હવે એમાં હળદર, લીલા મરચા,ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, ગરમ મસાલો, સંચળ નાખી મિક્સ કરો અને છેલ્લે એમાં ફુદીના પાઉડર અનેહાથ થી મસળી ને મેથી નાખી મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ થઈ જાય ને મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ઉપર લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો જીરા આલું