HomeDrinksજાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit recipe...

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે જાયફળ નો જ્યુસ બનાવવાની રીત – jamfal no juice banavani rit gujarati ma શીખીશું. If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube  શિયાળા દરમ્યાન જાયફળ ખૂબ સારા આવતા હોય છે ને આજ કલ તો બજાર માં લાલ જાયફળ ખૂબ જોવા મળે છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી હોય છે આપણે જે જ્યુસ બનાવીએ છીએ તે તમે ગમે તે જાયફળ માંથી બનાવી શકો છો તો ચાલો જામફળ નું જ્યુસ – jamfal no juice recipe in gujarati – guava juice recipe in gujarati શીખીએ.

જામફળ નું જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  • જાયફળ 1-2
  • ખાંડ / છીણેલો ગોળ 1-2 ચમચી

જ્યુસ નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • જીરું 1 ચમચી
  • મરી 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સંચળ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • મીઠું ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit gujarati ma

જાયફળ જ્યુસ બનાવવા સૌપ્રથમ એનો મસાલો તૈયાર કરી લેશું ત્યાર બાદ જાયફળ નો પલ્પ કાઢી એને પીસી જ્યુસ તૈયાર કરી જાયફળ માં જ સર્વ કરીશું

જ્યુસ નો સાલો બનાવવાની રીત

સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, અજમો, મરી અને હિંગ નાખી ને ધીમા તાપે હલાવતા રહી ને શેકી લ્યો બધા મસાલા બરોબર શેકાઈ જાય ને એમાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો

શેકેલ મસાલા  ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે સંચળ, લાલ મરચાનો પાઉડર, ખાંડ અને મીઠું નાખી ને પીસી ને પાઉડર તૈયાર કરી લ્યો તો તૈયાર છે મસાલો

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | જામફળ નું જ્યુસ બનાવવાની રીત

મિડીયમ પાકેલ  જાયફળ લ્યો ( ના વધારે કાચું હોય કે ન વધારે પાકેલ હોય એવું જાયફળ લેવું) હવે એને ધોઇ ને સાફ કરી લ્યો ને ઉપર ના ભાગ ને ગોળ કાપી લ્યો અથવા વચ્ચે થી અડધો કાપી લ્યો

હવે ચમચી થી એનો બધો પલ્પ ને બીજ કાઢી મિક્સર જાર માં નાખો એમાં તૈયાર કરેલ મસાલો એક ચમચી ને સાથે જો ઇચ્છો તો ખાંડ કે ગોળ નાખો ને પીસી લ્યો ત્યાર બાદ પા કપ ઠંડુ પાણી નાખી ફરી બરોબર પીસી લ્યો ને ગરણી થી ગાળી લ્યો

હવે જાયફળ માં તૈયાર કરેલ મસાલો છાંટો ને એમાં ગાળી રાખેલ જ્યુસ નાખો ને ઉપર થી ફુદીના કે જાયફળ ના ઉપર ના ભાગ કે પીસ થી ગાર્નિશ કરી સર્વ કરીશું જાયફળ નો જ્યુસ

guava juice recipe in gujarati notes

  • તમે જ્યુસ પીસતી વખતે એમાં ફુદીના ના પાન નાખી પીસી લેશો તો સ્વાદ અલગ લાગશે
  • જો જાયફળ સફેદ હોય ને જ્યુસ નો રંગ અલગ કરવો હોય તો પીસતિ વખતે એમાં નાનો ટુકડો બીટ નો નાખી પીસી લેશો તો રંગ અલગ થઈ જશે

jamfal no juice banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત - jamfal no juice banavani rit - jamfal no juice banavani rit gujarati ma - jamfal no juice recipe in gujarati | guava juice recipe in gujarati - jamfal no juice - jamfal no juice recipe - જામફળ નું જ્યુસ

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice banavani rit gujarati ma | jamfal no juice recipe in gujarati | guava juice recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે જાયફળ નો જ્યુસ બનાવવાની રીત – jamfal no juice banavani rit gujarati ma શીખીશું. શિયાળા દરમ્યાન જાયફળ ખૂબ સારા આવતાહોય છે ને આજ કલ તો બજાર માં લાલ જાયફળ ખૂબ જોવા મળે છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી હોયછે આપણે જે જ્યુસ બનાવીએ છીએ તે તમે ગમે તે જાયફળ માંથી બનાવી શકો છો તો ચાલો જામફળ નું જ્યુસ – jamfal no juice recipe in gujarati – guava juice recipe in gujarati શીખીએ
4.67 from 3 votes
Prep Time 20 mins
Cook Time 10 mins
Total Time 30 mins
Course juice
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients
  

જામફળ નું જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 જાયફળ
  • 1-2 ચમચી ખાંડ / છીણેલો ગોળ

જ્યુસ નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી જીરું
  • 1 ચમચી મરી
  • 1 ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ચાર્ટ મસાલો ½ ચમચી
  • ¼ ચમચી મીઠું ¼ ચમચી
  • 1 ચમચી ખાંડ 1 ચમચી

Instructions
 

જામફળ નું જ્યુસ | જાયફળ નો જ્યુસ  | jamfal no juice banavani rit | jamfal nojuice | jamfal no juice recipe | guava juice recipe in gujarati

  • જાયફળ જ્યુસ બનાવવા સૌપ્રથમ એનો મસાલો તૈયાર કરી લેશું ત્યાર બાદ જાયફળ નો પલ્પ કાઢી એનેપીસી જ્યુસ તૈયાર કરી જાયફળ માં જ સર્વ કરીશું

મસાલો બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, અજમો, મરી અને હિંગ નાખી ને ધીમા તાપે હલાવતા રહી નેશેકી લ્યો બધા મસાલા બરોબર શેકાઈ જાય ને એમાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી બીજાવાસણમાં કાઢી ને ઠંડા થવા દયો
  • શેકેલ મસાલા  ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખોસાથે સંચળ, લાલ મરચાનો પાઉડર, ખાંડ અનેમીઠું નાખી ને પીસી ને પાઉડર તૈયાર કરી લ્યો તો તૈયાર છે મસાલો

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | જામફળ નું જ્યુસ બનાવવાની રીત

  • મિડીયમ પાકેલ  જાયફળ લ્યો ( ના વધારે કાચું હોય કે ન વધારે પાકેલ હોય એવું જાયફળ લેવું) હવે એને ધોઇ ને સાફ કરી લ્યો ને ઉપર ના ભાગ ને ગોળ કાપી લ્યો અથવા વચ્ચે થીઅડધો કાપી લ્યો
  • હવે ચમચી થી એનો બધો પલ્પ ને બીજ કાઢી મિક્સર જાર માં નાખો એમાં તૈયાર કરેલ મસાલો એક ચમચીને સાથે જો ઇચ્છો તો ખાંડ કે ગોળ નાખો ને પીસી લ્યો ત્યાર બાદ પા કપ ઠંડુ પાણી નાખી ફરી બરોબર પીસી લ્યો ને ગરણી થી ગાળી લ્યો
  • હવે જાયફળ માં તૈયાર કરેલ મસાલો છાંટો ને એમાં ગાળી રાખેલ જ્યુસ નાખો ને ઉપર થી ફુદીના કે જાયફળ ના ઉપર ના ભાગ કે પીસ થી ગાર્નિશ કરી સર્વ કરીશું જાયફળ નો જ્યુસ

guava juice recipe in gujarati notes

  • તમે જ્યુસ પીસતી વખતે એમાં ફુદીના ના પાન નાખી પીસી લેશો તો સ્વાદ અલગ લાગશે
  • જો જાયફળ સફેદ હોય ને જ્યુસ નો રંગ અલગ કરવો હોય તો પીસતિ વખતે એમાં નાનો ટુકડો બીટ નો નાખી પીસી લેશો તો રંગ અલગ થઈ જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe

ટમેટા સૂપ બનાવવાની રીત | ટામેટા સૂપ બનાવવાની રીત | ટામેટાનો સૂપ બનાવવાની રીત | tameta no sup banavani rit | tomato soup recipe in gujarati

મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit | masala doodh recipe in gujarati

તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular