Go Back
+ servings
તંદુરી ચા બનાવવાની રીત - તંદુરી ચાય બનાવવાની રીત - Tandoori chai recipe in Gujarati

તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati

શીખીએ ઘરે તંદુરી ચા બનાવવાની રીત,  તંદુરી ચાય બનાવવાની રીત, Tandoori chai recipe in Gujarati.
5 from 2 votes
Prep Time: 5 minutes
Cook Time: 5 minutes
Total Time: 10 minutes
Servings: 1 વ્યક્તિ માટે

Equipment

  • 1 તપેલી
  • 1 માટી નું કુલ્લડ

Ingredients

તંદુરી ચા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ફૂલ ક્રીમ દૂધ
  • 2 ચમચી ખાંડ
  • 1 ½ ચમચી ચા  ભૂકી
  • 1 આદુ નાનો ટુકડો
  • 1 એલચી

Instructions

તંદુરી ચા બનાવવાની રીત - તંદુરી ચાય બનાવવાની રીત - Tandoori chai recipe in Gujarati

  • ગેસ પર એક વાસણમાં કપ એક દૂધ ગરમ મૂકો
  •  બીજા ગેસ પર માટીનું કૂલ્લડ ધીમે તાપે ગરમ કરવા મૂકો
  • દૂધ ગરમ થાય એટલે તેમાં આદુ નો કટકો છીણીનેનાખો
  • તેમજ એલચીને તોડીને નાખો
  • હવે તેાં ચા ભૂકી અને ખાંડ નાખો
  • મીડીયમ તાપે ચા ને ઉકળવા દો
  • બીજી બાજુ કુલર ને બધી બાજુથી ગરમ કરો
  • થોડી થોડી વાર ફેરવતા રહો ને બધી બાજુ થી ગરમકરી લ્યો
  • ચા બરોબર ઉકળી જાય એટલે તેને બીજા એક કપમાંગરણી વડે  ગાળી લ્યો
  • હવે કુલર ને ઊંધું કરી ફુલ તાપે બે મિનિટ મિડીયમતાપે ગરમ કરી લો
  • ગરમ કુલર ને સાવચેતી એક વાસણમાં મૂકી તેમાંગાળેલી ચાઇ ને ધીરે ધીરે નાખતા જાઓ
  • જેથી કુલર નો સ્વાદ અને સુગંધ ચામા બરોબર મિક્સથઇ જસે
  • ગરમ કુલર વારી ચા  હવે બીજા સર્વિંગ કપમાંનાખી ગરમા ગરમ સર્વ કરો તંદૂરી ચા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો