Go Back
+ servings
જુવાર નો રોટલો બનાવવાની રીત - jowar na rotla banavani rit - jowar na rotla recipe in gujarati - jowar no rotlo banavani rit - jowar no rotlo recipe in gujarati - જુવારના રોટલા બનાવવાની રીત

જુવાર નો રોટલો બનાવવાની રીત | jowar na rotla banavani rit | jowar na rotla recipe in gujarati | jowar no rotlo banavani rit | jowar no rotlo recipe in gujarati | જુવારના રોટલા બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર નો રોટલો બનાવવાની રીત - jowar na rotla banavani rit recipe in gujarati  શીખીશું. રોટલા બાજરીના, મકાઈ ના, જવ ના અને જુવાર ના એમ અલગ અલગ ધાન માંથી બનાવવામાં આવે છે અને રોટલા બનાવવા ખૂબ સરળ છે જો થોડું ધ્યાન લોટ બાંધવા માં આપીએ તો  દરેક માટે સરળ બની જાય છે તો આજ આપણે રોટલા બનાવતી વખતે રાખતું ધ્યાન વિશ્વ જણાવી ને - જુવાર ના રોટલા - જુવાર ના રોટલા બનાવવાની રીત - jowar no rotlo banavanirit recipe in gujarati શીખીએ
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 1 વ્યક્તિ

Equipment

  • 1 માટી ની તવી

Ingredients

jowar no rotlo ingredients

  • ½ કપ જુવાર નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

જુવારના રોટલા | જુવાર નો રોટલો juvar no rotlo recipe | jowar na rotla | jowar na rotla recipe | jowar no rotlo | jowar no rotlo recipe | જુવાર નારોટલા

  • જુવાર ના રોટલા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબમીઠું નાખી મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ કરી પાણી નાખી પહેલા કઠણ લોટ બાંધો ત્યારબાદ લોટ ને મસળી લ્યો ને લોટ ને નરમ બનાવવા બીજું જરૂરી થોડું પાણી નાખો
  • લોટ બાજરી ના રોટલા માટે હોય એના કરતાં થોડો નરમ લોટ રાખવો ને બાંધેલા લોટ ને હથેળી થી બરોબર ત્રણ ચાર મિનિટ સુધી મસળવો જેથી લોટ માંથી રોટલા બનાવતા સમયે તૂટી કે ફાટી નાજાય લોટ ને બરોબર મસળી લીધા બાદ પાણી વારા હાથ કરી ને લોટ માંથી ગોળો બનાવી લ્યો અને બીજી બાજુ ગેસ પર તવી ગરમ કરવા મૂકો
  • હવે બને હથેળી વચ્ચે એક સરખો આંગળી થી ફેલાવી લ્યો અને બને હથેળી થી ફેરવતા રહો રોટલો તૈયાર કરી લ્યો ને તૈયાર રોટલા ને ગરમ તવી પર મૂકો અને એક બાજુ બે ત્રણ મિનિટ ચડવા દયો ત્યારબાદ તવિથા થી ઉખાડી ને ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ત્રણ ચાર મિનિટ પછી તવિથા થી ઉખાડીલ્યો ને જ્યાં ના ચડ્યો હોય ત્યાં બરોબર ચડાવી લ્યો
  • બીજી બાજુ બરોબર ચડી જાય એટલે ઉથલાવી પહેલી બાજુ બરોબર ચડાવી લ્યો આમ બને બાજુ બરોબર ચડાવીલ્યો ને બરોબર ચડી જાય એટલે ઉતારી ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો અને બીજા રોટલા પણ તૈયારકરી શકો છો તો તૈયાર છે જુવાર ના રોટલા

juvar no rotlo recipe notes | jowar no rotlo recipe notes

  • હમેશા એક એક રોટલા નો લોત બાંધવો અને બરોબર મસળી ને જ રોટલા બનાવવા
  • રોટલાને મિડીયમ તાપે ચડાવો તો બરોબર ચડી ને તૈયાર થશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો