HomeDessert & Sweetsઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit...

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit | oreo biscuit cake recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube  આજે આપણે ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત – oreo biscuit cake banavani rit શીખીશું. જો તમે ક્યારે ઘરે બેકિંગ કે કુકિંગ કરેલ નહિ હોય તો પણ ખૂબ સરળ રીતે કરી શકશો ને એ પણ ખૂબ ઓછી સામગ્રી માંથી સ્ટીમ કરી ને એટલે બરી જવો કે ચોંટી જવા ની બીક વગર ખૂબ સરળ રીતે બનાવી શકો છો તો ચાલો oreo biscuit cake recipe in gujarati language – ઓરીયો બિસ્કીટ કેક બનાવવાની રીત શીખીએ.

ઓરીયો બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી | oreo biscuit cake ingredients

  • ઓરીયો બિસ્કીટ 300 ગ્રામ
  • દૂધ 1 કપ +2+2 ચમચી
  • ઇનો ફ્રુટ સોલ્ટ ½ ચમચી
  • ઘી 1-2 ચમચી

ચોકલેટ ગનાશ બનાવવા માટેની સામગ્રી

  • ચોકલેટ ચિપ્સ 200 ગ્રામ
  • ક્રીમ 1 કપ

કેક ગાર્નિશ માટેની સામગ્રી

  • સ્ટ્રોબેરી /  ઓરીયો બિસ્કીટ, સ્પ્રિંકલસ

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake recipe in gujarati language

સૌ પ્રથમ મિક્સર જારમાં ત્રણસો ગ્રામ ઓરીયો બિસ્કીટ ને તોડીને નાખો ને બિસ્કીટ પીસી લ્યો બિસ્કીટ બરોબર પીસાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં એક કપ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં બીજી બે ચમચી દૂધ નાખો ને મિક્સ કરો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એક બાજુ મૂકો હવે જે વાસણમાં કેક ને બેક કરવા મુકવા નો છે એને ઘી થી ગ્રીસ કરો અથવા નીચે બટર પેપર મૂકી તૈયાર કરી લ્યો

ગેસ પર એક મોટા વાસણમાં અથવા ઢોકરિયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ઉકાળો પાણી ઉકળવા ની રાહ જોવી

હવે બિસ્કીટ ના મિશ્રણ માં ઇનો નાખી સાથે બે ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ વાસણમાં નાખી એક બે વખત થપ થાપાવો

ત્યાર બાદ ઢોકરીયા માં કાંઠા પર મૂકી ઢાંકી ને પાત્રિસ થી ચાલીસ મિનિટ મીડીયમ તાપે ચડાવી લ્યો પાત્રિસ મિનિટ પચ્હો ખોલી ને ટૂથ પિક થી ચેક કરો જો ટૂથ પિક કોરી આવે તો ગેસ બંધ કરી નાખો નહિતર બીજી પાંચ સાત મિનિટ ચડાવો દયો

કેક બરોબર ચડી જાય એટલે ઢોકરીયા માંથી બહાર કાઢી ઠંડો થવા દેવો કેક સાવ ઠંડો થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો

ચોકલેટ ગનાશ બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં ક્રીમ ને ગરમ કરી લ્યો ક્રીમ બરોબર ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ક્રીમ માં ચોકલેટ ચિપ્સ/ કટકા નાખી બરોબર મિક્સ કરી ચોકલેટ ને ઓગળી લ્યો તો તૈયાર છે ચોકલેટ ગનાશ

 કેક ને ગાર્નિશ કરવાની રીત

તૈયાર કેક ને એક પ્લેટમાં મૂકો એના પર તૈયાર કરેલ ચોકલેટ ગનાશ એક સરખો નાખો બધી બાજુ ચોકલેટ ને બરોબર ફેલાવી દયો હવે કેક ને હળવા હાથે તવીથા ની મદદ થી ઉપાડી ને સર્વીંગ પ્લેટમાં તૈયાર કેક ને મૂકો એના પર સ્ટ્રોબેરી કે ઓરીયો બિસ્કીટ કે પછી તમારી પસંદ ની સામગ્રીથી ગાર્નિશ કરી તૈયાર કરો ઓરીયો બિસ્કીટ કેક

oreo biscuit cake recipe in gujarati language notes

  • આ કેક માં તમે ઘઉં નોનલોટ કે મેંદા નો લોટ નાખી ને અને બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી ને તૈયાર કરી શકો છો
  • દૂધ ની જગ્યાએ પાણી નો ઉપયોગ પણ કરી શકો છો
  • તમે બિસ્કીટ માંથી ક્રીમ અલગ કરી ને બિસ્કીટ માંથી કેક બનાવી શકો છો ને બચેલ ક્રીમ માં થોડુ દૂધ નાખી મિક્સ કરી તૈયાર કેક ની વચ્ચે નાખી શકો છો

oreo biscuit cake banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઓરીયો બિસ્કીટ કેક બનાવવાની રીત | oreo biscuit cake recipe in gujarati

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત - oreo biscuit cake banavani rit - oreo biscuit cake recipe in gujarati - ઓરીયો બિસ્કીટ કેક બનાવવાની રીત - oreo biscuit cake recipe in gujarati language

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit | ઓરીયો બિસ્કીટ કેક બનાવવાની રીત | oreo biscuit cake recipe in gujarati language

આજે આપણે ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત – oreo biscuit cake banavani rit શીખીશું. જો તમે ક્યારે ઘરે બેકિંગ કે કુકિંગ કરેલ નહિ હોય તો પણ ખૂબ સરળ રીતે કરી શકશો ને એ પણ ખૂબ ઓછી સામગ્રી માંથી સ્ટીમ કરી ને એટલે બરી જવો કે ચોંટી જવા ની બીક વગર ખૂબ સરળ રીતે બનાવી શકો છો તો ચાલો oreo biscuit cake recipe in gujarati language – ઓરીયો બિસ્કીટ કેક બનાવવાની રીત શીખીએ
5 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરીયું / બેકિંગ ટ્રે/ તપેલી

Ingredients

ઓરીયો બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી | oreo biscuit cake ingredients

  • 300 ગ્રામ ઓરીયો બિસ્કીટ
  • 1 કપ દૂધ 2+2 ચમચી
  • ½ ચમચી ઇનો ફ્રુટ સોલ્ટ
  • 1-2 ચમચી ઘી

ચોકલેટ ગનાશ બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ ચોકલેટ ચિપ્સ
  • 1 કપ ક્રીમ

કેક ગાર્નિશ માટેની સામગ્રી

  • સ્ટ્રોબેરી / ઓરીયો બિસ્કીટ, સ્પ્રિંકલસ

Instructions

ઓરીયો બિસ્કીટની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit | oreo biscuit cake recipe in gujarati

  • સૌ પ્રથમ મિક્સર જારમાં ત્રણસો ગ્રામ ઓરીયો બિસ્કીટ ને તોડીને નાખો ને બિસ્કીટ પીસી લ્યો બિસ્કીટ બરોબર પીસાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં એક કપ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં બીજી બે ચમચી દૂધ નાખો ને મિક્સ કરો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એક બાજુ મૂકો હવે જે વાસણમાં કેક ને બેક કરવા મુકવા નો છે એને ઘી થી ગ્રીસ કરો અથવા નીચે બટર પેપર મૂકી તૈયાર કરી લ્યો
  • ગેસ પર એક મોટા વાસણમાં અથવા ઢોકરિયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ઉકાળો પાણી ઉકળવા ની રાહ જોવી
  • હવે બિસ્કીટ ના મિશ્રણ માં ઇનો નાખી સાથે બે ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયારમિશ્રણ ને ગ્રીસ કરેલ વાસણમાં નાખી એક બે વખત થપ થાપાવો
  • ત્યારબાદ ઢોકરીયા માં કાંઠા પર મૂકી ઢાંકી ને પાત્રિસ થી ચાલીસ મિનિટ મીડીયમ તાપે ચડાવી લ્યો પાત્રિસ મિનિટ પચ્હો ખોલી ને ટૂથ પિક થી ચેક કરો જો ટૂથ પિક કોરી આવે તો ગેસ બંધકરી નાખો નહિતર બીજી પાંચ સાત મિનિટ ચડાવો દયો
  • કેક બરોબર ચડી જાય એટલે ઢોકરીયા માંથી બહાર કાઢી ઠંડો થવા દેવો કેક સાવ ઠંડો થાય એટલે ડીમોલ્ડ કરી લ્યો

ચોકલેટ ગનાશ બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં ક્રીમ ને ગરમ કરી લ્યો ક્રીમ બરોબર ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને ક્રીમ માં ચોકલેટ ચિપ્સ/ કટકા નાખી બરોબર મિક્સ કરી ચોકલેટ ને ઓગળી લ્યો તો તૈયાર છે ચોકલેટ ગનાશ

 કેક ને ગાર્નિશ કરવાની રીત

  • તૈયાર કેક ને એક પ્લેટમાં મૂકો એના પર તૈયાર કરેલ ચોકલેટ ગનાશ એક સરખો નાખો બધી બાજુ ચોકલેટને બરોબર ફેલાવી દયો હવે કેક ને હળવા હાથે તવીથા ની મદદ થી ઉપાડી ને સર્વીંગ પ્લેટમાંતૈયાર કેક ને મૂકો એના પર સ્ટ્રોબેરી કે ઓરીયો બિસ્કીટ કે પછી તમારી પસંદ ની સામગ્રીથી ગાર્નિશ કરી તૈયાર કરો ઓરીયો બિસ્કીટ કેક

oreo biscuit cake recipe in gujarati language notes

  • આ કેકમાં તમે ઘઉં નોનલોટ કે મેંદા નો લોટ નાખી ને અને બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી ને તૈયાર કરી શકો છો
  • દૂધની જગ્યાએ પાણી નો ઉપયોગ પણ કરી શકો છો
  • તમે બિસ્કીટ માંથી ક્રીમ અલગ કરી ને બિસ્કીટ માંથી કેક બનાવી શકો છો ને બચેલ ક્રીમ માં થોડુ દૂધ નાખી મિક્સ કરી તૈયાર કેક ની વચ્ચે નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo banavani rit | bundi na ladoo recipe in gujarati

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવાની રીત | ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત | Ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

મોદક બનાવવાની રીત | modak recipe in gujarati | modak banavani rit

ચોકલેટ મગ કેક બનાવવાની રીત | mug cake banavani rit | chocolate mug cake recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular