HomeDessert & Sweetsકેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda...

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Soni kitchens YouTube channel on YouTube  આજે આપણે કેસર પેંડા બનાવવાની રીત – kesar peda banavani rit શીખીશું. રક્ષાબંધન પર દરેક બેન પોતાના ભાઈ ને રાખડી બાંધી મોઢું મીઠું કરાવવા પેંડા જરૂર ખવરાવે પણ જો એ પેંડા બેને પોતે પોતાના હાથે બનાવેલ હોય તો ભાઈ માટે એની મીઠાસ કઈક અલગ જ લાગે છે તો આજ આપણે બજારમાં મળતા કેસર પેંડા – kesar peda recipe in gujarati  – kesar penda recipe in gujarati ઘરે બનાવવાની સરળ રીત શીખીએ.

કેસર પેંડા બનાવવા જરૂરી સામગ્રી | kesar peda ingredients

  • ફૂલ ક્રીમ દૂધ  1 લીટર
  • ખાંડ ¼ કપ
  • ઘી 2 ચમચી
  • કેસરના તાંતણા 20-25
  • પાણી 4-5 ચમચી
  • પીળો ફૂડ કલર 1 ચપટી

પેંડા ગાર્નિશ માટેની સામગ્રી

  • પિસ્તા કતરણ જરૂર મુજબ
  • કેસરના તાંતણા 10-12

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda recipe in gujarati

કેસર પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં પાણી નાખી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ફૂલ તાપે હલાવતા રહો ને દૂધ ને ઘટ્ટ થવા દયો

દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી ને હલાવતા રહો ને સાઈડ માં જે દૂધ ચોંટે એને ચમચા થી ઉખાડી ને દૂધ માં નાખી દયો (અહીં  તમને બીજું કામ હોય તો ધીમા તાપે દૂધ ને ઉકાળો )

દૂધ ઉકળી ને પા ભાગ નું બચે એટલે ગેસ ધીમો કરી ને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કેસરના તાંતણા અને પીળો ફૂડ કલર નાખી મિક્સ કરો ને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવી ને ચડાવી લ્યો

મિશ્રણ કડાઈ મૂકે એટલે એમાં એક બે ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરો ને મિશ્રણ કડાઈ મૂકે ત્યાં સુધી શેકી લ્યો જેવું મિશ્રણ કડાઈ મૂકે એટલે એક થાળી માં કાઢી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો

પેંડા નું મિશ્રણ રૂમ ટેમરેચર પર આવે એટલે દસ મિનિટ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો ને દસ મિનિટ પછી પેંડા નું મિશ્રણ કાઢી હાથમાં ઘી લગાવી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના પેંડા બનાવવા હોય એ સાઇઝ ના ગોલા બનાવી હથેળી વચ્ચે દાબાવી લ્યો ને ઉપર પિસ્તાની કતરણ ને કેસરના તાંતણા મૂકતા જાઓ

આમ બધા મિશ્રણ માંથી ગોલા બનાવી હથેળી વચ્ચે દબાવી ને એના પર પિસ્તા કતરણ ને કેસરના તાંતણા મૂકી દયો અને ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે કેસર પેંડા

Kesar peda recipe in gujarati  notes | kesar penda recipe in gujarati notes

  • કડાઈમાં ત્રણ ચાર ચમચી પાણી નાખવા થી દૂધ જલ્દી થી તરીયા માં ચોંટે નહિ
  • આ પેંડા તમે મિલ્ક પાઉડર થી પણ તૈયાર કરી શકો છો અથવા માવા માંથી પણ તૈયાર કરી શકો છો
  • પેંડા માટે દૂધ ને ફૂલ કે ધીમા તાપે ઉકાળી શકી છો પણ દૂધ ઉકળે ત્યાર હલાવતા રહેવું જેથી તરીયા માં ચોંટે નહિ
  • ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • ફૂડ કલર નાખ્યા વગર પણ તમે પેંડા બનાવી શકો છો માત્ર થોડો રંગ અલગ આવશે

kesar peda banavani rit | kesar penda banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Soni kitchens ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kesar peda recipe | kesar penda recipe in gujarati

કેસર પેંડા બનાવવાની રીત - kesar peda banavani rit - kesar peda recipe in gujarati - kesar penda banavani rit - kesar penda recipe in gujarati - કેસર પેંડા - kesar peda - kesar peda recipe

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati | kesar peda recipe | kesar penda banavani rit | kesar penda recipe in gujarati

આપણે કેસર પેંડા બનાવવાની રીત – kesar peda banavani rit શીખીશું. રક્ષાબંધન પર દરેક બેનપોતાના ભાઈ ને રાખડી બાંધી મોઢું મીઠું કરાવવા પેંડા જરૂર ખવરાવે પણ જો એ પેંડા બેનેપોતે પોતાના હાથે બનાવેલ હોય તો ભાઈ માટે એની મીઠાસ કઈક અલગ જ લાગે છે તો આજ આપણે બજારમાં મળતા કેસર પેંડા – kesar peda recipe in gujarati  – kesar penda recipe in gujarati ઘરે બનાવવાનીસરળ રીત શીખીએ
3.60 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ

Ingredients

કેસર પેંડા બનાવવા જરૂરી સામગ્રી | kesar peda ingredients

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ 
  • ¼ કપ ખાંડ
  • 2 ચમચી ઘી
  • 4-5 ચમચી પાણી
  • 1 ચપટી પીળો ફૂડ કલર
  • 20-25 કેસર ના તાંતણા

પેંડા ગાર્નિશ માટેની સામગ્રી

  • 10-12 કેસરના તાંતણા
  • પિસ્તા કતરણ જરૂર મુજબ

Instructions

કેસર પેંડા બનાવવાની રીત | Kesar peda banavanirit | Kesar peda recipe in gujarati 

  • કેસર પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં પાણી નાખી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ફૂલ તાપે હલાવતા રહો ને દૂધ ને ઘટ્ટ થવા દયો
  • દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી ને હલાવતા રહો ને સાઈડ માં જે દૂધ ચોંટે એને ચમચા થી ઉખાડી ને દૂધ માં નાખી દયો (અહીં  તમને બીજુંકામ હોય તો ધીમા તાપે દૂધ ને ઉકાળો )
  • દૂધ ઉકળી ને પા ભાગ નું બચે એટલે ગેસ ધીમો કરી ને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં કેસરના તાંતણા અને પીળો ફૂડ કલર નાખી મિક્સ કરો ને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવી ને ચડાવી લ્યો
  • મિશ્રણ કડાઈ મૂકે એટલે એમાં એક બે ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરો ને મિશ્રણ કડાઈ મૂકે ત્યાં સુધી શેકી લ્યો જેવું મિશ્રણ કડાઈ મૂકે એટલે એક થાળી માં કાઢી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો
  • પેંડાનું મિશ્રણ રૂમ ટેમરેચર પર આવે એટલે દસ મિનિટ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો ને દસ મિનિટ પછી પેંડા નું મિશ્રણ કાઢી હાથમાં ઘી લગાવી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના પેંડા બનાવવા હોય એ સાઇઝ ના ગોલા બનાવી હથેળી વચ્ચે દાબાવી લ્યો ને ઉપર પિસ્તાની કતરણ ને કેસરના તાંતણા મૂકતા જાઓ
  • આમ બધા મિશ્રણ માંથી ગોલા બનાવી હથેળી વચ્ચે દબાવી ને એના પર પિસ્તા કતરણ ને કેસરના તાંતણા મૂકી દયો અને ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે કેસર પેંડા

Kesar peda recipe in gujarati  notes | kesar penda recipe in gujarati notes

  • કડાઈ માં ત્રણ ચાર ચમચી પાણી નાખવા થી દૂધ જલ્દી થી તરીયા માં ચોંટે નહિ
  • આ પેંડા તમે મિલ્ક પાઉડર થી પણ તૈયાર કરી શકો છો અથવા માવા માંથી પણ તૈયાર કરી શકો છો
  • પેંડા માટે દૂધ ને ફૂલ કે ધીમા તાપે ઉકાળી શકી છો પણ દૂધ ઉકળે ત્યાર હલાવતા રહેવું જેથી તરીયામાં ચોંટે નહિ
  • ખાંડની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • ફૂડ કલર નાખ્યા વગર પણ તમે પેંડા બનાવી શકો છો માત્ર થોડો રંગ અલગ આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ગોળ વાળી ખીર બનાવવાની રીત | Gol ni kheer recipe in gujarati | Rice kheer with jaggery recipe in gujarati

ઘેવર બનાવવાની રીત | Ghevar banavani rit | Ghevar recipe in gujarati

માલપુઆ બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit | oreo biscuit cake recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular