સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું 1 ચમચી, એલચી 2-3, કાશ્મીરી લાલ મરચા2-3, લસણ ની કણી 5-7, આદુનો 1 ઇંચ ટુકડો, ડુંગળી સુધારેલ 1-2, ટમેટા સુધારેલ 3-4, ધાણા જીરું પાઉડર 1 ચમચી, હળદર ¼ ચમચી, ગરમ મસાલો ½ ચમચી, કાજુ10-15 નાખી ને પાંચ મિનિટ શેકો ત્યાર બાદ એક થી દોઢ ગ્લાસ પાણી નાખીમિક્સ કરી લ્યો ને બધી સામગ્રી ને ઢાંકી ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો