સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને હાથ થી મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલ વટાણા નાખો નેહવે મસાલા લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, લીલા મરચાસુધારેલા, લીલા ધાણા સુધારેલા, આમચૂર પાઉડર,આદુ છીણેલું, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો