HomeDessert & Sweetsમમરા ની ચીકી બનાવવાની રીત | mamra chikki recipe in gujarati

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra chikki recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Try and Taste – Gujarati YouTube channel on YouTube  આજે આપણે મમરા ની ચીકી બનાવવાની રીત શીખીશું. ચીકી નાના મોટા ને દરેકને ભાવતી હોય છે ને ખાસ કરીને ઉતરાયણ પર ખૂબ ચીકી ખવાતી હોય છે મમરા ની ચીકી, તલની ચીકી, સિંગદાણા ચીકી, નારિયળ ચીકી, દારિયા ચીકી એમ અલગ અલગ કેટલા પ્રકારની ચીકી બનતી હોય છે ને ચીકી ગોળ ને ખાંડ બને માંથી બનાવતી હોય છે આજ આપણે બાળકોને ભાવતી ને સ્વાથ્ય વર્ધક ગોળ વારી mamra ni chikki banavani rit, mamra chikki recipe in gujarati ,how to make mamra ni chikki શીખીએ.

મમરા ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી | mamra ni chikki banava jaruri samgri

  • મમરા 3 કપ
  • ગોળ 1 કપ
  • ઘી 1-2 ચમચી
  • કાજુ ,બદામ, પિસ્તાની કતરણ 2-3 ચમચી

મમરા ની ચીકી બનાવવાની રીત

mamra ni chikki – મમરા ચીકી બનાવવા સૌ પ્રથમ ગોળ ને ચાકુ વડે ઝીણો કાપી લ્યો અથવા ધસ્ટા વડે ફૂટી લેવો , મમરા ને બરોબર સાફ કરી લેવા અને ગેસ પર કડાઈ માં મમરા ને બે ત્રણ મિનિટ શેકી ને ક્રિસ્પી કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈમાં ઘી નાખી ગરમ કરો ત્યાર બાદ એમાં ગોળ નાખી હલાવતા રહો ને ગોળ ને ઓગળવા દયો (ગોળ ને હલાવતા રહેવું કેમ કે જો ગોળ ના હલાવવા ના કારણે ગોળ ચોંટી ને બરી જસે તો ચીકી નો સ્વાદ બગડી જસે)

ગોળ ઓગળીને થોડો રંગ બદલે એટલે ગેસ બંધ કરી એમાં શેકેલા મમરા નાખી મિક્સ કરો ને ફરી બે ત્રણ મિનિટ ગેસ ચાલુ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો , થાળી માં ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવી

હવે ગ્રીસ કરેલ થાળી માં મમરા નું મિશ્રણ નાખી વાટકી વડે હલકા હાથે દબાવી ને સેટ કરો ને ઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ને ફરી હલકા હતે દબાવી સેટ કરો ને કુકી કટર કે વાટકા થી આકાર આપી તૈયાર કરો , તૈયાર ચીકી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને ચીકી ની મજા માણી

Mamra chikki recipe notes

  • ગરર્નીશ કરવા માટે કાજુ ,બદામ, પિસ્તાની કતરણ ઓપ્સનલ છે

mamra ni chikki banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Try and Taste – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mamra chikki recipe in gujarati | how to make mamra ni chikki

મમરા ની ચીકી બનાવવાની રીત - mamra ni chikki banavani rit - mamra chikki recipe in gujarati

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

આજે આપણે મમરા ની ચીકી બનાવવાની રીત શીખીશું. ચીકી નાના મોટા ને દરેકને ભાવતી હોય છે ને ખાસ કરીને ઉતરાયણ પર ખૂબ ચીકી ખવાતીહોય છે મમરા ની ચીકી, તલની ચીકી, સિંગદાણાચીકી, નારિયળ ચીકી, દારિયા ચીકી એમ અલગ અલગ કેટલા પ્રકારની ચીકી બનતી હોય છે ને ચીકી ગોળ ને ખાંડ બને માંથી બનાવતી હોય છે આજ આપણે બાળકોને ભાવતી ને સ્વાથ્ય વર્ધક ગોળ વારી mamra ni chikki banavani rit, mamra chikki recipe in gujarati ,how to make mamra ni chikki શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મમરા ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી | mamra ni chikki banava jaruri samgri

  • 3 કપ મમરા
  • 1 કપ ગોળ
  • 1-2 ચમચી ઘી
  • 2-3 ચમચી કાજુ ,બદામ, પિસ્તાની કતરણ

Instructions

મમરા ની ચીકી બનાવવાની રીત| mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

  • મમરાની ચીકી બનાવવા સૌ પ્રથમ ગોળ ને ચાકુ વડે ઝીણો કાપી લ્યો અથવા ધસ્ટા વડે ફૂટી લેવો
  • મમરાને બરોબર સાફ કરી લેવા
  • ગેસપર કડાઈ માં મમરા ને બે ત્રણ મિનિટ શેકી ને ક્રિસ્પી કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈમાં ઘી નાખી ગરમ કરો ત્યાર બાદ એમાં ગોળ નાખી હલાવતા રહો ને ગોળ ને ઓગળવા દયો (ગોળ ને હલાવતા રહેવું કેમ કેજો ગોળ ના હલાવવા ના કારણે ગોળ ચોંટી ને બરી જસે તો ચીકી નો સ્વાદ બગડી જસે)
  • ગોળ ઓગળીને થોડો રંગ બદલે એટલે ગેસ બંધ કરી એમાં શેકેલા મમરા નાખી મિક્સ કરો ને ફરી બે ત્રણ મિનિટ ગેસ ચાલુ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • થાળી માં ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવી
  • હવે ગ્રીસ કરેલ થાળી માં મમરા નું મિશ્રણ નાખી વાટકી વડે હલકા હાથે દબાવી ને સેટ કરો નેઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ને ફરી હલકા હતે દબાવી સેટ કરો ને કુકી કટર કે વાટકા થી આકારઆપી તૈયાર કરો
  • તૈયાર મમરા ની ચીકી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને મમરા ની ચીકી ની મજા માણી

mamra chikki recipe in gujarati notes

  • ગરર્નીશ કરવા માટે કાજુ ,બદામ, પિસ્તાની કતરણ ઓપ્સનલ છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular