HomeNastaસોજી ના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla banavani rit |...

સોજી ના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla banavani rit | Soji na dhokla recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube  આજે આપણે સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત – સોજીના ઢોકળા બનાવવાની રીત – Soji na dhokla banavani rit gujarati ma શીખીશું. આ એક ઇન્સ્ટન ઢોકળા છે જે તમે માત્ર એક કલાકમાં તૈયાર કરી શકો છો અને સવાર સાંજ ના નાસ્તામાં કે પછી ટિફિન માં તૈયાર કરી આપી શકો છો તો ચાલો સોજી ના ઢોકળા બનાવવાની રીત – Soji na dhokla recipe in gujarati શીખીએ.

સોજી ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | Soji na dhokla ingredients

  • સોજી 1 ½ કપ
  • ખાટું દહી 1 ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા મરચા 2-3
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • તેલ 2 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • ઇનો 1 ½ ચમચી / બેકિંગ સોડા ½ ચમચી

સોજીના ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • મીઠા લીમડાના પાન 10-12
  • લીલી ચટણી માટેની સામગ્રી
  • લીલા  ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન 10-12
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • લસણ ની કણી 5-6 ( ઓપ્શનલ છે)
  • જીરું 1 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | સોજી ના ઢોકળા બનાવવાની રીત

સૌ પ્રથમ મિક્સર જારમાં અડધો કપ દહી માં લીલા મરચા અને આદુ નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ  એક વાસણમાં સોજી લ્યોત્યાર બાદ એમાં ખાટું દહી નાખો અને આદુ મરચા પિસેલ દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં મીઠું અને ખાંડ નાખો ને સાથે બે ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો  અને મિશ્રણ ને અડધો કલાક ઢાંકી ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી થાળી ને તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો અડધા કલાક પછી સોજી ના મિશ્રણ ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ બીજા બે ચમચી પાણી અને ને ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ મિશ્રણ ના બે ભાગ કરી લ્યો ને એક ભાગ માં પોણી ચમચી ઇનો ને એક ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો હવે ઢોકરિંયા માં કાંઠો મૂકી એમાં ગ્રીસ કરેલ થાળી મૂકી એમાં ઇનો મિક્સ કરેલ મિશ્રણ નાખો ઉપર થી ચપટી લાલ મરચાનો પાઉડર અને ચપટી મરી પાઉડર છાંટી ઢાંકી ને પંદર મિનિટ ચડાવી લ્યોઅને બહાર કાઢી લ્યો

આમ બીજી થાળી ને પણ ગ્રીસ કરી લ્યો ને ઇનો નાખી મિશ્રણ તૈયાર કરી ગ્રીસ વાળી થાળી માં નાખી ચડાવી લ્યો બને થાળી ને થોડી ઠંડી થવા દેવી ત્યાર બાદ ચાકુ થી કટકા કરી લ્યો

સોજી ના ઢોકળા નો વઘાર બનાવવાની રીત

હવે ગેસ પર એક વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા અને સફેદ તલ નાખી વઘાર તૈયાર કરો ને તૈયાર વઘાર ને કટકા કરેલ સોજી ના ઢોકળા પર નાખો સાથે લીલા ધાણા સુધારેલા પણ છાંટી દયો ને લીલી ચટણી સાથે સર્વ કરો સોજી ના ઢોકળા

ઢોકળા માટેની લીલી ચટણી બનાવવાની રીત

એક મિક્સર જાર માં લીલા  ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, લસણ ની કણી ( ઓપ્શનલ છે), જીરું, ખાંડ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ચાર પાંચ ચમચી પાણી નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

Soji na dhokla recipe in gujarati notes

  • ઢોકળા માટે દહી ખાટું લેવું જે ખાટું દહીં ના હોય તો અડધું લીંબુ નીચોવી નાખવું જેથી ઢોકળા નો સ્વાદ સારો આવશે
  • ઓછામાં ઓછાં અડધો કલાક સોજી ને પલાળી રાખવી જેથી ઢોકળા સોફ્ટ બનશે
  • અહી તમે દહી ની જગ્યાએ ઘાટી છાસ પણ વાપરી શકો છો

સોજીના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Soji na dhokla banavani rit gujarati ma | Soji na dhokla recipe in gujarati

સોજી ના ઢોકળા - સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત - સોજી ના ઢોકળા બનાવવાની રીત - સોજીના ઢોકળા બનાવવાની રીત - soji na dhokla - soji na dhokla recipe in gujarati - soji na dhokla banavani rit gujarati ma

સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | સોજી ના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla banavani rit | સોજીના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla recipe in gujarati

આજે આપણે સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત – સોજીના ઢોકળા બનાવવાની રીત – Soji na dhokla banavani rit gujarati ma શીખીશું. આ એક ઇન્સ્ટન ઢોકળાછે જે તમે માત્ર એક કલાકમાં તૈયાર કરી શકો છો અને સવાર સાંજ ના નાસ્તામાં કે પછી ટિફિનમાં તૈયાર કરી આપી શકો છો તો ચાલો સોજી ના ઢોકળા બનાવવાની રીત – Sojina dhokla recipe in gujarati શીખીએ
4.84 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરિયું

Ingredients

સોજી ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | Soji na dhokla ingredients

  • 1 ½ કપ સોજી
  • 1 ½ કપ ખાટું દહી
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 લીલા મરચા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 2 ચમચી તેલ 2
  • ½ ચમચી ખાંડ ½ ચમચી
  • 1 ½ ચમચી ઇનો / બેકિંગ સોડા ½ ચમચી

સોજીના ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી સફેદ તલ
  • 3-4 લીલામરચા સુધારેલા
  • 10-12 મીઠાલીમડાના પાન

લીલી ચટણી માટેની સામગ્રી

  • 1 કપ લીલા  ધાણા સુધારેલા
  • 10-12 ફુદીનાના પાન
  • 3-4 લીલામરચા સુધારેલા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 5-6 લસણની કણી ( ઓપ્શનલછે)
  • 1 ચમચી જીરું 1
  • ½ ચમચી ખાંડ
  • લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Instructions

સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | Sojina dhokla banavani rit gujarati ma | સોજીના ઢોકળા બનાવવાની રીત | Sojina dhokla recipe in gujarati

  • સૌ પ્રથમ મિક્સર જારમાં અડધો કપ દહી માં લીલા મરચા અનેઆદુ નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ  એક વાસણમાં સોજી લ્યોત્યાર બાદ એમાંખાટું દહી નાખો અને આદુ મરચા પિસેલ દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવેએમાં મીઠું અને ખાંડ નાખો ને સાથે બે ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો  અને મિશ્રણ ને અડધો કલાક ઢાંકી ને એક બાજુ મૂકો
  • હવે એમાં મીઠું અને ખાંડ નાખો ને સાથે બે ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો  અને મિશ્રણ ને અડધો કલાક ઢાંકી ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી થાળીને તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો અડધા કલાક પછી સોજી ના મિશ્રણ ને મિક્સ કરી લ્યોત્યાર બાદ જરૂર મુજબ બીજા બે ચમચી પાણી અને ને ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે મિશ્રણ ના બે ભાગ કરી લ્યો ને એક ભાગ માં પોણી ચમચી ઇનો ને એક ચમચી પાણી નાખી મિક્સકરી લ્યો હવે ઢોકરિંયા માં કાંઠો મૂકી એમાં ગ્રીસ કરેલ થાળી મૂકી એમાં ઇનો મિક્સ કરેલમિશ્રણ નાખો ઉપર થી ચપટી લાલ મરચાનો પાઉડર અને ચપટી મરી પાઉડર છાંટી ઢાંકી ને પંદરમિનિટ ચડાવી લ્યોઅને બહાર કાઢી લ્યો
  • આમ બીજીથાળી ને પણ ગ્રીસ કરી લ્યો ને ઇનો નાખી મિશ્રણ તૈયાર કરી ગ્રીસ વાળી થાળી માં નાખીચડાવી લ્યો બને થાળી ને થોડી ઠંડી થવા દેવી ત્યાર બાદ ચાકુ થી કટકા કરી લ્યો

સોજીના ઢોકળા નો વઘાર બનાવવાની રીત

  • હવે ગેસ પર એક વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવો ત્યાર બાદએમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા અને સફેદ તલ નાખી વઘાર તૈયાર કરો ને તૈયાર વઘાર ને કટકાકરેલ સોજી ના ઢોકળા પર નાખો સાથે લીલા ધાણા સુધારેલા પણ છાંટી દયો ને લીલી ચટણી સાથેસર્વ કરો સોજી ના ઢોકળા

ઢોકળા માટેની લીલી ચટણી બનાવવાની રીત

  • એક મિક્સરજાર માં લીલા  ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, લસણ ની કણી ( ઓપ્શનલછે), જીરું, ખાંડ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ચાર પાંચ ચમચી પાણી નાખીને પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

Soji na dhokla recipe in gujarati notes

  • ઢોકળામાટે દહી ખાટું લેવું જે ખાટું દહીં ના હોય તો અડધું લીંબુ નીચોવી નાખવું જેથી ઢોકળાનો સ્વાદ સારો આવશે
  • ઓછામાંઓછાં અડધો કલાક સોજી ને પલાળી રાખવી જેથી ઢોકળા સોફ્ટ બનશે
  • અહી તમે દહી ની જગ્યાએ ઘાટી છાસ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મકાઈના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | makai vada recipe in gujarati

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular