HomeDessert & Sweetsમગજ ના લાડુ બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati

મગજ ના લાડુ બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Vishakha’s Kitchen YouTube channel on YouTube આજે આપણે મગજ ના લાડુ બનાવવાની રીત શીખીશું. આ લાડુ ખૂબ જ ઓછી સામગ્રી થી જડપી બની જતા હોય છે ને ઘર ના નાના મોટા પ્રસંગમાં ખૂબ બનતા હોય છે આ લાડુ બધાને ખૂબ જ ભાવેતા હોય છે તેમાં પણ જો આ લાડુ ને ડ્રાયફ્રુટ તેમજ બરાબર ઘી નાખીને ઘરે બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ મગજ ની લાડુડી બનાવવાની રીત , magas na ladoo recipe in gujarati, Magas na ladoo banavani rit, magas recipe in gujarati language, magaj na ladu ni recipe.

મગજ ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી  | Magas na ladu banava jaruri samgri

  • ચાણા નો કરકરો લોટ 2 કપ
  • ઘી ½ કપ
  • પીસેલી ખાંડ 1 ½ કપ
  • એલચી પાવડર ¼ ચમચી
  • કાજુ ,બદામ ,પીસ્તા ની કતરણ 3-4 ચમચી

મગજ ના લાડુ બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati | magaj na ladu ni recipe

બેસનના લાડુ બનાવવા માટે બજારના તૈયાર બેસન કરતા ઘરે બનાવેલા બેસન ના લોટથી લાડુ વધારે સારા બને છે તેના માટે ઘરે ચણાની દાળને  સાતથી આઠ મિનિટ શેકી લઈ ને ચણા દાળ ઠંડી થવા મૂકો ત્યાર બાદ તેને થોડી કરકરી પીસી લેવી

બેસનના લાડુ બનાવવા  માટે ગેસ પર એક કડાઈ મૂકી તેમાં ઘી ગરમ કરવા મુકો ,બધુ ઘી એક સાથે ન નાખવું હવે થોડું ઘી ગરમ થાય એટલે તેમાં થોડો થોડો કરીને બેસન નાખવો

બેસનને ધીમા તાપે હલાવતા થી ને વીસ પચીસ મિનિટ સુધી શેકતા રહો ને હલાવવાનું બંધ ના કરવું નહિતર લોટ કડાઈ ના તરિયમા ચોંટી જસે ને બરી જસે હવે ૨૦ મિનિટ શેકાઈ ગયા બાદ તેમાં થોડું ઘી ઉમેરવું ને ફરીથી દસ મિનિટ માટે શેકવું. જ્યાં સુધી તેમાંથી  ઘી  છૂટું ન પડે ત્યાં સુધી હલાવતા રહેવું.

હવે બેસન બરાબર શેકાઈ ગયા બાદ તેમાં બદામ, કાજુ ને પિસ્તાની કતરણ નાખી શેકી ને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી બેસન ના મિશ્રણને ઠંડુ કરવા માટે મૂકવું

બેસન નું મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ તેમાં  એલચી પાવડર અને અડધા કપ જેટલી પીસેલી ખાંડ નાખવી અને તેને હાથ થી બરાબર મિક્સ કરી લેવું

ત્યાર બાદ બાકી ની પીસેલી ખાંડ પણ નાખી દેવી હવે તેમાં ૨ મોટી ચમચી જેટલું ઘી નાખવું અને મિક્સ કરી લેવું

હવે બેસન ને ખાંડ બરાબર મિક્સ કરી લીધા બાદ હાથ માં થોડું મિશ્રણ લઇ દબાવી તેને ગોળ આકાર માં લાડુ બનાવી લેવા અને ઉપર થી પીસ્તાની કતરણ ના બે ટુકડા મૂકી બરાબર ગોળ વારી લેવું

આવી રીતે બીજા બધા લાડુ પણ વારી ને તૈયાર કરી લેવા

બધા લાડુ બની ગયા બાદ તેને ૪ થી ૫ કલાક માટે બારે જ રાખવા જેથી તે રૂમ ટેમ્પરેચર માં આવી જાય અને ત્યારબાદ તેને ડબ્બા માં રાખી શકાય છે .આ લાડુ ને ૩ થી ૪ અઠવાડિયા માટે રાખી શકાય છે

Magas Recipe notes

  • બેસન નો લોટ કરકરો લેવો
  • ઘી પણ માપસર લેવું વધારે ઘી નાખવા થી લાડવા નો આકાર બગડી જસે
  • બેસન નું મિશ્રણ સાવ ઠંડુ થાય પછીજ પીસેલી ખાંડ નાખવી  નહિતર લાડુ માંથી ખાંડ ઓગળશે ને લાડુ બગડી જસે

Magas na ladoo banavani rit | magaj na ladu ni recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Vishakha’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મગજ ની લાડુડી બનાવવાની રીત | magas recipe in gujarati language

મગજ ના લાડુ બનાવવાની રીત - મગજ ની લાડુડી બનાવવાની રીત - magas na ladoo recipe in gujarati - Magas na ladoo banavani rit - magas recipe in gujarati language - magaj na ladu ni recipe

મગજ ના લાડુ બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati | magaj na ladu ni recipe | Magas na ladoo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મગજ ના લાડુ બનાવવાની રીત શીખીશું. આ લાડુ ખૂબ જ ઓછી સામગ્રી થી જડપી બની જતા હોય છે ને ઘર નાનાના મોટા પ્રસંગમાં ખૂબ બનતા હોય છે આ લાડુ બધાને ખૂબ જ ભાવેતા હોય છે તેમાં પણ જોઆ લાડુ ને ડ્રાયફ્રુટ તેમજ બરાબર ઘી નાખીને ઘરે બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે તો ચાલો જોઈએ મગજની લાડુડી બનાવવાની રીત ,magas na ladoo recipe in gujarati, Magas na ladoo banavanirit, magas recipe in gujarati language, magaj na ladu ni recipe
5 from 3 votes
Prep Time 10 mins
Cook Time 30 mins
Resting time 10 mins
Total Time 50 mins
Course Gujarati sweet, Ladoo
Cuisine Indian
Servings 6 વ્યક્તિઓ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મગજ ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી  | Magas na ladu banava jaruri samgri

  • 2 કપ ચાણાનો કરકરો લોટ
  • ½ કપ ઘી
  • 1 ½ કપ પીસેલી ખાંડ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 3-4 ચમચી કાજુ ,બદામ ,પીસ્તા ની કતરણ

Instructions
 

મગજ ના લાડુ બનાવવાની રીત | મગજ ની લાડુડી બનાવવાની રીત | Magas na ladoo banavani rit

  • બેસન ના લાડુ – મગજ ના લાડુ બનાવવા માટે બજારના તૈયાર બેસન કરતા ઘરે બનાવેલા બેસન ના લોટથી લાડુ વધારે સારા બને છે તેના માટે ઘરે ચણાની દાળને  સાતથી આઠ મિનિટ શેકી લઈ ને ચણા દાળ ઠંડી થવા મૂકો ત્યાર બાદ તેને થોડી કરકરી પીસી લેવી
  • લાડુ બનાવવા માટે ગેસ પર એક કડાઈ મૂકી તેમાં ઘી ગરમ કરવા મુકો ,બધુ ઘી એક સાથે ન નાખવું હવે થોડુંઘી ગરમ થાય એટલે તેમાં થોડો થોડો કરીને બેસન નાખવો
  • બેસનને ધીમા તાપે હલાવતા થી ને વીસ પચીસ મિનિટ સુધી શેકતા રહો ને હલાવવાનું બંધ ના કરવું નહિતર લોટ કડાઈ ના તરિયમા ચોંટી જસે ને બરી જસે હવે ૨૦ મિનિટ શેકાઈ ગયા બાદ તેમાં થોડું ઘી ઉમેરવું ને ફરીથી દસ મિનિટ માટે શેકવું. જ્યાં સુધી તેમાંથી  ઘી  છૂટું ન પડે ત્યાં સુધી હલાવતા રહેવું.
  • હવે બેસન બરાબર શેકાઈ ગયા બાદ તેમાં બદામ, કાજુ ને પિસ્તાની કતરણ નાખી શેકી ને બરાબર મિક્સ કરી ગેસ બંધકરી બેસન ના મિશ્રણને ઠંડુ કરવા માટે મૂકવું
  • બેસન નું મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ તેમાં  એલચી પાવડર અને અડધાકપ જેટલી પીસેલી ખાંડ નાખવી અને તેને હાથ થી બરાબર મિક્સ કરી લેવું
  • ત્યાર બાદ બાકી ની પીસેલી ખાંડ પણ નાખી દેવી હવે તેમાં ૨ મોટી ચમચી જેટલું ઘી નાખવું અને મિક્સ કરી લેવું
  • હવે બેસન ને ખાંડ બરાબર મિક્સ કરી લીધા બાદહાથ માં થોડું મિશ્રણ લઇ દબાવી તેને ગોળ આકાર માં લાડુ બનાવી લેવા અને ઉપર થી પીસ્તા ની કતરણ ના બે ટુકડા મૂકી બરાબર ગોળ વારી લેવું
  • આવી રીતે બીજા બધા લાડુ પણ વારી ને તૈયાર કરી લેવા
  • બધા લાડુ બની ગયા બાદ તેને ૪ થી ૫ કલાક માટેબારે જ રાખવા જેથી તે રૂમ ટેમ્પરેચર માં આવી જાય અને ત્યારબાદ તેને ડબ્બા માં રાખીશકાય છે .આ લાડુ ને ૩ થી ૪ અઠવાડિયા માટે રાખી શકાયછે

magas na ladoo recipe in gujarati

  • બેસન નો લોટ કરકરો લેવો
  • ઘી પણ માપસર લેવું વધારે ઘી નાખવા થી લાડવા નો આકાર બગડી જસે

magas na ladoo recipe in gujarati notes

  • બેસન નો લોટ કરકરો લેવો
  • ઘી પણ માપસર લેવું વધારે ઘી નાખવા થી લાડવા નો આકાર બગડી જસે
  • બેસન નું મિશ્રણ સાવ ઠંડુ થાય પછીજ પીસેલી ખાંડ નાખવી  નહિતર લાડુ માંથી ખાંડ ઓગળશે ને લાડુ બગડી જસે
     
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati – સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત | sing ni chikki banavani rit | sing ni chikki recipe in gujarati

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak recipe in gujarati | chocolate modak banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular