HomeNastaબાફીને મેથી ના મુઠીયા બનાવવાની રીત | bafi ne methi na muthiya...

બાફીને મેથી ના મુઠીયા બનાવવાની રીત | bafi ne methi na muthiya banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe YUMMY BOHRA RECIPE YouTube channel on YouTube  આજે આપણે બાફેલ મેથીના મૂઠિયાં બનાવવાની રીત –  bafi ne methi na muthiya banavani rit recipe in gujarati શીખીશું. મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે અને એના મુઠીયા, શાક, પરોઠા, ભજીયા, ગોટા ખૂબ ટેસ્ટી લાગે છે પણ આજ આપણે બાફી ને વઘાર કરી બાફીને મેથી ના મુઠીયા બનાવવાની રીત – steamed methi muthia recipe in gujarati શીખીએ.

મેથીના મૂઠિયાં બનાવવા માટેની સામગ્રી | methi na muthiya ingredients

  • મેથી 1 કપ ઝીણી સુધારેલી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ઘઉંનો લોટ 1 +½ કપ
  • બાજરા નો લોટ ½ કપ
  • બેસન / ચણા નો લોટ ½ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • તેલ 2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ખાંડ 1 ચમચી (ઓપ્શનલ છે)

મુઠીયાના વઘાર માટેની સામગ્રી | muthiya na vaghar mate ni samgri

  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સફેદ તલ 1-2 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • લીલા મરચા સુધારેલા 1-2

બાફીને મેથી ના મુઠીયા બનાવવાની રીત | bafi ne methi na muthiya recipe in gujarati

બાફેલ મેથીના મૂઠિયાં બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ચારણીમાં મૂકી નિતારી લ્યો ને સાવ કોરી કરી લ્યો

હવે એક વાસણમાં ચારણીથી  ઘઉંનો લોટ, બાજરાનો લોટ, બેસન/ ચણા નો લોટ  ચાળી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ મેથી, લીલા ધાણા, લીલા મરચા, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, તેલ, બેકિંગ સોડા ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ એમાં દહી અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને થોડી વાર મસળી લ્યો ને  ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને એના ત્રણ ચાર સરખા ભાગ કરી લ્યો ને લાંબો લંબગોળ તૈયાર કરી લ્યો અને એને ચારણીમાં મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે એમાં મુઠીયા મૂકેલ ચારણી મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો

વીસ મિનિટ માં મુઠીયા બરોબર ચડી ગયા હસે હવે એને એકાદ કલાક ઠંડા થવા દયો સાવ ઠંડા થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો ( આ મુઠીયા ગરમ ગરમ પણ ચટણી સાથે ખાઈ શકો છો)

મુઠીયા નો વઘાર કરવાની રીત

હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને તલ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો

ત્યારબાદ કટકા કરેલ મુઠીયા નાખી મિડીયમ તાપે શેકી લ્યો ( અહી તમે ખાંડ પણ નાખી ને મિક્સ કરી શકો છો) તો વઘારેલ મુઠીયા લીલી ચટણી કે સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે બાફેલ મેથીના મૂઠિયાં

steamed methi muthia recipe in gujarati notes

  • અહી તમે તમારી પાસે રહેલ લોટ નો ઉપયોગ કરી ને પણ બનાવી શકો છો
  • અહી તમે સીંગદાણા નો અધ કચરો ભૂકો લોટ બાંધતી વખતે નાખી શકો છો
  • બાફેલ મુઠીયા પણ ખૂબ ટેસ્ટી લાગતા હોય છે.

મેથી ના મુઠીયા બનાવવાની રીત | bafi ne methi na muthiya banavani rit

https://youtu.be/VeA8dxrdliw

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર YUMMY BOHRA RECIPE ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બાફેલ મેથી ના મુઠીયા બનાવવાની રીત | steamed methi muthia recipe in gujarati

બાફેલ મેથી ના મુઠીયા બનાવવાની રીત - steamed methi muthia recipe in gujarati - બાફીને મેથી ના મુઠીયા બનાવવાની રીત - bafi ne methi na muthiya banavani rit - bafi ne methi na muthiya recipe in gujarati

બાફીને મેથી ના મુઠીયા બનાવવાની રીત | bafi ne methi na muthiya banavani rit | bafi ne methi na muthiya recipe in gujarati | steamed methi muthia recipe in gujarati

આજે આપણે બાફેલ મેથીના મૂઠિયાં બનાવવાની રીત –  bafi ne methi na muthiya banavani rit recipe in gujarati શીખીશું. મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે અને એના મુઠીયા, શાક, પરોઠા, ભજીયા, ગોટા ખૂબ ટેસ્ટી લાગે છે પણ આજ આપણે બાફી ને વઘાર કરી બાફીને મેથી ના મુઠીયા બનાવવાની રીત – steamed methi muthia recipe in gujarati શીખીએ.
3.84 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી

Ingredients

મેથીના મૂઠિયાં બનાવવા માટેની સામગ્રી | methi na muthiya ingredients

  • 1 કપ મેથી ઝીણી સુધારેલી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 +½ કપ ઘઉંનો લોટ
  • ½ કપ બાજરાનો લોટ
  • ½ કપ બેસન / ચણા નો લોટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી ખાંડ (ઓપ્શનલ છે)

મુઠીયાના વઘાર માટેની સામગ્રી | muthiya na vaghar mate ni samgri

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1-2 ચમચી સફેદ તલ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા

Instructions

બાફેલ મેથીના મુઠીયા બનાવવાની રીત |  bafi ne methi na muthiya banavani rit | બાફીને મેથી ના મુઠીયા બનાવવાની રીત | bafi ne methi na muthiya recipe in gujarati

  • બાફેલ મેથીના મૂઠિયાં બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ચારણીમાં મૂકી નિતારી લ્યો ને સાવ કોરી કરી લ્યો
  • હવે એક વાસણમાં ચારણીથી  ઘઉંનો લોટ, બાજરાનો લોટ, બેસન/ ચણા નો લોટ  ચાળી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલમેથી, લીલા ધાણા, લીલા મરચા, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, તેલ, બેકિંગ સોડા ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં દહી અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને થોડી વાર મસળી લ્યોને  ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસમિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ને એના ત્રણ ચાર સરખા ભાગ કરી લ્યો ને લાંબો લંબગોળ તૈયાર કરી લ્યો અને એને ચારણીમાં મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે એમાં મુઠીયા મૂકેલ ચારણી મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો
  • વીસ મિનિટ માં મુઠીયા બરોબર ચડી ગયા હસે હવે એને એકાદ કલાક ઠંડા થવા દયો સાવ ઠંડા થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો ( આ મુઠીયા ગરમ ગરમ પણ ચટણી સાથે ખાઈ શકો છો)

મુઠીયાનો વઘાર કરવાની રીત

  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને તલ નાખી તતડાવો ત્યારબાદ એમાં લીલા મરચા સુધારેલા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ કટકા કરેલ મુઠીયા નાખી મિડીયમ તાપે શેકી લ્યો ( અહી તમે ખાંડ પણ નાખી ને મિક્સ કરી શકોછો) તો વઘારેલ મુઠીયા લીલી ચટણી કે સોસ સાથે ગરમ ગરમ સર્વ કરોતો તૈયાર છે બાફેલ મેથીના મૂઠિયાં

steamed methi muthia recipe in gujarati notes

  • અહી તમે તમારી પાસે રહેલ લોટ નો ઉપયોગ કરી ને પણ બનાવી શકો છો
  • અહી તમે સીંગદાણા નો અધ કચરો ભૂકો લોટ બાંધતી વખતે નાખી શકો છો
  • બાફેલ મુઠીયા પણ ખૂબ ટેસ્ટી લાગતા હોય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બેસન ના ચિલ્લા બનાવવાની રીત | besan na chilla banavani rit | besan na chilla recipe in gujarati

ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત | tameta flavor ni sev banavani rit | tameta flavor sev recipe in gujarati

કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya recipe in gujarati

ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya | champakali gathiya recipe | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit

ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe gujarati | vadodara ni bhakarwadi recipe | ભાખરવડી ની રેસીપી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular