HomeDessert & Sweetsપુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | puran...

પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | puran poli banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube  આજે આપણે પુરણ પોળી બનાવવાની રીત – પુરણ પુરી બનાવવાની રીત  શીખીશું. આ એક પ્રોટીન થી ભરેલ એક સ્વીટ વાનગી છે અને અલગ અલગ તહેવાર પર બનાવવામાં આવે છે ને દેશ ના અલગ અલગ રાજ્યમાં પૂરણ પોળી, વેઢમી અલગ અલગ નામે ઓળખાય છે તો ચાલો puran poli recipe in gujarati , puran poli banavani rit ,puran puri banavani rit,  puran puri recipe in gujarati શીખીએ.

પૂરણ પોળી નું પૂરણ બનાવવા માટેની સામગ્રી | puran puri nu puran banava jaruri samgri

  • ચણા  દાળ ¾ કપ
  • હળદર ¼ ચમચી
  • ઘી 2-3 ચમચી
  • છીણેલ ગોળ ¾ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • જાયફળ પાઉડર ¼ ચમચી
  • પાણી 2 ¼ કપ

પૂરણ પોળી ની રોટલીનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • મેંદા નો.લોટ ½ કપ
  • હળદર ¼ ચમચી
  • મીઠું ¼ ચમચી
  • તેલ / ઘી 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ઘી/ તેલ જરૂર મુજબ
  • મેંદા / ઘઉનો કોરો લોટ જરૂર મુજબ

પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati

સૌ પ્રથમ આપણે પૂરણ પોળી ની રોટલીનો લોટ બાંધવાની રીત ત્યારબાદ પૂરણ પોળી નું પૂરણ બનાવવાની રીત અને છેલ્લે પૂરણ પોળી બનાવવાની રીત શીખીશું

પૂરણ પોળી ની રોટલીનો લોટ બાંધવાની રીત | puran puri no lot bandhvani rit

એક વાસણમાં ઘઉંના લોટ ને ચારી ને લ્યો એમાં મેંદા માં લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં મીઠું, હળદર ને ઘી/તેલ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો બાંધેલ લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઘી /તેલ અડધી ચમચી લગાવી ને દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો

પૂરણ પોળી નું પૂરણ બનાવવાની રીત | puran puri nu puran banavani rit | puran puri puran recipe

સૌ પ્રથમ સાફ કરેલ ચણા દાળ લ્યો એને એક બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં એક ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ઓછામાં ઓછા ચાર પાંચ  કલાક પલળવા મૂકો પાંચ કલાક પછી એનું પાણી નિતારી લ્યો (આખી રાત પલાડી રાખો તો વધારે સારું)

હવે ગેસ પર એક કૂકરમાં સવા બે કપ પાણી ગરમ કરવા મૂકો એમાં હળદર ને ઘી નાખી કુકર બંધ કરી ધીમા તાપે ત્રણ ચાર સીટી વગાડી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી એની હવા નીકળવા દયો

હવા નીકળે એટલે ચારણીથી ચાળી લ્યો હવે એક મિક્સર જાર માં બાફેલી દાળ ને ગોળ નાખી ને બરોબર પીસી લ્યો પીસેલી દાળ ને એક કડાઈમાં કાઢી લ્યો હવે કડાઈને ગેસ પર મૂકી હલાવતા રહી ને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લેવો

પેસ્ટ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં એલચી પાઉડર ને જાયફળ પાઉડર નાખી બરોબર મિક્સ કરી બીજા વાસણમાં કાઢી બિલકુલ ઠંડો થવા દયો

પૂરણ પોળી બનાવવાની રીત

હવે બાંધેલા લોટને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરણ પોળી બનાવી હોય એ સાઇઝ માં લુવા તૈયાર કરી લ્યો ને જે સાઇઝ ના લોટના લુવા કરેલ છે એજ સાઇઝ ના પૂરણ ના પણ લુવા બનાવી લ્યો

હવે લોટ ના લુવા ને વચ્ચે થી વાટકા જેમ આકાર આપો ને વચ્ચે પૂરણ નો લુવો મૂકો ને બધી બાજુથી બંધ કરી ગોળ બનાવી લ્યો આમ બધા લૂવાને પૂરણ ભરી ને તૈયાર કરી લ્યો બધા લુવા ને એક બાજુ મૂકો

ત્યારબાદ એક લુવો લ્યો અને પાટલા પ્ર મૂકી હાથ વડે દબાવી લ્યો ને વેલણ થી હલકા હાથે મીડીયમ વણી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ મૂકો ને એમાં વણેલ પૂરણ પોળી નાખો ને બને બાજુ ઘી /તેલ લગાવી તવિથા થી દબાવી બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધી જ પૂરણ પોળી વણી શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે પૂરણ પોળી

puran puri recipe in gujarati notes | puran poli recipe in gujarati notes

  • તમે માત્ર ઘઉંના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો અથવા માત્ર મેંદા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • લોટ થોડો નરમ બાધશો તો વણતી વખતે પૂરણ બહાર નહિ નીકળે
  • પૂરણ માં તમે ચણા દાળ કે તુવર દાળ નો ઉપયોગ કરી શકો છો
  • અહી તમે ડ્રાય ફ્રુટ પીસી ને પૂરણ માં નાખી શકો છો
  • તૈયાર પૂરણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ને ફ્રીઝ માં મૂકી પાંચ સાત દિવસ રાખી શકો છો ને જ્યારે બનાવી હોય ત્યારે લોટ બાંધી ને તૈયાર કરી શકો છો

પુરણ પુરી બનાવવાની રીત વિડીયો | puran poli banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પુરણ પુરી બનાવવાની રીત | puran puri banavani rit | puran puri recipe in gujarati

પુરણ પોળી - પુરણ પોળી બનાવવાની રીત - પુરણ પુરી બનાવવાની રીત - પુરણ પુરી - puran poli recipe in gujarati - puran poli banavani rit - puran poli recipe - puran puri banavani rit - puran puri recipe in gujarati

પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | પુરણ પુરી બનાવવાની રીત | puran poli banavani rit | puran puri banavani rit | puran puri recipe in gujarati

 આજે આપણે પુરણ પોળી બનાવવાની રીત – પુરણ પુરી બનાવવાની રીત  શીખીશું. આ એક પ્રોટીન થી ભરેલએક સ્વીટ વાનગી છે અને અલગ અલગ તહેવાર પર બનાવવામાં આવે છે ને દેશ ના અલગ અલગ રાજ્યમાંપૂરણ પોળી, વેઢમી અલગ અલગ નામે ઓળખાય છે તો ચાલો puranpoli recipe in gujarati , puran poli banavani rit ,puran puri banavani rit,  puran puri recipe in gujarati શીખીએ
4.07 from 16 votes
Prep Time 40 mins
Cook Time 20 mins
4 hrs
Total Time 5 hrs
Course Dessert, Gujarati sweet, Sweet
Cuisine gujarati, gujarati cuisine
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ
  • 1 તવી

Ingredients
  

પૂરણ પોળી નું પૂરણ બનાવવા માટેની સામગ્રી | puran puri nu puran banava jaruri samgri

  • ¾ કપ ચણા  દાળ
  • ¼ ચમચી હળદર
  • 2-3 ચમચી ઘી
  • ¾ કપ છીણેલગોળ
  • ¼ ચમચી એલચીપાઉડર
  • ¼ ચમચી જાયફળ પાઉડર
  • 2 ¼ કપ પાણી

પૂરણ પોળી ની રોટલી નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ મેંદાનો.લોટ
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી મીઠું
  • 2 ચમચી તેલ / ઘી 2
  • પાણી જરૂર મુજબ
  • ઘી/ તેલ જરૂર મુજબ

Instructions
 

પુરણ પોળી બનાવવાની રીત| puran poli recipe in gujarati | પુરણ પુરી બનાવવાની રીત| puran poli banavani ritpuran puri banavani rit

  • સૌ પ્રથમ આપણે પૂરણ પોળી ની રોટલીનો લોટ બાંધવાની રીત ત્યારબાદ પૂરણ પોળી નું પૂરણ બનાવવાનીરીત અને છેલ્લે પૂરણ પોળી બનાવવાની રીત શીખીશું

પૂરણ પોળી ની રોટલીનો લોટ બાંધવાની રીત | puran puri no lot bandhvani rit

  • એક વાસણમાં ઘઉંના લોટ ને ચારી ને લ્યો એમાં મેંદા માં લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં મીઠું, હળદર ને ઘી/તેલ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યોબાંધેલ લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઘી /તેલ અડધીચમચી લગાવી ને દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો

પૂરણ પોળી નું પૂરણ બનાવવાની રીત | puranpuri nu puran banavani rit | puran puri puran recipe

  • સૌ પ્રથમ સાફ કરેલ ચણા દાળ લ્યો એને એક બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં એક ગ્લાસ પાણી નાખીઢાંકી ને ઓછામાં ઓછા ચાર પાંચ  કલાક પલળવા મૂકો પાંચ કલાક પછી એનુંપાણી નિતારી લ્યો (આખી રાત પલાડી રાખો તો વધારે સારું)
  • હવે ગેસ પર એક કૂકરમાં સવા બે કપ પાણી ગરમ કરવા મૂકો એમાં હળદર ને ઘી નાખી કુકર બંધ કરી ધીમા તાપે ત્રણ ચાર સીટી વગાડી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી એની હવા નીકળવા દયો
  • હવાની કળે એટલે ચારણીથી ચાળી લ્યો હવે એક મિક્સર જાર માં બાફેલી દાળ ને ગોળ નાખી ને બરોબર પીસી લ્યો પીસેલી દાળ ને એક કડાઈમાં કાઢી લ્યો હવે કડાઈને ગેસ પર મૂકી હલાવતા રહી નેઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લેવો
  • પેસ્ટકડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં એલચી પાઉડર ને જાયફળ પાઉડર નાખી બરોબરમિક્સ કરી બીજા વાસણમાં કાઢી બિલકુલ ઠંડો થવા દયો

પૂરણ પૂરી બનાવવાની રીત

  • હવે બાંધેલા લોટને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરણ પોળી બનાવી હોય એ સાઇઝ માં લુવા તૈયારકરી લ્યો ને જે સાઇઝ ના લોટના લુવા કરેલ છે એજ સાઇઝ ના પૂરણ ના પણ લુવા બનાવી લ્યો
  • હવે લોટ ના લુવા ને વચ્ચે થી વાટકા જેમ આકાર આપો ને વચ્ચે પૂરણ નો લુવો મૂકો ને બધી બાજુથી બંધ કરી ગોળ બનાવી લ્યો આમ બધા લૂવાને પૂરણ ભરી ને તૈયાર કરી લ્યો બધા લુવા ને એક બાજુ મૂકો
  • હવે એક લુવો લ્યો અને પાટલા પ્ર મૂકી હાથ વડે દબાવી લ્યો ને વેલણ થી હલકા હાથે મીડીયમ વણી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ મૂકો ને એમાં વણેલ પૂરણ પોળી નાખો ને બને બાજુ ઘી /તેલ લગાવી તવિથા થી દબાવી બધીબાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધી જ પૂરણ પોળી વણી શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છેપૂરણ પોળી

puran puri recipe in gujarati notes | puran poli recipe in gujarati notes

  • તમે માત્ર ઘઉંના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો અથવા માત્ર મેંદા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • લોટ થોડો નરમ બાધશો તો વણતી વખતે પૂરણ બહાર નહિ નીકળે
  • પૂરણમાં તમે ચણા દાળ કે તુવર દાળ નો ઉપયોગ કરી શકો છો
  • અહી તમે ડ્રાય ફ્રુટ પીસી ને પૂરણ માં નાખી શકો છો
  • તૈયાર પૂરણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ને ફ્રીઝ માં મૂકી પાંચ સાત દિવસ રાખી શકો છો ને જ્યારેબનાવી હોય ત્યારે લોટ બાંધી ને તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોકલેટ મગ કેક બનાવવાની રીત | mug cake banavani rit | chocolate mug cake recipe in gujarati

કાટલું બનાવવાની રીત | કાટલું પાક બનાવવાની રીત | બત્રીસુ બનાવવાની રીત | katlu pak recipe in gujarati | batrisu banavani rit gujarati ma | batrisu recipe in gujarati

ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત | ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular