સૌ પ્રથમ મિક્સર જારમાં અડધો કપ દહી માં લીલા મરચા અનેઆદુ નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એક વાસણમાં સોજી લ્યોત્યાર બાદ એમાંખાટું દહી નાખો અને આદુ મરચા પિસેલ દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
હવેએમાં મીઠું અને ખાંડ નાખો ને સાથે બે ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને અડધો કલાક ઢાંકી ને એક બાજુ મૂકો
હવે એમાં મીઠું અને ખાંડ નાખો ને સાથે બે ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને અડધો કલાક ઢાંકી ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી થાળીને તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો અડધા કલાક પછી સોજી ના મિશ્રણ ને મિક્સ કરી લ્યોત્યાર બાદ જરૂર મુજબ બીજા બે ચમચી પાણી અને ને ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે મિશ્રણ ના બે ભાગ કરી લ્યો ને એક ભાગ માં પોણી ચમચી ઇનો ને એક ચમચી પાણી નાખી મિક્સકરી લ્યો હવે ઢોકરિંયા માં કાંઠો મૂકી એમાં ગ્રીસ કરેલ થાળી મૂકી એમાં ઇનો મિક્સ કરેલમિશ્રણ નાખો ઉપર થી ચપટી લાલ મરચાનો પાઉડર અને ચપટી મરી પાઉડર છાંટી ઢાંકી ને પંદરમિનિટ ચડાવી લ્યોઅને બહાર કાઢી લ્યો
આમ બીજીથાળી ને પણ ગ્રીસ કરી લ્યો ને ઇનો નાખી મિશ્રણ તૈયાર કરી ગ્રીસ વાળી થાળી માં નાખીચડાવી લ્યો બને થાળી ને થોડી ઠંડી થવા દેવી ત્યાર બાદ ચાકુ થી કટકા કરી લ્યો