HomeGujaratiદાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal...

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chef Ranveer Brar YouTube channel on YouTube.  આજે આપણે ઘણા વ્યક્તિઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન દાળ ઢોકળી કેવી રીતે બનાવાય ?,દાળ ઢોકળી બનાવવાની રીત બતાવો, તો આજ દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં શીખીશું. દાળ ઢોકળી એ એક ગુજરાતી વાનગી છે જે બપોરે જમવામાં કે રાત્રે જમવામાં ખવાતી હોય છે એ સ્વાદિષ્ટ તો લાગેજ છે સાથે સાથે હલકો ને પ્રોટીન યુક્ત વાનગી છે જ્યારે પણ કંઈ બનાવવાનું ના સુજે તો જટ પટ બનતી વાનગી દાળ બાટી બનાવી શકો છો જે બીજી કોઈ વાનગી બનવવ્યા વગર એકલી જ ખાઈ શકાય છે એટલે કે શાક – રોટલી, દાળ – ભાત વગર એકલી પણ ખાઈ શકાય તો ચાલો બનાવતા શીખીએ દાળ ઢોકળી રેસીપી, dal dhokli banavani recipe, dal dhokli banavani rit gujarati ma, dal dhokli recipe in gujarati.

Dal dhokli ingredients | દાળ ઢોકળી બનાવવા જરૂરી સામગ્રી | Dal dhokli banava jaruri samgri

દાળ માટેની સામગ્રી

  • તુવેર દાળ 1 કપ
  • ઘી 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • તમાલપત્ર 1
  • મીઠું સ્વાદ મુજબ

ઢોકળી બનાવવા જરૂરી  સામગ્રી | dhokli banava jaruri samgri

  • ઘઉંનો લોટ 1 કપ
  • બેસન 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તડકા માટેની સામગ્રી
  • ઘી 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • સૂકા લાલ મરચા 3-4
  • મીઠા લીમડા ના પાન 8-10
  • નાનો તજ નો ટુકડો  1
  • લવિંગ 2-3
  • ગોળ 1 ચમચી
  • કોકમ 2-3 / લીંબુનો રસ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગાર્નિશ માટેની સામગ્રી
  • ડુંગરી ઝીણી સુધારેલી 1
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ

Dal dhokli recipe in gujarati | દાળ ઢોકળી રેસીપી

દાળ ઢોકળી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ પાણીથી બરોબર તો એ ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખો

દાળ ઢોકળી ની દાળ બાફવાની રીત | dal dhokli ni dar bafvani rit

હવે ગેસ પર એક કૂકરમાં અથવા કડાઈમાં બે થી ત્રણ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે એમાં પલાળેલી તુવેર નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર , લાલ મરચાંનો ભૂકો, સિંગદાણા અને તમાલપત્ર નું પાન નાખી ચમચાથી  હલાવી ઢાંકણ ઢાંકી દાળ ગળી જાય ત્યાં સુધી ચડાવો ( જો કૂકરમાં  દાળ બાફી હોય તો 2-3 સીટી કરવી)

ઢોકળી બનાવવાની રીત | dhokli banavani rit

એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાંનો ભૂકો, હીંગ અજમો અને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો

ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ પર ફરી એક ચમચી તેલ નાખી લોટને બરાબર મસળી લો બાંધેલા લોટ ના પાંચ મિનિટ એક બાજુ મૂકી દો

દાળનો વઘાર કરવાની રીત | dal no vaghar karvani rit

ગેસ પર એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ , મેથી ના દાણા નાખો મેથીના દાણા ચડી જાય એટલે કે ગોલ્ડન કરો ત્યારબાદ તેમાં લવિંગ, તજ નો ટુકડો નાખો

ત્યારબાદ તેમાં હિંગ, મીઠો લીમડો ,સૂકાં લાલ મરચાં નાખી બરોબર મિક્સ કરો બધું બરોબર મિક્સ કરી વઘાર તૈયાર કરો

તૈયાર વઘારને બાફેલી દાળમાં નાખો અને દાળ ને પાતળી કરવા એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો અને  ગોળ ને કોકમ નાખો અને જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી દાળની ઉકાળો દો

દાળ ઉકળે ત્યાં સુંધી બાંધેલા લોટમાંથી મિડિયમ સાઈઝના લુઆ તૈયાર કરી લો તૈયાર લુવા ને વણી મીડીયમ પાતળી રોટલી વણી લો

વણેલી રોટલી ને ગેસ પર તવી પર બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો રોટલીના ચાકુ અથવા કુકી કટર થી  સ્ટાર,  ડાયમંડ કટ અથવા ચોરસ  કટકા કરી લો

તૈયાર કટકાને ઉકળતી દાળમાં નાંખી બરોબર મિક્સ કરો ત્યારબાદ ધીમે તાપે પંદરથી વીસ મિનિટ સુધી ચડાવો

દાળ સાથે ઢોકળી બરાબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ગેસ બંધ કરો પીરસતી વખતે તેના પર સુધારેલી ડુંગરી અને લીલા ધાણાથી ગાર્નિશ કરી  ગરમાગરમ પીરસો

Dal dhokli recipe notes

  • વઘાર ઘી થી કરેલ હસે તો વધુ સારો લાગશે
  • લોટ બાંધવા માં થોડો અજમો નાખવા થી ઢોકળી નો સ્વાદ ખૂબ જ સારો લાગશે
  • પીરસતી વખતે ઉપર થી ઘી , ડુંગરી ને લીલા ધાણા છાંટવાથી ખૂબ ટેસ્ટી લાગશે
  • જો ડુંગરી ના ખાતા હો તો ઘી ને લીલા ધાણા થી પણ સારા લાગશે

દાળ ઢોકળી બનાવવા નો વિડિયો | dal dhokli banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Chef Ranveer Brar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં | dal dhokli banavani rit gujarati ma

dal dhokli recipe in gujarati - દાળ ઢોકળી રેસીપી - દાળ ઢોકળી બનાવવા નો વિડિયો - dal dhokli banavani recipe - દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં - dal dhokli banavani rit gujarati ma

dal dhokli recipe in gujarati | દાળ ઢોકળી રેસીપી | દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં

નમસ્તે મિત્રો આજે આપણે ઘણા વ્યક્તિઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન દાળ ઢોકળી કેવી રીતે બનાવાય ?,દાળ ઢોકળી બનાવવાની રીત બતાવો, તો આજ દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં શીખીશું. દાળ ઢોકળી એ એક ગુજરાતી વાનગી છે જે બપોરે જમવામાં કે રાત્રે જમવામાં ખવાતી હોય છે એ સ્વાદિષ્ટ તો લાગેજ છે સાથે સાથે હલકો ને પ્રોટીન યુક્ત વાનગી છે જ્યારે પણ કંઈ બનાવવાનું ના સુજે તો જટ પટ બનતી વાનગી દાળ બાટી બનાવી શકો છો જે બીજી કોઈ વાનગી બનવવ્યા વગર એકલી જ ખાઈ શકાય છે એટલેકે શાક – રોટલી, દાળ – ભાત વગર એકલી પણ ખાઈ શકાય તો ચાલો બનાવતા શીખીએ દાળ ઢોકળી રેસીપી, dal dhokli banavani recipe, dal dhokli banavani rit gujarati ma, da ldhokli recipe in gujarati.
5 from 3 votes
Prep Time: 15 minutes
Cook Time: 30 minutes
Total Time: 45 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

દાળ ઢોકળી બનાવવા જરૂરી સામગ્રી | Dal dhokli banava jaruri samgri | Dal dhokli ingredients

  • દાળ માટેની સામગ્રી
  • 1 કપ તુવેર દાળ
  • 1 ચમચી ઘી 1
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 તમાલપત્ર
  • મીઠું સ્વાદ મુજબ

ઢોકળી બનાવવા જરૂરી  સામગ્રી | dhokli banava jaruri samgri

  • 1 કપ ઘઉં નો લોટ
  • 1 ચમચી બેસન
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી અજમો
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

તડકા માટેની સામગ્રી

  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • ¼ ચમચી મેથી દાણા
  • ¼ કપ સીંગ દાણા
  • 3-4 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1 નાનો તજ નો ટુકડો 
  • 2-3 લવિંગ
  • 1 ચમચી ગોળ
  • 2-3 ચમચી કોકમ / લીંબુનો રસ 1 ચમચી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1 ડુંગરી ઝીણી સુધારેલી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા

Instructions

દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit gujarati ma

  • દાળ ઢોકળી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ પાણીથી બરોબર તો એ ૧૫ થી ૨૦ મિનિટ પલાળી રાખો

દાળ ઢોકળી ની દાળ બાફવાની રીત | dal dhokli ni dar bafvani rit

  • હવે ગેસ પર એક કૂકરમાં અથવા કડાઈમાં બે થી ત્રણ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે એમાં પલાળેલી તુવેર નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર , લાલ મરચાંનો ભૂકો, સિંગદાણા અને તમાલપત્ર નું પાન નાખી ચમચાથી  હલાવી ઢાંકણ ઢાંકી દાળ ગળી જાય ત્યાં સુધી ચડાવો ( જોકૂકરમાં  દાળ બાફી હોયતો 2-3 સીટી કરવી)

ઢોકળી બનાવવાની રીત | dhokli banavani rit

  • એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાંનો ભૂકો, હીંગ અજમો અને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો
  • ત્યાર બાદ જરૂર પ્રમાણે પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ પર ફરી એક ચમચી તેલ નાખી લોટને બરાબર મસળી લો બાંધેલા લોટ ના પાંચ મિનિટ એક બાજુ મૂકી દો

દાળ નો વઘાર કરવાની રીત | dal no vaghar karvani rit

  • ગેસપર એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ , મેથી ના દાણા નાખો મેથી ના દાણા ચડી જાય એટલે કે ગોલ્ડન કરો ત્યારબાદ તેમાં લવિંગ, તજ નોટુકડો નાખો
  • ત્યારબાદ તેમાં હિંગ, મીઠો લીમડો ,સૂકાં લાલ મરચાં નાખી બરોબર મિક્સ કરો બધું બરોબર મિક્સ કરી વઘાર તૈયાર કરો
  • તૈયાર વઘારને બાફેલી દાળમાં નાખો અને દાળ ને પાતળી કરવા એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો અને  ગોળ ને કોકમ નાખો અને જરૂર લાગે તોમીઠું નાંખી મિક્સ કરી દાળની ઉકાળો દો
  • દાળ ઉકળે ત્યાં સુંધી બાંધેલા લોટમાંથી મિડિયમ સાઈઝના લુઆ તૈયાર કરી લો તૈયાર લુવા ને વણી મીડીયમ પાતળી રોટલી વણી લો
  • વણેલી રોટલી ને ગેસ પર તવી પર બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો રોટલીના ચાકુ અથવા કુકી કટરથી  સ્ટાર,  ડાયમંડ કટ અથવા ચોરસ  કટકા કરી લો
  • તૈયાર કટકાને ઉકળતી દાળમાં નાંખી બરોબર મિક્સ કરો ત્યારબાદ ધીમે તાપે પંદરથી વીસ મિનિટ સુધી ચડાવો
  • દાળ સાથે ઢોકળી બરાબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ગેસ બંધ કરો પીરસતી વખતે તેના પર સુધારેલી ડુંગરી અને લીલા ધાણાથી ગાર્નિશ કરી  ગરમા ગરમ પીરસો

dal dhokli recipe notes

  • વઘાર ઘી થી કરેલ હસે તો વધુ સારો લાગશે
  • લોટ બાંધવા માં થોડો અજમો નાખવા થી ઢોકળી નો સ્વાદ ખૂબ જ સારો લાગશે
  • પીરસતી વખતે ઉપર થી ઘી , ડુંગરી ને લીલા ધાણા છાંટવાથી ખૂબ ટેસ્ટી લાગશે
  • જો ડુંગરી ના ખાતા હો તો ઘી ને લીલા ધાણા થી પણ સારા લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati

ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit

પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati | paneer masala recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular