Go Back
+ servings
dudhi chana dal nu shaak - dudhi chana dal nu shaak banavani rit gujarati ma - dudhi chana dal nu shaak recipe in gujarati - દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત - dudhi chana nu shaak banavani rit - dudhi chana nu shaak recipe in gujarati - દુધી ચણા નુ શાક બનાવવાની રીત

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | દુધી ચણા નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak | dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati | dudhi chana nu shaak banavani rit | dudhi chana nu shaak recipe in gujarati

આજે આપણે દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત - dudhi chana dal nu shaak banavani rit gujarati ma શીખીશું. જો ઘરમાં કોઈ ને દૂધીચણાદાળ નું શાક ના ભાવતું હોય તો એક વખત આ રીતે બનાવશો તો ચોક્કસ ભાવશે ને દૂધી ને ચણાદાળ બને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે તો આજ આપણે dudhichana nu shaak banavani rit -dudhi chana dal nu shaak recipe in gujarati - dudhichana nu shaak recipe in gujarati શીખીએ
4.58 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

દુધી ચણા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી| dudhi chana nu shaak recipe ingredients

  • 500 ગ્રામ દૂધી
  • 250 ગ્રામ ચણા દાળ
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

દુધી ચણા નુ શાક પહેલા વઘાર ની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2-3 સૂકા લાલ મરચા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2 ઝીણી સુધારેલી ડુંગરી
  • 2-3 ઝીણા સુધારેલા ટમેટા
  • 2-3 સુધારેલ લીલા મરચા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા4-5 ચમચી

બીજા વઘારની સામગ્રી

  • 4-5 ચમચી ઘી 4
  • ડુંગળી ના કટકા 1 નાની/લસણની કળી ના કટકા  2ચમચી

Instructions

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત| dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati | દુધી ચણા નુ શાક બનાવવાની રીત | dudhi chana nushaak banavani rit

  • દૂધી ચણા દાળ નું શાક બનાવવા સૌપ્રથમ ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યાર બાદબે ત્રણ ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મુકો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી લ્યો એમાં બે ત્રણ કપ પાણી ગરમ મૂકો એમાં પલાળી રાખેલ ચણાદાળ નું પાણી નિતારી ને નાખો તેમજ દૂધી છોલી ને એના કટકા કરી નાખો ને સ્વાદ મુજબમીઠું ને હળદર નાખી મિક્સ કરો
  • ત્યારબાદ તેને ઢાંકી ને મિડીયમ તાપે બાફવા મૂકો આશરે વીસ પચીસ મિનિટ લાગશે અથવા દાળ બિલકુલ ગરી જાય ત્યાં સુધી બાફવી દૂધી ને દાળ બરોબર ગરી ને બાફી લીધા બાદ ગેસ બંધ કરી નાખો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકો
  • ત્યારબાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ડુંગળી બરોબર શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને એમાં ઝીણા સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો
  • ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો ને ધાણા જીરું પાઉડર નાખીને બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણીનાખી ઢાંકી ને ચડાવી લ્યો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ દૂધી ચણાદાળને થોડા મેસ કરી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે જરૂર લાગે તો પા કપ થી અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ઉકળવા દયો પાંચસાત મિનિટ માં તેલ અલગ થઈ જસે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીંબુનો રસ મિક્સ કરીલ્યો
  • હવે શાક ને વઘાર આપવા એક વઘારિયા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી નાખી ગોલ્ડન શેકો ને તૈયાર વઘાર ને શાક માં નાખો સાથે થોડા લીલા ધાણા સુધારેલા નાખી મિક્સકરો
  • હવે સર્વીંગ પ્લેટ માં તૈયાર શાક નાખો ને ઉપર થી ઘી ને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરોદૂધી ચણાદાળ નું શાક

dudhi chana nu shaak recipe in gujarati notes

  • અહી તમે ચણાદાળ ને દૂધી ને કૂકરમાં પણ બાફી શકો છો
  • બીજા વઘારમાં તમે ડુંગરી ની જગ્યાએ લસણ ના કટકા નો વઘાર પણ કરી શકો છો
  • લીંબુ નો રસ હમેશા ગેસ બંધ કરી લીધા પછી નાખવો નહિતર શાક કડવું લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો