HomeDessert & Sweetsમાલપુઆ બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe gujarati

માલપુઆ બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen  YouTube channel on YouTube  આજે આપણે ઘઉંના લોટના માલપુવા બનાવવાની રીત – malpua banavani rit gujarati ma શીખીશું. માલપુવા ને મલાઈ પુરી પણ કહેવાય છે માલપુવા ઘઉંના લોટ માંથી અને  મેંદા ના લોટ માંથી બનતા હોય છે જે ક્રિસ્પી, સોફ્ટ ને સ્વીટ હોય છે જેને સાદા ને રબડી સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો માલપુઆ બનાવવાની રીત – malpua recipe in gujarati શીખીએ.

માલપુવા બનાવવા જરૂરી સામગ્રી | malpua recipe ingredients

  • મેંદા નો લોટ / ઘઉંનો લોટ 1 કપ
  • સોજી ¼ કપ
  • પીસેલી ખાંડ ¼ કપ
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • મરી પાઉડર 1 ચપટી (ઓપ્શનલ છે)
  • દૂધ ½ કપ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ/ઘી
  • શેકેલ કાજુ ,બદામ ને પિસ્તા ની કતરણ 4-5 ચમચી

માલપુઆ ની ચાસણી માટેની સામગ્રી

  • ખાંડ 1 કપ
  • પાણી ½ કપ
  • કેસરના તાંતણા 8-10

ઘઉંના લોટના માલપુવા બનાવવાની રીત | malpua banavani rit gujarati ma

માલપુવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ / ઘઉંના લોટ ને ચારી ને લ્યો એમાં સોજી ને સાફ કરી ને નાખો અને પીસેલી ખાંડ, વરિયાળી પાઉડર અને એલચી પાઉડર ને ચપટી મરી પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ( દૂધ ને ગરમ કરી ઠંડુ કરી ને નાખવું)

 અને હવે જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરોમિશ્રણ ને ચમચા કે વહિસ્પ થી પાંચ સાત મિનિટ બરોબર એક બાજુ મિક્સ કરવું મિશ્રણ બરોબર તૈયાર થાય એટલે અડધા કલાક થી એક કલાક સુંધી ઢાંકી ને એક બાજુ મૂકવું

માલપુવા ની ચાસણી બનાવવાની રીત | malpua ni chasni banavani rit

ગેસ પર એક કડાઈમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લેવી ત્યાર બાદ પાંચ મિનિટ સુધી ઉકાળી લેવી

ચાસણી માંથી કચરો કાઢવા એક ચમચી દૂધ નાખવું ને કચરો ઉપર આવે એટલે ચમચાથી કાઢી લેવો ને એમાં કેસર ના તાંતણા નાખી દેવા ચાસણી અડધી તાર જેવી થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખવો

માલપુવા બનાવવાની રીત

મેંદા ના મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને જો જરૂર લાગે તો જરૂર મુજબ દૂધ કે પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો

 હવે ગેસ પર એક તવી / પેન માં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં કડછી કે વાટકા થી જે સાઇઝ ના માલપુવા બનાવવા છે એટલું મિશ્રણ નાખો

માલપુવા નીચેના ભાગે ગોલ્ડન થાય ને તરી ને ઉપર આવે એટલે ઝારા ની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો

તરી લીધેલ માલપુવા ને ખાંડ ની ચાસણી માં બને બાજુ ડુબાડી ને પાંચ સાત મિનિટ મૂકો ત્યાર બાદ ચાસણી માંથી કાઢી લ્યો ને સર્વિંગ પ્લેટ માં મૂકો ને ઉપર થી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી ગરમ કે ઠંડા સર્વ કરો માલપુવા

malpua recipe gujarati notes

  • માલપુવા ના મિશ્રણ માં ખાંડ નાખેલ હોવાથી તમે ચાસણીમાં વગર પણ ખાઈ શકો છો
  • તમે મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો
  • ખાંડ ની જગ્યાએ તમે ગોળ છીણી ને પણ નાખી શકો છો
  •  દૂધ ને ગરમ કરી સાવ ઠંડુ કરી લેવું ત્યાર બાદ વાપરવુંઅહી મિશ્રણ તમે દૂધ થી પણ તૈયાર કરી શકો છો નહિતર દૂધ બગડી જસે
  • માલપુવા ના મિશ્રણ માં તમે ડ્રાય ફ્રુટ પણ તમારી પસંદ ના નાખી શકો છો સાથે પાકેલ કેળા ને મેસ કરી ને પણ નાખી શકો છો

માલપુવા બનાવવાની રીત | માલપુવા રેસીપી | malpua recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

માલપુઆ બનાવવાની રીત | malpua recipe in gujarati

malpua recipe in gujarati - malpua recipe - malpua banavani rit - malpua banavani rit gujarati ma - માલપુઆ બનાવવાની રીત - માલપુવા રેસીપી – માલપુવા - ઘઉંના લોટના માલપુવા બનાવવાની રીત - માલપુવા બનાવવાની રીત

માલપુઆ બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati | malpua recipe | malpua banavani rit gujarati ma | માલપુવા રેસીપી | ઘઉંના લોટના માલપુવા બનાવવાની રીત | માલપુવા બનાવવાની રીત

આજે આપણે ઘઉંના લોટના માલપુવા બનાવવાની રીત- malpua banavani rit gujarati ma શીખીશું. માલપુવા ને મલાઈ પુરી પણ કહેવાય છે માલપુવા ઘઉંના લોટ માંથી અને  મેંદા ના લોટ માંથી બનતા હોય છે જે ક્રિસ્પી, સોફ્ટ ને સ્વીટ હોય છે જેને સાદા ને રબડી સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો માલપુઆ બનાવવાની રીત – malpua recipe in gujarati શીખીએ
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 40 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 પેન / કડાઈ

Ingredients

માલપુવા બનાવવા જરૂરી સામગ્રી | malpua recipe ingredients

  • 1 કપ મેંદાનો લોટ / ઘઉંનો લોટ
  • ¼ કપ સોજી
  • ¼ કપ પીસેલી ખાંડ
  • 1 ચમચી વરિયાળી પાઉડર
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1 ચપટી મરી પાઉડર (ઓપ્શનલ છે)
  • ½ કપ દૂધ
  • 4-5 ચમચી શેકેલ કાજુ ,બદામ ને પિસ્તાની કતરણ
  • તરવા માટે તેલ/ઘી
  • પાણી જરૂર મુજબ

માલપુઆ ની ચાસણી માટેની સામગ્રી

  • 1 કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 8-10 કેસરના તાંતણા

Instructions

ઘઉંના લોટના માલપુવા બનાવવાની રીત | માલપુઆ બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati

  • માલપુવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ / ઘઉંના લોટ ને ચારી ને લ્યો એમાં સોજી ને સાફ કરી ને નાખો અને પીસેલી ખાંડ,વરિયાળી પાઉડર અને એલચી પાઉડર ને ચપટી મરી પાઉડર નાખી ને બરોબર મિક્સકરી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ( દૂધ ને ગરમ કરી ઠંડુ કરી ને નાખવું)
  •  અને હવે જરૂર મુજબ પાણી નાખી મિક્સકરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરોમિશ્રણ ને ચમચા કે વહિસ્પ થી પાંચ સાત મિનિટ બરોબરએક બાજુ મિક્સ કરવું મિશ્રણ બરોબર તૈયાર થાય એટલે અડધા કલાક થી એક કલાક સુંધી ઢાંકીને એક બાજુ મૂકવું

માલપુવાની ચાસણી બનાવવાની રીત | malpua ni chasni banavani rit

  • ગેસ પર એક કડાઈમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લેવી ત્યારબાદ પાંચ મિનિટ સુધી ઉકાળી લેવી
  • ચાસણી માંથી કચરો કાઢવા એક ચમચી દૂધ નાખવું ને કચરો ઉપર આવે એટલે ચમચાથી કાઢી લેવો ને એમાંકેસર ના તાંતણા નાખી દેવા ચાસણી અડધી તાર જેવી થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખવો

માલપુવા બનાવવાની રીત

  • મેંદાના મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને જો જરૂર લાગે તો જરૂર મુજબ દૂધ કે પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો
  •  હવે ગેસ પર એક તવી / પેન માં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં કડછી કે વાટકા થી જે સાઇઝ ના માલપુવા બનાવવા છે એટલું મિશ્રણ નાખો
  • માલપુવા નીચેના ભાગે ગોલ્ડન થાય ને તરી ને ઉપર આવે એટલે ઝારા ની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો
  • તરી લીધેલ માલપુવા ને ખાંડ ની ચાસણી માં બને બાજુ ડુબાડી ને પાંચ સાત મિનિટ મૂકો ત્યારબાદ ચાસણી માંથી કાઢી લ્યો ને સર્વિંગ પ્લેટ માં મૂકો ને ઉપર થી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશકરી ગરમ કે ઠંડા સર્વ કરો માલપુવા

malpua recipe in gujarati notes

  • માલપુવાના મિશ્રણ માં ખાંડ નાખેલ હોવાથી તમે ચાસણીમાં વગર પણ ખાઈ શકો છો
  • તમે મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો
  • ખાંડની જગ્યાએ તમે ગોળ છીણી ને પણ નાખી શકો છો
  •  દૂધ ને ગરમ કરી સાવ ઠંડુ કરી લેવું ત્યાર બાદ વાપરવું અહી મિશ્રણ તમે દૂધ થી પણ તૈયાર કરી શકો છો નહિતર દૂધ બગડી જસે
  • માલપુવાના મિશ્રણ માં તમે ડ્રાય ફ્રુટ પણ તમારી પસંદ ના નાખી શકો છો સાથે પાકેલ કેળા ને મેસ કરી ને પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | puran poli banavani rit

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | butter scotch ice cream banavani rit | ice cream banavani rit | ice cream recipe in gujarati

મગદાળ નો હલવો બનાવવાની રીત | moong dal halwa recipe in gujarati | moong dal no halvo banavani rit | mag ni dal no halvo recipe in gujarati

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular