HomeDessert & Sweetsબુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo banavani rit | bundi...

બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo banavani rit | bundi na ladoo recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube  આજે આપણે બુંદીના લાડુ બનાવવાની રીત – બુંદી ના લાડવા બનાવવાની રીત – bundi na ladoo banavani rit શીખીશું. તહેવાર હોય કે નાનો મોટો પ્રસંગ બુંદીના લડવા હમેશા બનતા હોય છે અને આ લાડવા સેવ અને ગાંઠિયા સાથે ખૂબ ટેસ્ટી લાગતા હોય છે તો આજ બજારમાં મળતા bundi na ladva banavani rit – bundi na ladoo recipe in gujarati શીખીએ.

બુંદીના લાડુ બનાવવા જરૂરી સામગ્રી | bundi na ladoo ingredients

  • બેસન 1 + ½ કપ
  • બેકિંગ સોડા 1 -2 ચપટી
  • ફૂડ કલર 1 ચપટી (ઓપ્શનલ છે)
  • મીઠું 1 ચપટી (ઓપ્શનલ છે પ્રસાદી માટે બનાવતા હો ના નાખવું)
  • એલચી પાઉડર ½ ચમચી
  • મગતરીના બીજ 2-3 ચમચી
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી
  • ઘી / તેલ તરવા માટે
  • ખાંડ 1 કપ
  • પાણી 1 + ½ + 1 કપ

બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo recipe in gujarati

સૌ પ્રથમ આપણે બુંદી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ બુંદી ની ચાસણી બનાવવાની રીત ત્યાર બાદ બુંદીના લાડવા બનાવવાની રીત શીખીશું.

બુંદી બનાવવાની રીત | bundi banavani rit

બુંદીના લાડવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી લેવો ત્યાર બાદ એમાં ચપટી મીઠું અને ચપટી સોડા ને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં દોઢ કપ જેટલું પાણી થોડુ થોડુ કરી ને  નાખી મિક્સ કરો જેથી ગાંઠા ના પડે પાણી નાખ્યા બાદ મિશ્રણ ને બે ત્રણ મિનિટ બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ  ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે ગેસ ને ધીમો કરી નાખો હવે જે ઝારા થી બુંદી કરવી હોય એને કડાઈ થી થોડો ઉપર રાખો ને એમાં તૈયાર કરેલ બેસન નું મિશ્રણ મિક્સ કરી એક કડછીથી નાખો

બુંદી ગોલ્ડન થાય અને ફુગ્ગા ઓછા થાય એટલે બીજા ઝારાથી કાઢી લ્યો ને તેલ કે ઘી નિતારી લ્યો આમ બધી બુંદી ને થોડી થોડી કરી ને તૈયાર કરી લ્યો ને ચારણીમાં નાખી નિતારી લ્યો

બુંદી ની ચાસણી બનાવવાની રીત | bundi ni chashni banavani rit

ગેસ પર એક તપેલીમાં ખાંડ અને એક કપ પાણી નાખી ગરમ કરવા મૂકો ને હલાવતા રહી ને ખાંડ ને ઓગળી લ્યો ને એમાં  એલચી પાઉડર અને જો તમે ફૂડ કલર નાખવા માંગતા હો તો નાખી મિક્સ કરી લ્યો

પાંચ સાત મિનિટ પછી ચાસણી ને બે આંગળી વચ્ચે લઇ ચેક કરો જો ચાસણી માં ચિકાસ લાગે તો ગેસ બંધ કરી નાખો

બુંદીના લાડવા બનાવવાની રીત

ચાસણી ને ગેસ પરથી ઉતરી લ્યો અને એમાં બુંદી નાખી બરોબર મિક્સ કરી લ્યો બુંદી ને ચાસણી બરોબર મિક્સ થઈ જાય એટલે કડાઈ ને ફરી ગેસ પર મૂકો ને ધીમા તાપે હલાવતા રહો ને બીજી પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ( ચાહો તો બે મિનિટ ઢાંકી ને ચડાવી શકો છો)

સાત મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર બુંદી ને બીજા વાસણમાં કાઢી એમાં મગતરી ના બીજ અને પિસ્તાની કતરણ નાખી ને મિક્સ કરી લ્યો અને બુંદી નવશેકી ગરમ રહે ત્યાં સુધી ઠંડા થવા દયો

બુંદી નવશેકી ગરમ રહે એટલે પાણી વાળા કે ઘી વાળા હાથ કરી ને લજે સાઇઝ ના લાડવા બનાવી લ્યો આમ બધા લાડવા તૈયાર કરી લ્યો ને સાવ ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો બુંદીના લાડવા

bundi na ladoo recipe in gujarati notes | bundi na ladoo banavani recipe notes 

  • હમેશા બેસન ના લોટ ને કપ કે વાટકા થી માપી ને લેવું જેથી પાણી નો માપ બરોબર આવે ને મિશ્રણ બરોબર તૈયાર થાય ને બુંદી  ગોળ બને
  • બુંદી ને મિડીયમ તાપે જ તરવી જો ફૂલ તાપે તરશો તો બુંદી બરી જસે અથવા જો સાવ ધીમા તાપે તરશો તો બુંધી ફૂલ નહિ
  • અહી તમે બુંદી જો તેલમાં તરી હોય ને ઘી નો સ્વાદ જોઈએ તો ખાંડ ને બુંદી મિક્સ કરતી વખતે ત્રણ ચાર ચમચી ઘી નાખી દેવું
  • જો લાડવા ને બે ત્રણ કલર માં કરવા હોય તો બેસન ના મિશ્રણ ને જેટલા રંગ ના કરવા હોય એટલા ભાગ કરી નાખો ને એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી ને બુંદી તરી લેવી

bundi na ladva banavani rit | bundi na ladoo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બુંદી ના લાડવા બનાવવાની રીત | bundi na ladva banavani rit | bundi na ladu ni recipe

બુંદીના લાડુ બનાવવાની રીત - બુંદી ના લાડવા બનાવવાની રીત - bundi na ladoo recipe - bundi na ladoo recipe in gujarati - bundi na ladoo banavani rit - bundi na ladva banavani rit - bundi na ladoo banavani recipe - bundi na ladu ni recipe - bundi na ladoo gujarati

બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo recipe in gujarati | bundi na ladva banavani rit | bundi na ladoo banavani rit | બુંદી ના લાડવા બનાવવાની રીત | bundi na ladva banavani rit | bundi na ladu ni recipe

આજે આપણે બુંદીના લાડુ બનાવવાની રીત – બુંદી ના લાડવા બનાવવાની રીત – bundi na ladoo banavani rit શીખીશું. તહેવાર હોય કે નાનો મોટો પ્રસંગ બુંદીના લડવા હમેશા બનતા હોય છે અને આ લાડવા સેવ અને ગાંઠિયા સાથે ખૂબ ટેસ્ટી લાગતા હોય છે તો આજ બજારમાં મળતા bundi na ladva banavanirit – bundi na ladoo recipe in gujarati શીખીએ
4.86 from 7 votes
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Course Dessert, gujarati mithai, Gujarati sweet, Sweet
Cuisine gujarati, gujarati cuisine
Servings 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 બુંદી નો ઝારો / છીણી /હોલ વાળો ઝારો

Ingredients
  

બુંદીના લાડુ બનાવવા જરૂરી સામગ્રી | bundi na ladoo ingredients

  • 1 + ½ કપ બેસન
  • 1 -2 ચપટી બેકિંગ સોડા
  • 1 ચપટી ફૂડકલર (ઓપ્શનલ છે)
  • 1 ચપટી મીઠું (ઓપ્શનલ છે પ્રસાદી માટે બનાવતા હો ના નાખવું)
  • ½ ચમચી એલચી પાઉડર
  • 2-3 ચમચી મગતરીના બીજ ચમચી
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ
  • 1 કપ ખાંડ
  • 1 + ½ + 1 કપ પાણી
  • ઘી / તેલ તરવા માટે

Instructions
 

બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladva banavani rit | bundi na ladoo banavani rit | બુંદીના લાડવા બનાવવાની રીત | bundi na ladva banavani rit

  • સૌ પ્રથમ આપણે બુંદી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ બુંદી ની ચાસણી બનાવવાની રીતત્યાર બાદ બુંદીના લાડવા બનાવવાની રીત શીખીશું.

બુંદી બનાવવાની રીત | bundi banavani rit

  • બુંદીના લાડવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી લેવો ત્યાર બાદ એમાં ચપટી મીઠું અને ચપટી સોડા ને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં દોઢ કપ જેટલું પાણી થોડુ થોડુ કરી ને  નાખી મિક્સ કરો જેથી ગાંઠા ના પડેપાણી નાખ્યા બાદ મિશ્રણ ને બે ત્રણ મિનિટ બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ  ગરમ કરવામૂકો ઘી / તેલ ગરમ થાય એટલે ગેસ ને ધીમો કરી નાખો હવે જે ઝારાથી બુંદી કરવી હોય એને કડાઈ થી થોડો ઉપર રાખો ને એમાં તૈયાર કરેલ બેસન નું મિશ્રણ મિક્સકરી એક કડછીથી નાખો
  • બુંદી ગોલ્ડન થાય અને ફુગ્ગા ઓછા થાય એટલે બીજા ઝારાથી કાઢી લ્યો ને તેલ કે ઘી નિતારી લ્યોઆમ બધી બુંદી ને થોડી થોડી કરી ને તૈયાર કરી લ્યો ને ચારણીમાં નાખી નિતારી લ્યો

બુંદીની ચાસણી બનાવવાની રીત | bundini chashni banavani rit

  • ગેસ પર એક તપેલીમાં ખાંડ અને એક કપ પાણી નાખી ગરમ કરવા મૂકો ને હલાવતા રહી ને ખાંડ ને ઓગળીલ્યો ને એમાં  એલચી પાઉડર અને જો તમે ફૂડ કલર નાખવામાંગતા હો તો નાખી મિક્સ કરી લ્યો
  • પાંચ સાત મિનિટ પછી ચાસણી ને બે આંગળી વચ્ચે લઇ ચેક કરો જો ચાસણી માં ચિકાસ લાગે તો ગેસબંધ કરી નાખો

બુંદીના લાડવા બનાવવાની રીત

  • ચાસણીને ગેસ પરથી ઉતરી લ્યો અને એમાં બુંદી નાખી બરોબર મિક્સ કરી લ્યો બુંદી ને ચાસણી બરોબર મિક્સ થઈ જાય એટલે કડાઈ ને ફરી ગેસ પર મૂકો ને ધીમા તાપે હલાવતા રહો ને બીજી પાંચ સાતમિનિટ સુધી ચડવા દો ( ચાહો તો બે મિનિટ ઢાંકી ને ચડાવી શકો છો)
  • સાત મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર બુંદી ને બીજા વાસણમાં કાઢી એમાં મગતરી ના બીજ અને પિસ્તાનીકતરણ નાખી ને મિક્સ કરી લ્યો અને બુંદી નવશેકી ગરમ રહે ત્યાં સુધી ઠંડા થવા દયો
  • બુંદીનવશેકી ગરમ રહે એટલે પાણી વાળા કે ઘી વાળા હાથ કરી ને લજે સાઇઝ ના લાડવા બનાવી લ્યોઆમ બધા લાડવા તૈયાર કરી લ્યો ને સાવ ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યોબુંદીના લાડવા

bundi na ladoo recipe in gujarati notes| bundi na ladoo banavani recipe notes 

  • હમેશા બેસન ના લોટ ને કપ કે વાટકા થી માપી ને લેવું જેથી પાણી નો માપ બરોબર આવે ને મિશ્રણ બરોબર તૈયાર થાય ને બુંદી  ગોળ બને
  • બુંદીને મિડીયમ તાપે જ તરવી જો ફૂલ તાપે તરશો તો બુંદી બરી જસે અથવા જો સાવ ધીમા તાપે તરશોતો બુંધી ફૂલ નહિ
  • અહી તમે બુંદી જો તેલમાં તરી હોય ને ઘી નો સ્વાદ જોઈએ તો ખાંડ ને બુંદી મિક્સ કરતી વખતેત્રણ ચાર ચમચી ઘી નાખી દેવું
  • જો લાડવા ને બે ત્રણ કલર માં કરવા હોય તો બેસન ના મિશ્રણ ને જેટલા રંગ ના કરવા હોય એટલા ભાગકરી નાખો ને એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી ને બુંદી તરી લેવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

હલવાસન બનાવવાની રીત | halwasan banavani rit | halwasan recipe in gujarati

મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in gujarati | pudla banavani rit | mitha pudla recipe

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit gujarati ma | sukhadi recipe in gujarati | gol papdi recipe in gujarati | gol papdi banavani rit

ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત | ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular