્યાં સુંધ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુંધી મિશ્રણ ને ઘટ્ટ થતાં 14-15 મિનિટ લાગશે.

પુરાણ બરોબર ચડી જાય એટલે છેલ્લે તેમ એલચી પાવડર, લવિંગ પાઉડર ને જાયફળ પાવડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી પુરાણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

વેઢમી નું ઉપરનું પળ બનાવવા ની રીત

એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો એમાં એક બે ચપટી મીઠું નાખો

(મીઠું બિલકુલ ઓપ્શનલ છે મીઠું નાખવા થી વેઢમી ના પુરાણ ની જે મીઠાસ છે એની સાથે અલગ જ સ્વાદ આવશે)

ને બે ચમચી ઘી નાખી હાથેથી મિક્સ કરો ને થોડું થોડું પાણી નાખી રોટલી ના લોટ જેવો મીડીયમ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને થોડો મસળી ને દસ પંદર ઢાંકી ને એક બાજુ મૂકો

વેડમી બનાવવાની રીત | vedmi banavani rit

બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની વેઢમી બનાવવી હોય એ સાઇઝ નો લુવો બનાવવો ત્યાં બાદ કોરા લોટ સાથે મીડીયમ જાડી રોટલી બનાવવી હવે વચ્ચે જે પુરાણ તૈયાર કરેલ તેમાંથી એક લુવા સાઇઝ નો ગોલી બનાવી વણેલી રોટલી વચ્ચે મૂકી બધી બાજુ થી બંધ કરી ને પોટલી જેવું બનાવી લેવું

હવે વધારા નો લોટ નો ઉપર નો ભાગ કાઢી હાથ વડે દબાવી કોરા લોટ સાથે મિડીયમ જાડી રોટલી વણી લેવી આમ બધી પૂરણપોળી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી ને મીડીયમ તાપે બને બાજુ ઘી લગાવી ગોલ્ડન શેકી લ્યો

અથવા એક એક બનાવતા જાઓ ને સાઈડ માં ગેસ પ્ર એક તવી ગરમ કરો ને મીડીયમ તાપે બને બાજુ ઘી લગાવી ગોલ્ડન શેકતા જઈ વેઢમી/પૂરણપોળી તૈયાર કરતા જાઓ

તૈયાર વેઢમી/પૂરણપોળી ને ઉપર થી ઘી લગાવી ગરમ કે ઠંડી પીરસો

Vedmi recipe notes

  • તમે ચણા દાળ, મગ દાળ માંથી પણ આજ રીતે વેઢમી બનાવી શકો છો
  • મીઠું નાખવું બિલકુલ ઓપ્શનલ છે
  • પુરાણ માં ડ્રાય ફ્રુટ પીસી ને પણ નાખી શકાય
  • લોટ બાંધતી વખતે વરિયાળી અધ કચરી કરેલી પણ નાખી શકો છો એનાથી પણ સ્વાદ સારો લાગશે

vedmi banavani recipe | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વેડમી બનાવવાની રેસીપી | vedmi recipe in gujarati language

વેડમી બનાવવાની રીત - vedmi recipe in gujarati - vedmi banavani recipe - vedmi banavani rit - વેડમી બનાવવાની રેસીપી - vedmi recipe in gujarati language

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

આજે આપણે વેઢમી – વેડમી બનાવવાની રીત શીખીશું. વેડમી ને પૂરણ પોળી કે મીઠી રોટલી પણ કહેવાય છે જે એક સ્વીટ વાનગી છે પારંપારિક રીતે તો તે ચણા દાળ, તુવેર દાળ કે મગ દાળ માંથી બનવવામાં આવે છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે પણ આજ કલ ડ્રાય ફ્રૂટ ની પણ પૂરણપોળી બનવવામાં આવે છે આજ તો આપણે પારંપારિક રીતે જ વેડમી બનાવવાની રેસીપી, vedmi banavani rit ,  vedmi banavani recipe,  vedmi recipe in gujarati language  શીખીએ
5 from 2 votes
Prep Time 20 mins
Cook Time 20 mins
Resting time 1 hr
Total Time 1 hr 40 mins
Course Dessert, Gujarati sweet
Cuisine gujarati cuisine, Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients
  

વેડમી નું ઉપરનું પળ બનાવવા માટેની સામગ્રી  

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી ઘી
  • મીઠું ચપટી (ઓપ્શનલ છે)
  • પાણી જરૂર મુજબ

વેઢમીનું પુરાણ – સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ તુવેર દાળ
  • 1 કપ ગોળ
  • 2 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાવડર
  • ¼ ચમચી લવિંગ પાઉડર
  • ¼ ચમચી જાયફળ પાવડર
  • પાણી જરૂર મુજબ

Instructions
 

vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

  • સૌ પ્રથમ આપને પુરણ બનાવતા શીખીશું પછી તેને વણવાની રીત શીખીશું

વેઢમીનું પુરાણ બનાવવાની રીત | વેઢમીનું સ્ટફિંગ બનાવવાનીરીત

  • વેઢમી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને સાફ કરી બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યાર બાદ એકાદ કલાક એકગ્લાસ પાણી નાંખી પલળવા મૂકો
  • એકાદ કલાક દાળ પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો હવે ગેસ પર એક કુકર માં એક કપ થી સવા કપ પાણી ગરમ મૂકો એમાં પલાળેલી તુવેર દાળ નાખો ને એક ચમચી ઘી નાખી કુકર નું ઢાંકણ બંધકરી મિડીયમ  તાપે બે ત્રણ સીટી કરો ત્યાર બાદગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો
  • હવે ગેસ પર મીડીયમ તાપ પર એક કડાઈમાં બાફેલી દાળ લ્યો એમાં સુધારેલ ગોળ (ગોળ ની માત્રા વધુ ઓછી તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો) નાખો ને બરોબર મિક્સ કરી હલાવતા રહેવું  પાંચ સાત મિનિટ હલાવતા બાદ એમાં એકબે ચમચી ઘી નાખી હલાવવું જ્યાં સુંધ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુંધી મિશ્રણ ને ઘટ્ટથતાં 14-15 મિનિટ લાગશે પુરાણ બરોબર ચડી જાય એટલે છેલ્લે તેમએલચી પાવડર, લવિંગ પાઉડર ને જાયફળ પાવડર નાખી મિક્સ કરી ગેસ બંધકરી પુરાણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

વેઢમીનું ઉપરનું પળ બનાવવા ની રીત

  • એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો એમાં એક બે ચપટી મીઠું નાખો(મીઠું બિલકુલ ઓપ્શનલ છે મીઠું નાખવા થી વેઢમી ના પુરાણ ની જે મીઠાસ છે એની સાથે અલગ જ સ્વાદ આવશે) નેબે ચમચી ઘી નાખી હાથેથી મિક્સ કરો ને થોડું થોડું પાણી નાખી રોટલી ના લોટ જેવો મીડીયમનરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને થોડો મસળી ને દસ પંદર ઢાંકી ને એક બાજુ મૂકો

વેડમી બનાવવાની રીત

  • બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની વેઢમી બનાવવી હોય એ સાઇઝ નો લુવો બનાવવો ત્યાં બાદ કોરા લોટ સાથેમીડીયમ જાડી રોટલી બનાવવી હવે વચ્ચે જે પુરાણ તૈયાર કરેલ તેમાંથી એક લુવા સાઇઝ નો ગોલીબનાવી વણેલી રોટલી વચ્ચે મૂકી બધી બાજુ થી બંધ કરી ને પોટલી જેવું બનાવી લેવું
  • હવે વધારા નો લોટ નો ઉપર નો ભાગ કાઢી હાથ વડે દબાવી કોરા લોટ સાથે મિડીયમ જાડી રોટલી વણી લેવી આમ બધી પૂરણ પોળી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી ને મીડીયમ તાપે બને બાજુઘી લગાવી ગોલ્ડન શેકી લ્યો
  • અથવા એક એક બનાવતા જાઓ ને સાઈડ માં ગેસ પ્ર એક તવી ગરમ કરો ને મીડીયમ તાપે બને બાજુ ઘી લગાવીગોલ્ડન શેકતા જઈ વેઢમી/પૂરણપોળી તૈયાર કરતા જાઓ
  • તૈયા રવેઢમી ને ઉપરથી ઘી લગાવી ગરમ કે ઠંડી પીરસો

Notes

તમે ચણા દાળ, મગ દાળ માંથી પણ આજ રીતે વેઢમી બનાવી શકો છો
મીઠું નાખવું બિલકુલ ઓપ્શનલ છે
પુરાણ માં ડ્રાય ફ્રુટ પીસી ને પણ નાખી શકાય
લોટ બાંધતી વખતે વરિયાળી અધ કચરી કરેલી પણ નાખી શકો છો એનાથી પણ સ્વાદ સારો લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મગદાળ નો હલવો બનાવવાની રીત | moong dal halwa recipe in gujarati | moong dal no halvo banavani rit | mag ni dal no halvo recipe in gujarati

મગજ ના લાડુ બનાવવાની રીત | મગજ ની લાડુડી બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati | magaj na ladu ni recipe | Magas na ladoo banavani rit

ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત | ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

સુરતી ઘારી બનાવવાની રીત | ઘારી બનાવવાની રીત | ghari banavani rit| ghari banavani recipe | surti ghari recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular