HomeGujaratiદુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | dudhi chana dal...

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bhargain ka Chef YouTube channel on YouTube  આજે આપણે દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત – dudhi chana dal nu shaak banavani rit gujarati ma શીખીશું. જો ઘરમાં કોઈ ને દૂધી ચણાદાળ નું શાક ના ભાવતું હોય તો એક વખત આ રીતે બનાવશો તો ચોક્કસ ભાવશે ને દૂધી ને ચણાદાળ બને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે તો આજ આપણે dudhi chana nu shaak banavani rit – dudhi chana dal nu shaak recipe in gujarati – dudhi chana nu shaak recipe in gujarati શીખીએ.

દુધી ચણા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | dudhi chana nu shaak recipe ingredients

  • દૂધી 500 ગ્રામ
  • ચણા દાળ 250 ગ્રામ
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

દુધી ચણા નુ શાક પહેલા વઘાર ની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • લસણ ની પેસ્ટ 2-3 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ડુંગરી 2 ઝીણી સુધારેલી
  • ટમેટા 2-3 ઝીણા સુધારેલા
  • લીલા મરચા 2-3 સુધારેલ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીંબુ નો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

બીજા વઘારની સામગ્રી

  • ઘી 4-5 ચમચી
  • ડુંગળી ના કટકા 1 નાની/ લસણની કળી ના કટકા  2 ચમચી

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak banavani rit gujarati ma

દૂધી ચણાદાળ નું શાક બનાવવા સૌપ્રથમ ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મુકો

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી લ્યો એમાં બે ત્રણ કપ પાણી ગરમ મૂકો એમાં પલાળી રાખેલ ચણાદાળ નું પાણી નિતારી ને નાખો તેમજ દૂધી છોલી ને એના કટકા કરી નાખો ને સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખી મિક્સ કરો

ત્યારબાદ તેને ઢાંકી ને મિડીયમ તાપે બાફવા મૂકો આશરે વીસ પચીસ મિનિટ લાગશે અથવા દાળ બિલકુલ ગરી જાય ત્યાં સુધી બાફવી દૂધી ને દાળ બરોબર ગરી ને બાફી લીધા બાદ ગેસ બંધ કરી નાખો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકો

ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ડુંગળી બરોબર શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને એમાં ઝીણા સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો

ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો ને ધાણા જીરું પાઉડર નાખીને બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી ઢાંકી ને ચડાવી લ્યો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ દૂધી ચણાદાળ ને થોડા મેસ કરી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

હવે જરૂર લાગે તો પા કપ થી અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ઉકળવા દયો પાંચ સાત મિનિટ માં તેલ અલગ થઈ જસે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીંબુનો રસ મિક્સ કરી લ્યો

ત્યારબાદ શાક ને વઘાર આપવા એક વઘારિયા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી નાખી ગોલ્ડન શેકો ને તૈયાર વઘાર ને શાક માં નાખો સાથે થોડા લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો

હવે સર્વીંગ પ્લેટ માં તૈયાર શાક નાખો ને ઉપર થી ઘી ને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો દૂધી ચણાદાળ નું શાક

dudhi chana nu shaak recipe in gujarati notes

  • અહી તમે ચણાદાળ ને દૂધી ને કૂકરમાં પણ બાફી શકો છો
  • બીજા વઘારમાં તમે ડુંગરી ની જગ્યાએ લસણ ના કટકા નો વઘાર પણ કરી શકો છો
  • લીંબુ નો રસ હમેશા ગેસ બંધ કરી લીધા પછી નાખવો નહિતર શાક કડવું લાગશે

દુધી અને ચણાની દાળ નુ શાક | દુધી ચણા નુ શાક બનાવવાની રીત | dudhi chana nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhargain ka Chef ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dudhi chana nu shaak recipe in gujarati | dudhi chana dal nu shaak recipe in gujarati

dudhi chana dal nu shaak - dudhi chana dal nu shaak banavani rit gujarati ma - dudhi chana dal nu shaak recipe in gujarati - દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત - dudhi chana nu shaak banavani rit - dudhi chana nu shaak recipe in gujarati - દુધી ચણા નુ શાક બનાવવાની રીત

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | દુધી ચણા નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak | dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati | dudhi chana nu shaak banavani rit | dudhi chana nu shaak recipe in gujarati

આજે આપણે દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત – dudhi chana dal nu shaak banavani rit gujarati ma શીખીશું. જો ઘરમાં કોઈ ને દૂધીચણાદાળ નું શાક ના ભાવતું હોય તો એક વખત આ રીતે બનાવશો તો ચોક્કસ ભાવશે ને દૂધી ને ચણાદાળ બને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે તો આજ આપણે dudhichana nu shaak banavani rit -dudhi chana dal nu shaak recipe in gujarati – dudhichana nu shaak recipe in gujarati શીખીએ
4.58 from 7 votes
Prep Time 10 mins
Cook Time 30 mins
Resting time 5 hrs
Total Time 5 hrs 40 mins
Course Gujarati Shaak, shaak banavani rit
Cuisine gujarati, gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

દુધી ચણા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી| dudhi chana nu shaak recipe ingredients

  • 500 ગ્રામ દૂધી
  • 250 ગ્રામ ચણા દાળ
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

દુધી ચણા નુ શાક પહેલા વઘાર ની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2-3 સૂકા લાલ મરચા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2 ઝીણી સુધારેલી ડુંગરી
  • 2-3 ઝીણા સુધારેલા ટમેટા
  • 2-3 સુધારેલ લીલા મરચા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા4-5 ચમચી

બીજા વઘારની સામગ્રી

  • 4-5 ચમચી ઘી 4
  • ડુંગળી ના કટકા 1 નાની/લસણની કળી ના કટકા  2ચમચી

Instructions
 

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત| dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati | દુધી ચણા નુ શાક બનાવવાની રીત | dudhi chana nushaak banavani rit

  • દૂધી ચણા દાળ નું શાક બનાવવા સૌપ્રથમ ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યાર બાદબે ત્રણ ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મુકો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી લ્યો એમાં બે ત્રણ કપ પાણી ગરમ મૂકો એમાં પલાળી રાખેલ ચણાદાળ નું પાણી નિતારી ને નાખો તેમજ દૂધી છોલી ને એના કટકા કરી નાખો ને સ્વાદ મુજબમીઠું ને હળદર નાખી મિક્સ કરો
  • ત્યારબાદ તેને ઢાંકી ને મિડીયમ તાપે બાફવા મૂકો આશરે વીસ પચીસ મિનિટ લાગશે અથવા દાળ બિલકુલ ગરી જાય ત્યાં સુધી બાફવી દૂધી ને દાળ બરોબર ગરી ને બાફી લીધા બાદ ગેસ બંધ કરી નાખો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકો
  • ત્યારબાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ડુંગળી બરોબર શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને એમાં ઝીણા સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો
  • ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો ને ધાણા જીરું પાઉડર નાખીને બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણીનાખી ઢાંકી ને ચડાવી લ્યો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ દૂધી ચણાદાળને થોડા મેસ કરી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે જરૂર લાગે તો પા કપ થી અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ઉકળવા દયો પાંચસાત મિનિટ માં તેલ અલગ થઈ જસે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીંબુનો રસ મિક્સ કરીલ્યો
  • હવે શાક ને વઘાર આપવા એક વઘારિયા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી નાખી ગોલ્ડન શેકો ને તૈયાર વઘાર ને શાક માં નાખો સાથે થોડા લીલા ધાણા સુધારેલા નાખી મિક્સકરો
  • હવે સર્વીંગ પ્લેટ માં તૈયાર શાક નાખો ને ઉપર થી ઘી ને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરોદૂધી ચણાદાળ નું શાક

dudhi chana nu shaak recipe in gujarati notes

  • અહી તમે ચણાદાળ ને દૂધી ને કૂકરમાં પણ બાફી શકો છો
  • બીજા વઘારમાં તમે ડુંગરી ની જગ્યાએ લસણ ના કટકા નો વઘાર પણ કરી શકો છો
  • લીંબુ નો રસ હમેશા ગેસ બંધ કરી લીધા પછી નાખવો નહિતર શાક કડવું લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit | dal chokha dokla recipe in gujarati

સાત ધાન નો ખીચડો બનાવવાની રીત | સાત ધાન ની ખીચડી બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan khichdi recipe in gujarati | saat dhan no khichdo in gujarati | ખીચડો બનાવવાની રીત

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit | dal dhokli banavani recipe

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular