HomeDessert & Sweetsબટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | butter scotch ice cream banavani rit

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | butter scotch ice cream banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત – butter scotch ice cream banavani rit gujarati ma શીખીશું. આઈસ્ક્રીમ તો દરેક સીઝન માં બધાની ફેવરિટ હોય છે પણ ઉનાળો આવતા જ આઇસક્રીમ ખૂબ ખવાતી હોય છે ને આજકલ તો બજારમાં અલગ અલગ ફ્લેવર્સ ની ઘણી આઇસક્રીમ મળતી હોય છે પણ આજ આપણે વર્ષો થી ખવાતી બટરસ્કોચ આઇસક્રીમ ઘરે ખૂબ સરળ રીત બનાવવાની રીત butter scotch ice cream recipe in gujarati શીખીએ

બટરસ્કોચ આઇસક્રીમ બનાવવા માટેની સામગ્રી | butter scotch ice cream banava jaruri samgri

  • ફૂલ ક્રીમ દૂધ 1 કિલો
  • દૂધ પાઉડર 2 ચમચી
  • કોર્ન ફ્લોર 2 ચમચી
  • ખાંડ ½ કપ
  • પીળો ફૂડ કલર 1-2 ચપટી
  • બટરસ્કોચ એસેન્સ ½ ચમચી
  • બટરસ્કોચ ચીકી બનાવવા માટેની સામગ્રી
  • ખાંડ ½ કપ
  • માખણ 1 ચમચી
  • કાજુ કટકા ½ કપ

બટરસ્કોચ આઇસક્રીમ બનાવવાની રીત

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવા સૌ પ્રથમ એક વાટકામાં કોર્ન ફ્લોર અને દૂધ પાઉડર લ્યો એમાં રૂમ ટેમ્પ્રેચેર વાળુ દૂધ અડધો કપ નાખી ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર બાકી રહેલ દૂધ ને એક કડાઈમાં લઈ ગેસ પર ગરમ કરો ને ઉકાળો દૂધ ઉકળી ને પોણા ભાગનું રહે ત્યાં સુધી ઉકાળો (જો સમય હોય તો ફૂલ તાપે હલાવતા રહી ઉકાળો નહિતર ધીમા તાપે ઉકળવા દેવું ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ નીચે તરિયામાં ચોંટી ને બરી ન જાય)

દૂધ ઉકળી ને પોણું ભાગનું રહે એટલે એમાં વાટકામાં તૈયાર કરેલ કોર્ન ફ્લોર ને દૂધ પાઉડર વાળુ દૂધ ને ચમચાથી બરોબર હલાવી ને ઉકળતા દૂધમાં નાખી બરોબર મિક્સ કરો

ત્યાર બાદ એની સાથે ખાંડ , બટરસ્કોચ એસેંસ (ઓપ્શનલ છે ન હોય તો વેનીલા એસેન્શ પણ ચાલે)અને પીળો ફૂડ કલર નાખી ને હલાવતા રહી દસ થી પંદર મિનિટ સુંધી  ઉકાળો(દૂધ માં નાખેલ કોર્ન ફ્લોર બરોબર ચડી જાય એ માટે દૂધ ને હલાવતા રહી ઓછામાં ઓછું દસ મિનિટ તો ચડાવું)  દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી કડાઈ ને નીચે ઉતરી ઠંડુ થવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો

દૂધ બિલકુલ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ઉપર સિલ્વર પેપર કે પ્લાસ્ટિક થી બરોબર પેક કરી ઉપર ઢાંકણ બંધ કરી ફ્રિજર માં પાંચ છ કલાક જમાવા મૂકો

બટરસ્કોચ આઈસક્રીમ ની ચીકી બનાવવાની રીત

સૌ પ્રથમ એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ ખાંડ નાખી ગેસ મીડીયમ તાપે હલાવતા રહી ખાંડ ને ઓગાળો ખાંડ ઓગળી જાય ને એનો રંગ બ્રાઉન થાય ત્યાં સુધી ખાંડ ને હલાવતા રહો

ખાંડ બ્રાઉન રંગની થાય એટલે તેમાં માખણ નાખી મિક્સ કરો ને ત્યાર બાદ કાજુ ના ટુકડા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો હવે ખાંડ નું મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળીમાં નાખો ને એક સરખું ફેલાવી દયો ને બિલકુલ ઠડું થવા એક બાજુ મૂકો

કાજુ ની ચીકી ઠંડી થાય એટલે એને થાળી માંથી કાઢી નાના ટુકડા કરી લ્યો ત્યાં બાદ કોઈ પ્લાસ્ટિક ની થેલી માં ટુકડા નાંખી વેલણ વડે દબાવી અધ કચરી ફૂટી લ્યો ને તૈયાર ચીકી નો ભૂકો એક વાટકામાં કાઢી લ્યો

butter scotch ice cream banavani rit gujarati ma

ફ્રીઝર માં મુકેલી આઇસક્રીમ ને ફ્રીઝર માંથી  કાઢી ડબ્બા માંથી ચમચાથી કાઢી મિક્સર જાર માં લ્યો ને પીસી ને ચન કરી લ્યો

હવે ફરી એજ એર ટાઈટ ડબ્બામાં પીસેલી આઇસક્રીમ નાખો ને એમાં જે ચીકી નો ભૂકો કરેલ એની ચાર પાંચ ચમચી નાખી મિક્સ કરો ને બાકી બે ત્રણ ચમચી ઉપર નાખી ગાર્નિશ કરો ને ફરી સિલ્વર પેપર કે પ્લાસ્ટિક થી બરોબર પેક કરો ને ઉપર ઢાંકણ ઢાંકી બંધ કરી છ સાત કલાક કે આખી રાત ફ્રીઝર માં જમાવવા મૂકો

આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે મજા લ્યો બટરસ્કોચ આઇસક્રીમ

butter scotch ice cream recipe in gujarati notes

  • આઈસ્ક્રીમ એર ટાઈટ ડબ્બામાં જ જમાવી નહિતર એમાં બરફ ના ક્રિસ્ટલ બની જશે
  • પીળો ફૂડ કલર ઓપ્શનલ છે
  • ખાંડ ની માત્ર વધુ ઓછી કરી શકો છો
  • જો તમે કોર્ન ફ્લોર ન નાખવા માંગતા હો તો દૂધ ને ઉકળી ને અડધું થાય ત્યાં સુધી ઉકાળવું ને દૂધ પાઉડર પાંચ છ ચમચી રૂમ ટેમ્પ્રેચર વાળા દૂધમાં મિક્સ કરી નાખો
  • પહેલી વાત આઇસક્રીમ જમાવવા મૂકો ત્યારે એમાં ચીકી નથી નાખવા ની કેમ કે એને જમાવ્યા બાદ પીસવા ની છે એક વાર પીસી લીધા બાદ જ એમાં ચીકી નો ક્રમ નાખવો
  • ખાંડ ની ચિકી માં કાજુ સાથે બદામ પણ નાખી શકો છો

butter scotch ice cream banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Kadian’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

butter scotch ice cream recipe in gujarati

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત - butter scotch ice cream banavani rit gujarati ma - butter scotch ice cream recipe in gujarati

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | butter scotch ice cream banavani rit | butter scotch ice cream recipe in gujarati

આજે આપણે બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત – butter scotch ice cream banavani rit gujarati ma શીખીશું. આઈસ્ક્રીમ તો દરેક સીઝનમાં બધાની ફેવરિટ હોય છે પણ ઉનાળો આવતા જ આઇસક્રીમ ખૂબ ખવાતી હોય છે ને આજકલ તો બજારમાંઅલગ અલગ ફ્લેવર્સ ની ઘણી આઇસક્રીમ મળતી હોય છે પણ આજ આપણે વર્ષો થી ખવાતી બટરસ્કોચઆઇસક્રીમ ઘરે ખૂબ સરળ રીત બનાવવાની રીત butter scotch ice cream recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 1 hour
Resting time: 5 hours
Total Time: 6 hours 10 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ
  • 1 અરે ટાઈટ ડબ્બો

Ingredients

બટરસ્કોચ આઇસક્રીમ બનાવવા માટેની સામગ્રી | butter scotch ice cream banava jaruri samgri

  • 1 કિલો ફૂલક્રીમ દૂધ
  • 2 ચમચી દૂધ પાઉડર
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • ½ કપ ખાંડ
  • 1-2 ચપટી પીળોફૂડ કલર
  • ½ ચમચી બટરસ્કોચ એસેન્સ

બટરસ્કોચ ચીકી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ખાંડ
  • 1 ચમચી માખણ
  • ½ કપ કાજુ કટકા

Instructions

બટરસ્કોચ આઇસક્રીમ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાટકામાં કોર્ન ફ્લોર અને દૂધ પાઉડર લ્યો એમાં રૂમ ટેમ્પ્રેચેર વાળુ દૂધ અડધો કપનાખી ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર બાકી રહેલ દૂધ ને એક કડાઈમાં લઈ ગેસ પર ગરમ કરો ને ઉકાળો દૂધ ઉકળી ને પોણા ભાગનુંરહે ત્યાં સુધી ઉકાળો (જો સમય હોય તો ફૂલ તાપે હલાવતા રહી ઉકાળો નહિતર ધીમા તાપે ઉકળવા દેવું ને વચ્ચેવચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ નીચે તરિયામાં ચોંટી ને બરી ન જાય)
  • દૂધ ઉકળી ને પોણું ભાગનું રહે એટલે એમાં વાટકામાં તૈયાર કરેલ કોર્ન ફ્લોર ને દૂધ પાઉડરવાળુ દૂધ ને ચમચાથી બરોબર હલાવી ને ઉકળતા દૂધમાં નાખી બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ એની સાથે ખાંડ , બટરસ્કોચ એસેંસ (ઓપ્શનલ છે ન હોય તો વેનીલા એસેન્શ પણચાલે) અને પીળો ફૂડ કલર નાખી ને હલાવતા રહી દસ થી પંદર મિનિટ સુંધી  ઉકાળો(દૂધ માંનાખેલ કોર્ન ફ્લોર બરોબર ચડી જાય એ માટે દૂધ ને હલાવતા રહી ઓછામાં ઓછું દસ મિનિટ તોચડાવું)  દૂધ ઘટ્ટ થાયએટલે ગેસ બંધ કરી કડાઈ ને નીચે ઉતરી ઠંડુ થવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો
  • દૂધ બિલકુલ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ઉપર સિલ્વર પેપર કે પ્લાસ્ટિક થીબરોબર પેક કરી ઉપર ઢાંકણ બંધ કરી ફ્રિજર માં પાંચ છ કલાક જમાવા મૂકો

બટરસ્કોચ આઈસક્રીમ ની ચીકી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ ખાંડ નાખી ગેસ મીડીયમ તાપે હલાવતા રહી ખાંડ ને ઓગાળો ખાંડ ઓગળી જાય ને એનો રંગ બ્રાઉન થાય ત્યાં સુધી ખાંડ ને હલાવતા રહો
  • ખાંડ બ્રાઉન રંગની થાય એટલે તેમાં માખણ નાખી મિક્સ કરો ને ત્યાર બાદ કાજુ ના ટુકડા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો હવે ખાંડ નું મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળીમાં નાખો નેએક સરખું ફેલાવી દયો ને બિલકુલ ઠડું થવા એક બાજુ મૂકો
  • કાજુની ચીકી ઠંડી થાય એટલે એને થાળી માંથી કાઢી નાના ટુકડા કરી લ્યો ત્યાં બાદ કોઈ પ્લાસ્ટિકની થેલી માં ટુકડા નાંખી વેલણ વડે દબાવી અધ કચરી ફૂટી લ્યો ને તૈયાર ચીકી નો ભૂકો એક વાટકામાં કાઢી લ્યો

butter scotch ice cream banavani rit gujarati ma

  • ફ્રીઝરમાં મુકેલી આઇસક્રીમ ને ફ્રીઝર માંથી  કાઢી ડબ્બા માંથી ચમચાથી કાઢી મિક્સરજાર માં લ્યો ને પીસી ને ચન કરી લ્યો
  • હવે ફરી એજ એર ટાઈટ ડબ્બામાં પીસેલી આઇસક્રીમ નાખો ને એમાં જે ચીકી નો ભૂકો કરેલ એની ચારપાંચ ચમચી નાખી મિક્સ કરો ને બાકી બે ત્રણ ચમચી ઉપર નાખી ગાર્નિશ કરો ને ફરી સિલ્વરપેપર કે પ્લાસ્ટિક થી બરોબર પેક કરો ને ઉપર ઢાંકણ ઢાંકી બંધ કરી છ સાત કલાક કે આખી રાત ફ્રીઝર માં જમાવવા મૂકો
  • આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે મજા લ્યો બટરસ્કોચ આઇસક્રીમ

butter scotch ice cream recipe in gujarati notes

  • આઈસ્ક્રીમ એર ટાઈટ ડબ્બામાં જ જમાવી નહિતર એમાં બરફ ના ક્રિસ્ટલ બની જશે
  • પીળો ફૂડ કલર ઓપ્શનલ છે
  • ખાંડ ની માત્ર વધુ ઓછી કરી શકો છો
  • જો તમે કોર્ન ફ્લોર ન નાખવા માંગતા હો તો દૂધ ને ઉકળી ને અડધું થાય ત્યાં સુધી ઉકાળવું ને દૂધ પાઉડર પાંચ છ ચમચી રૂમ ટેમ્પ્રેચર વાળા દૂધમાં મિક્સ કરી નાખો
  • પહેલી વાત આઇસક્રીમ જમાવવા મૂકો ત્યારે એમાં ચીકી નથી નાખવા ની કેમ કે એને જમાવ્યા બાદ પીસવા ની છે એક વાર પીસી લીધા બાદ જ એમાં ચીકી નો ક્રમ નાખવો
  • ખાંડ ની ચિકી માં કાજુ સાથે બદામ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રબડી માલપુઆ બનાવવાની રીત | rabdi malpua banavani rit | rabdi malpua recipe in gujarati | malpua recipe in gujarati

ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit | gujiya recipe in gujarati

કાજુ કતરી બનાવવાની રીત | કાજુ કતરી ની રેસીપી | kaju katli recipe in gujarati | kaju katli banavani rit

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular