સંભાર બનાવવાની રીત | sambar banavani rit | સંભાર બનાવવાની રેસીપી | સંભાર મસાલો બનાવવાની રીત | sambar recipe in gujarati | sambar masala banavani rit | sambar masala recipe in gujarati | sambar masala banavani rit
આજે આપણે સંભાર બનાવવાની રીત - સંભાર બનાવવાની રેસીપી - sambar banavani rit gujarati ma - sambar recipe in gujarati શીખીશું. સંભાર એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ઈડલી,ઉત્તપમ, ઢોસા ને ભાત સાથે ખાઈ શકાય છે ને સંભાર બે પ્રકારના બનાવવા માં આવે છે એક સંભાર માં ઘણા શાક નાખી ને બનાવાય છે ને બીજા માં માત્ર દાળ નું પાણી હોય છે જેને રસમ કહેવાય છે આજ આપણે સંભાર મસાલો બનાવવાની રીત - sambar masala banavani rit - sambar banavani recipe - sambar masala recipe in gujarati શીખીએ
4.25 from 4 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Resting time: 30 minutesminutes
Total Time: 1 hourhour20 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કુકર
1 કડાઈ
Ingredients
સંભાર ની દાળ બનાવવા માટેની સામગ્રી
2કપતુવેર દાળ
5-7કટકારીંગણા
6-7કટકાસરગવાની સીંગ
1કોળું/ પમકીન
1-2કપલીલું મરચું
¼ચમચીઆંબલીનો રસ
¼ચમચીહળદર
પાણી જરૂર મુજબ
મીઠુંસ્વાદ મુજબ
સંભાર મસાલો બનાવવાની સામગ્રી | sambar masala recipe ingredients
2-3 ચમચીતેલ
1ચમચીજીરું
3ચમચીઆખા સૂકા ધાણા
1ચમચીમેથીદાણા
7-8મીઠા લીમડાના પાન
1નાનોતજનો ટુકડો
1ચમચીમરી
2-3સૂકા લાલ મરચા
½કપનારિયળનું છીણ
1સુધારેલડુંગળી
2સુધારેલટમેટા 2
પાણી જરૂર મુજબ
સંભાર ના વઘાર માટેની સામગ્રી
2ચમચીઘી
1ચમચીરાઈ
7-8મીઠા લીમડાના પાન
1-2સૂકા લાલ મરચા
½ચમચીહિંગ
5-6ચમચીસંભાર મસાલો
પાણી જરૂર મુજબ
5-6નાની ડુંગળી
2સુધારેલટમેટા
1ચમચીગોળ
¼આંબલીનો રસ
મીઠું સ્વાદ મુજબ
સંભારના બીજા વઘાર માટે સામગ્રી
1-2ચમચીઘી
1ચમચીરાઈ
1-2મરચા સૂકા લાલ
7-8મીઠા લીમડાના પાન
Instructions
સંભાર બનાવવાની રીત | sambar banavani rit | સંભાર બનાવવાની રેસીપી | sambar recipe in gujarati
અહી આપણે સૌપ્રથમ સંભાર ની દાળ બાફવા ની રીત જાણીશું ત્યારબાદ સંભારમસાલો બનાવવાની રીત અને સંભાર ને વઘારની રીત શીખીશું
સંભારની દાળ બાફવા ની રીત | sambhar ni daal bafva ni rit
સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો એને બે ત્રણ પાણી થી બરોબર ઘસીને ધોઇ ને સાફ કરી લ્યો નેએક બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી રાખો અડધો કલાક પછી દાળ નું પાણી નિતારી નાખો
હવે ગેસ પર એક કૂકરમાં ચાર થી પાંચ કપ પાણી નાખો એમાં નિતરેલી દાળ, કોળુ ના કટકા, સરગવા ની સીંગ ના કટકા,રીંગણા ના કટકા, લીલા મરચા , સ્વાદ મુજબ મીઠું ને આંબલી નો રસ નાખી કુકર નું ઢાંકણ બંધ કરી નાખો ને મીડિયમતાપે બે સીટી કરી લ્યો ને બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
સંભાર મસાલો બનાવવાની રીત | sambar masala banavani rit | sambar masala recipe in gujarati
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, સૂકા ધાણા, મેથી દાણા, મરી, તજનો ટુકડો,મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા નાખી બરોબર મિક્સકરી લ્યો ને એક બે મિનિટ સુધી શેકો ત્યાર બાદ એમાં નારિયળ નું છીણ નાંખી મિક્સ કરીબે મિનિટ શેકો
ત્યારબાદ એમાં ડુંગળી સુધારેલ નાખી બે ત્રણ મિનિટ ચડાવો ડુંગળી ચડી જાય એટલે એમાં ટમેટાનાખી ને ચડાવી લ્યો ટમેટા નરમ પડે એટલે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો
ત્યારબાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં મિશ્રણ નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો તો તૈયાર છે સંભાર મસાલો
સંભારને વઘારની રીત |sambhar ne vagharvani rit
એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવો રાઈ તતડે એટલે હિંગ, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ દાળ નાખી દયો
ત્યાંબાદ એમાં બીજા બે કપ ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નાની ડુંગળી, ટમેટા ને તૈયાર કરેલ સંભારમસાલા ની પાંચ સાત ચમચી નાખી મિક્સ કરી લ્યો
ત્યાં બાદ એમાં આંબલીનો રસ,જરૂર મુજબ મીઠું ને ગોળ નાખી મિક્સ કરી ઉકાળો સંભાર બરોબર ઉકળી જાય એટલેસર્વિંગ પ્લેટમાં કાઢી લ્યો
સંભારનો બીજો વઘાર કરવાની રીત
વઘારિયામાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો નેએમાં સૂકા લાલ મરચા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ને સંભાર સર્વ કરેલ એનાપર નાખી દયો તો તૈયાર છે સંભાર
sambar recipe in gujarati notes| sambar banavani recipe notes
અહી દાળ બાફતી વખતે તમે તમારી પસંદ ના શાક વધુ ઓછા કરી શકો છો
જો તમારેવધારે લાંબો સમય મસાલો સાચવો હોય તો એમાં ડુંગળી ને ટમેટા ના નાખવા ને એમજ પીસી લ્યોતો મસાલો લાંબો સમય સાચવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો