કડાઈમાં કે તવી માં માખણ અને તેલ નાખો ત્યાર બાદ એમાં લીલું લસણ ઝીણું સમારેલું, આદુ મરચા ની પેસ્ટ,હળદર, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ક્રીમ અને એમાં ચીઝ છીણી ને નાખો ને મિક્સ કરી થોડી ઘટ્ટ કરી લ્યો