HomeNastaતીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra...

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube  આજે આપણે તીખા ઘુઘરા ની રેસીપી – તીખા ઘુઘરા બનાવવાની રીત – Tikha ghughra banavani rit શીખીશું. ઘૂઘરા મીઠા અને તીખા બની પ્રકારના બનતા હોય છે તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે તો ચાલો tikha ghughra recipe in gujarati શીખીએ.

ઘૂઘરા નો લોટ બાંધવા માટેની સામગ્રી | ghughra no lot bandhva jaruri samgri

  • મેંદા નો લોટ 2 કપ
  • ઘી 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ઘુઘરની સ્ટફિંગ માટેની સામગ્રી |ghughra ni stuffing samgri

  • બાફેલા બટાકા 4-5
  • બાફેલા વટાણા ½ કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ છીણેલું 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

લાલ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • સુકા લાલ મરચા 5-6
  • લસણ ની કણી 6-7
  • સ્વાદ મુજબ મીઠું

તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati

સૌ પ્રથમ આપણે લાલ મરચાની ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ઘૂઘરા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ ઘૂઘરા સ્ટફિંગ બનાવવાતા શીખીશું

લાલ મરચાની ચટણી બનાવવાની રીત

સુકા લાલ મરચા ને ગરમ પાણીમાં અડધી કલાક પલાળી મુકો અડધા કલાક પછી મિક્સર જારમાં પલાળેલા લાલ મરચા, લસણ ની કણી ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો તૈયાર છે લાલ મરચાની ચટણી

ઘૂઘરા નો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ મસળી ને સોફ્ટ બનાવો ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો

ઘૂઘરા સ્ટફિંગ બનાવવા ની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને હાથ થી મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલ વટાણા નાખો ને હવે મસાલા લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, આમચૂર પાઉડર, આદુ છીણેલું, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

તીખા ઘૂઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | તીખા ઘુઘરા ની રેસીપી

સૌ પ્રથમ બાંધેલા લોટ ને ફરી મસળી જે સાઇઝ ના ઘૂઘરા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કતી લ્યો ને એક લુવો લ્યો ને એને વેલણ થી વણી ને મિડીયમ પાતળી પૂરી જેટલું વણી લ્યો હવે એક બાજુ તૈયાર કરેલ સ્ટફિંગ ની એક બે ચમચી નાખી ને ચારે બાજુ પાણી લગાવી અર્ધ ગોળ બનાવી નાખો ને એક બાજુથી ફોલ્ડ કરતા જાઓ

આમ બધા ઘૂઘરા ને વણી સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો અથવા તો ઘૂઘરા બનાવવા સંચામાં બનાવી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને થોડા ઘૂઘરા નાખી ગોલ્ડન તરી લ્યો તરી લીધા બાદ તૈયાર ઘૂઘરા કાઢી લ્યો ને બીજા ઘૂઘરા નાખી ને તરી લ્યો આમ બધા ઘૂઘરા તૈયાર કરી લ્યો

તીખા ઘૂઘરા ને પ્લેટ કરવાની રીત

તૈયાર ઘૂઘરા ને વચ્ચે આંગળીથી હોલ કરી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ લાલ મરચાની ચટણી, આંબલીની ચટણી, લીલા ચટણી ને સેવ છાંટી ને તૈયાર કરો તો તૈયાર છે તીખા ઘૂઘરા

tikha ghughra recipe in gujarati notes

  • અહી તમે મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ વાપરી શકો છો
  • જો લીલા વટાણા ના હોય તો સૂકા સફેદ વટાણા ને પલાળી ને બાફી ને નાખી શકો છો

Tikha ghughra banavani rit video | તીખા ઘુઘરા ની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

તીખા ઘુઘરા ની રેસીપી | tikha ghughra recipe

તીખા ઘુઘરા બનાવવાની રીત - તીખા ઘુઘરા ની રેસીપી - Tikha ghughra banavani rit - tikha ghughra recipe in gujarati - tikha ghughra recipe

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | તીખા ઘુઘરા ની રેસીપી | tikha ghughra recipe in gujarati | tikha ghughra recipe

આજે આપણે તીખા ઘુઘરા બનાવવાની રીત – Tikha ghughra banavani rit શીખીશું. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે તો ચાલો tikha ghughra recipe in gujarati શીખીએ
4.82 from 11 votes
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 30 mins
Total Time 1 hr 20 mins
Course gujarati nasta, gujarati nasto, gujarati snacks recipe, nasto, Snack
Cuisine gujarati, gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ઘૂઘરાનો લોટ બાંધવા માટેની સામગ્રી | ghughra no lot bandhva jaruri samgri

  • 2 કપ મેંદાનો લોટ
  • 2-3 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ઘુઘરની સ્ટફિંગ માટેની સામગ્રી | ghughra ni stuffing samgri

  • 4-5 બાફેલા બટાકા
  • ½ કપ બાફેલા વટાણા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ છીણેલું
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

લાલ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 5-6 સુકાલાલ મરચા
  • 6-7 લસણની કણી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions
 

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati | tikha ghughra recipe

  • સૌપ્રથમ આપણે લાલ મરચાની ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ઘૂઘરા નો લોટ બાંધવાની રીતશીખીશું ત્યારબાદ ઘૂઘરા સ્ટફિંગ બનાવવાતા શીખીશું

લાલ મરચાની ચટણી બનાવવાની રીત

  • સુકા લાલ મરચા ને ગરમ પાણીમાં અડધી કલાક પલાળી મુકો અડધા કલાક પછી મિક્સર જારમાં પલાળેલા લાલ મરચા, લસણ ની કણી નેસ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો તૈયાર છે લાલ મરચાની ચટણી

ઘૂઘરાનો લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અનેઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલાલોટ ને પાંચ સાત મિનિટ મસળી ને સોફ્ટ બનાવો ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો

ઘૂઘરા સ્ટફિંગ બનાવવા ની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને હાથ થી મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલ વટાણા નાખો નેહવે મસાલા લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, લીલા મરચાસુધારેલા, લીલા ધાણા સુધારેલા, આમચૂર પાઉડર,આદુ છીણેલું, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

તીખા ઘૂઘરા બનાવવાની રીત |  Tikha ghughra banavani rit | તીખા ઘુઘરા ની રેસીપી

  • સૌ પ્રથમ બાંધેલા લોટ ને ફરી મસળી જે સાઇઝ ના ઘૂઘરા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કતી લ્યો ને એકલુવો લ્યો ને એને વેલણ થી વણી ને મિડીયમ પાતળી પૂરી જેટલું વણી લ્યો હવે એક બાજુ તૈયારકરેલ સ્ટફિંગ ની એક બે ચમચી નાખી ને ચારે બાજુ પાણી લગાવી અર્ધ ગોળ બનાવી નાખો ને એક બાજુથી ફોલ્ડ કરતા જાઓ
  • આમ બધા ઘૂઘરા ને વણી સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો અથવા તો ઘૂઘરા બનાવવા સંચામાં બનાવી નેતૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને થોડા ઘૂઘરા નાખીગોલ્ડન તરી લ્યો તરી લીધા બાદ તૈયાર ઘૂઘરા કાઢી લ્યો ને બીજા ઘૂઘરા નાખી ને તરી લ્યોઆમ બધા ઘૂઘરા તૈયાર કરી લ્યો

તીખા ઘૂઘરા ને પ્લેટ કરવાની રીત

  • તૈયાર ઘૂઘરા ને વચ્ચે આંગળીથી હોલ કરી લ્યો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ લાલ મરચાની ચટણી, આંબલીની ચટણી, લીલા ચટણી ને સેવ છાંટી ને તૈયાર કરો તો તૈયાર છે તીખા ઘૂઘરા

tikha ghughra recipe in gujarati notes

  • અહી તમે મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ વાપરી શકો છો
  • જો લીલાવટાણા ના હોય તો સૂકા સફેદ વટાણા ને પલાળી ને બાફી ને નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix banavani rit | bombay mix recipe in gujarati

ભરેલા ટામેટા ના ભજીયા બનાવવાની રીત | bharela tameta na bhajiya banavani rit | stuffed tomato bhajiya recipe in gujarati

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati

મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi bhajiya recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular