જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice banavani rit gujarati ma | jamfal no juice recipe in gujarati | guava juice recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે જાયફળ નો જ્યુસ બનાવવાની રીત - jamfal no juice banavani rit gujarati ma શીખીશું. શિયાળા દરમ્યાન જાયફળ ખૂબ સારા આવતાહોય છે ને આજ કલ તો બજાર માં લાલ જાયફળ ખૂબ જોવા મળે છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી હોયછે આપણે જે જ્યુસ બનાવીએ છીએ તે તમે ગમે તે જાયફળ માંથી બનાવી શકો છો તો ચાલો જામફળ નું જ્યુસ - jamfal no juice recipe in gujarati - guava juice recipe in gujarati શીખીએ
4.67 from 3 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 મિક્સર જાર
Ingredients
જામફળ નું જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી
1-2જાયફળ
1-2 ચમચીખાંડ / છીણેલો ગોળ
જ્યુસ નો મસાલો બનાવવા માટેની સામગ્રી
1 ચમચીજીરું
1 ચમચીમરી
1 ચમચીઅજમો
¼ચમચીહિંગ
½ચમચીસંચળ
½ચમચીલાલ મરચાનો પાઉડર
½ચમચીચાર્ટ મસાલો ½ ચમચી
¼ચમચીમીઠું ¼ ચમચી
1 ચમચીખાંડ 1 ચમચી
Instructions
જામફળ નું જ્યુસ | જાયફળ નો જ્યુસ | jamfal no juice banavani rit | jamfal nojuice | jamfal no juice recipe | guava juice recipe in gujarati
જાયફળ જ્યુસ બનાવવા સૌપ્રથમ એનો મસાલો તૈયાર કરી લેશું ત્યાર બાદ જાયફળ નો પલ્પ કાઢી એનેપીસી જ્યુસ તૈયાર કરી જાયફળ માં જ સર્વ કરીશું
મસાલો બનાવવાની રીત
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, અજમો, મરી અને હિંગ નાખી ને ધીમા તાપે હલાવતા રહી નેશેકી લ્યો બધા મસાલા બરોબર શેકાઈ જાય ને એમાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી બીજાવાસણમાં કાઢી ને ઠંડા થવા દયો
શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખોસાથે સંચળ, લાલ મરચાનો પાઉડર, ખાંડ અનેમીઠું નાખી ને પીસી ને પાઉડર તૈયાર કરી લ્યો તો તૈયાર છે મસાલો
મિડીયમ પાકેલ જાયફળ લ્યો ( ના વધારે કાચું હોય કે ન વધારે પાકેલ હોય એવું જાયફળ લેવું) હવે એને ધોઇ ને સાફ કરી લ્યો ને ઉપર ના ભાગ ને ગોળ કાપી લ્યો અથવા વચ્ચે થીઅડધો કાપી લ્યો
હવે ચમચી થી એનો બધો પલ્પ ને બીજ કાઢી મિક્સર જાર માં નાખો એમાં તૈયાર કરેલ મસાલો એક ચમચીને સાથે જો ઇચ્છો તો ખાંડ કે ગોળ નાખો ને પીસી લ્યો ત્યાર બાદ પા કપ ઠંડુ પાણી નાખી ફરી બરોબર પીસી લ્યો ને ગરણી થી ગાળી લ્યો
હવે જાયફળ માં તૈયાર કરેલ મસાલો છાંટો ને એમાં ગાળી રાખેલ જ્યુસ નાખો ને ઉપર થી ફુદીના કે જાયફળ ના ઉપર ના ભાગ કે પીસ થી ગાર્નિશ કરી સર્વ કરીશું જાયફળ નો જ્યુસ
guava juice recipe in gujarati notes
તમે જ્યુસ પીસતી વખતે એમાં ફુદીના ના પાન નાખી પીસી લેશો તો સ્વાદ અલગ લાગશે
જો જાયફળ સફેદ હોય ને જ્યુસ નો રંગ અલગ કરવો હોય તો પીસતિ વખતે એમાં નાનો ટુકડો બીટ નો નાખી પીસી લેશો તો રંગ અલગ થઈ જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો