HomeGujaratiબાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani...

બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત – bafela batata nu shaak banavani rit શીખીશું. If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube આ બાફેલા બટાકા નું સુકુ શાકનાના મોટા દરેક પ્રસંગ પર બનતા જ હોય છે આ શાક ને તમે એમજ દહી સાથે ખાઈ શકો છો અથવા પુરી , પરોઠા કે રોટલી સાથે સર્વ કરી શકો છો અને બનાવવા પણ ખૂબ સરળ છે તો ચાલો bafela bateta nu shaak banavani rit – bafela batata nu shaak recipe in gujarati શીખીએ.

બાફેલા બટાકા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ / રાઈ નું તેલ 3-4 ચમચી
  • બાફેલા બટાકા 6-7
  • જીરું 1-2 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • હિંગ 1 ચપટી
  • આદુ ની પેસ્ટ/ કતરણ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • સૂકા ફુદીના પાઉડર 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani rit

જીરા આલું બનાવવા સૌપ્રથમ મોટા મોટા બટકા ને બાફી લ્યો ત્યાર બાદ એકાદ કલાક ઠંડા કરી લ્યો અથવા ફ્રીઝ માં મૂકી બિલકુલ ઠંડા કરી લ્યો સાવ ઠંડા થયેલ બટાકા ને છોલી ને મોટા મોટા કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અધ કચરા આખા ધાણા અને હિંગ નાખી મિક્સ કરી લ્યો

 હવે એમાં સુધારેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખો ને બે મિનિટ શેકવા દયો બે ત્રણ મિનિટ શેકાઈ જાય બટાકા એટલે એમાં આદુ પેસ્ટ નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો

ત્યારબાદ એમાં હળદર, લીલા મરચા, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, ગરમ મસાલો, સંચળ નાખી મિક્સ કરો અને છેલ્લે એમાં ફુદીના પાઉડર અને હાથ થી મસળી ને મેથી નાખી મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ થઈ જાય ને મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ઉપર લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો જીરા આલું

bafela batata nu shaak recipe in gujarati notes

  • તમે બટાકા નાના લ્યો તો સુધારો ત્યારે બે ભાગ માં જ કાપવા ને બને એટલે મોટા મોટા કટકા રહેવા દયો
  • બટાકા ને બહુ ઘણા ગરી જાય એટલા ના બાફવા નહિતર વઘારતિ વખતે છુંદો થઈ જશે ને બાફેલા બટકા ને ફ્રીઝ માં મૂકી ઠંડા કરશો તો બટાકા ના કટકા વઘાર પછી પણ છુંદો નહિ થાય
  • ફુદીના નો પાઉડર ના મળે તો ગરમ તવી પર કે કડાઈ માં ફુદીના ના પાન ને ગરમ કરી લ્યો ત્યાર બાદ હાથ થી મસળી ને તૈયાર કરી શકો છો અથવા ઘર માં પાન ને પંખા નીચે સૂકવી ને પણ તમે પાઉડર તૈયાર કરી શકો છો.

bafela bateta nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બાફેલા બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak recipe in gujarati

બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત - bafela batata nu shaak banavani rit - bafela bateta nu shaak banavani rit - bafela batata nu shaak recipe in gujarati - બાફેલા બટાકા નું સુકુ શાક - બાફેલા બટાકા નુ શાક

બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani rit | bafela bateta nu shaak banavani rit | bafela batata nu shaak recipe in gujarati | બાફેલા બટાકા નું સુકુ શાક | બાફેલા બટાકા નુ શાક

નમસ્તે મિત્રો આજે આપણે બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત – bafela batata nu shaak banavani rit શીખીશું. આ બાફેલા બટાકા નું સુકુ શાક નાના મોટા દરેક પ્રસંગ પર બનતા જ હોય છે આ શાક ને તમે એમજ દહી સાથે ખાઈ શકો છો અથવા પુરી , પરોઠા કે રોટલીસાથે સર્વ કરી શકો છો અને બનાવવા પણ ખૂબ સરળ છે તો ચાલો bafela bateta nu shaak banavani rit – bafela batata nu shaak recipe in gujarati શીખીએ
4 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બાફેલા બટાકા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 ચમચી તેલ / રાઈ નું તેલ
  • 6-7 બાફેલા બટાકા
  • 1-2 ચમચી જીરું
  • 1 ચમચી આખા ધાણા
  • 1 હિંગ
  • 1 ચમચી આદુની પેસ્ટ/ કતરણ
  • ½ ચમચી હળદર
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી સૂકા ફુદીના પાઉડર
  • ½ ચમચી સંચળ
  • સ્વાદ મુજબ મીઠું
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

બાફેલા બટાકા નુ શાક | bafela batata nu shaak | bafela bateta nu shaak | બાફેલા બટાકા નું સુકુ શાક

  • જીરા આલું બનાવવા સૌપ્રથમ મોટા મોટા બટકા ને બાફી લ્યો ત્યાર બાદ એકાદ કલાક ઠંડા કરી લ્યો અથવા ફ્રીઝ માં મૂકી બિલકુલ ઠંડા કરી લ્યો સાવ ઠંડા થયેલ બટાકા ને છોલી ને મોટા મોટા કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અધ કચરા આખા ધાણા અને હિંગ નાખી મિક્સ કરી લ્યો
  •  હવે એમાં સુધારેલ બટાકા નાખી મિક્સકરી લ્યો ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખો ને બે મિનિટ શેકવા દયો બે ત્રણ મિનિટ શેકાઈજાય બટાકા એટલે એમાં આદુ પેસ્ટ નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો
  • હવે એમાં હળદર, લીલા મરચા,ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, ગરમ મસાલો, સંચળ નાખી મિક્સ કરો અને છેલ્લે એમાં ફુદીના પાઉડર અનેહાથ થી મસળી ને મેથી નાખી મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ થઈ જાય ને મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ઉપર લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો જીરા આલું

bafela batata nu shaak recipe in gujarati notes

  • તમે બટાકા નાના લ્યો તો સુધારો ત્યારે બે ભાગ માં જ કાપવા ને બને એટલે મોટા મોટા કટકા રહેવા દયો
  • બટાકાને બહુ ઘણા ગરી જાય એટલા ના બાફવા નહિતર વઘારતિ વખતે છુંદો થઈ જશે ને બાફેલા બટકા નેફ્રીઝ માં મૂકી ઠંડા કરશો તો બટાકા ના કટકા વઘાર પછી પણ છુંદો નહિ થાય
  • ફુદીના નો પાઉડર ના મળે તો ગરમ તવી પર કે કડાઈ માં ફુદીના ના પાન ને ગરમ કરી લ્યો ત્યાર બાદ હાથ થી મસળી ને તૈયાર કરી શકો છો અથવા ઘર માં પાન ને પંખા નીચે સૂકવી ને પણ તમે પાઉડર તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી ડુંગળી બટાકા નું શાક | lili dungri bataka nu shaak banavani rit | lili dungri bataka nu shaak recipe in gujarati

ફણસી બટાકા નું શાક બનાવવાની રીત | Fansi bateta nu shaak banavani rit | Fansi bateta nu shaak recipe in gujarati

વાલ નું શાક બનાવવાની રીત | વાલ ની સબ્જી બનાવવાની રીત | vaal nu shaak | vaal nu shaak recipe in gujarati | vaal nu shaak banavani rit | vaal nu shaak banavani recipe

ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe in gujarati

કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakoda banavani rit | kadhi pakora recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular