Go Back
+ servings
મિક્સ વેજ મુઠીયા - મિક્સ વેજીટેબલ મુઠીયા - mix vegetable muthia - મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત - mix vegetable muthia banavani rit - mix vegetable muthia recipe in gujarati - મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત - mix vegetable muthia banavani rit - mix vegetable muthia recipe in gujarati - mix vegetable muthia recipe - mix veg muthiya recipe - mix vegetable muthia recipe

મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત | mix vegetable muthia banavani rit | mix vegetable muthia recipe in gujarati | મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | mix vegetable muthia banavani rit | mix vegetable muthia recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત -mix vegetable muthia recipe in gujarati શીખીશું, મુઠીયા અલગ અલગ શાક અને લોટ માંથી બનતા હોય છે અને મુઠીયા સ્વાદિષ્ટ તો લાગે છે સાથે એક સાથે અલગ અલગ શાક નાખો ને બાળકો કે મોટા જે શાક ના ખાતા હોય એ પણ નાખી ખવરાવી શકો છો તોચાલો મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત - mix vegetable muthia banavani rit - mix veg muthiya recipe શીખીએ
3.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી

Ingredients

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી | mix vegitable muthiya ingredients

  • કપ ઘઉંનો લોટ
  • ¼ કપ બેસન
  • ¼ કપ સોજી
  • 1 કપ છીણેલી દૂધી
  • ½ કપ છીણેલી પાનકોબી
  • ¼ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ¼ ઇંચ આદુ  + મરચા 2-3 ની પેસ્ટ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી સફેદ તલ
  • 6 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી રાઈ
  • 7-8 મીઠા લીમડાના પાન

Instructions

મિક્સ વેજ મુઠીયા | મિક્સ વેજીટેબલ મુઠીયા | mix vegetable muthia | mix vegetable muthia recipe | mix veg muthiya recipe | mix vegetable muthia recipe

  • મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં છીણેલી દૂધી, છીણેલી પાનકોબી, ઝીણું સમારેલું કેપ્સીકમ, મકાઈ ના દાણા આખા કે અધ કચરાપીસેલા, આદુ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,લીંબુ નો રસ, વરિયાળી, હળદર,લાલ મરચાનો પાઉડર, સફેદ તલ નાખી ને મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ, બેસન  નાખો અને સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને લોટબાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ રાખો અને દસ મિનિટ પછી ફરી ચેક કરી લ્યો ને જરૂર લાગે તો સુકો લોટ નાખી મિક્સ કરી લ્યો ( અહી તમે બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો )
  • હવે ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકો ને એમાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને મુઠીયા ના લોટ માંથી થોડો થોડો લોટ લઈ લંબગોળ મુઠીયા બનાવી  તેલ થી ગ્રીસ કરેલ ચારણીમાં મૂકતા જાઓ ત્યાર બાદ ચારણી કડાઈ માં મૂકી ઢાંકીને પંદર થી વીસ  મિનિટ ફૂલ તાપે ચઢવા દેવા
  • વીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો બરોબર ચડી જાય તો ગેસ બંધ કરી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય પછી ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં કાપેલ મુઠીયા નાખો મિડીયમ તાપે શેકો એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ શેકી લીધા બાદ ગરમ ગરમ સર્વ કરો મિક્સ વેજ મુઠીયા

mix vegetable muthia recipe in gujarati notes

  • તમે અધ કચરા પીસેલા સીંગદાણા અને લીલી મેથી ઝીણી સુધારેલી પણ નાખી શકો છો
  • મુઠીયા ને વધારે સોફ્ટ બનાવવા હોય તો એમાં પા ચમચી બેકિંગ સોડા અથવા એક ચમચી ઇનો નાખી ને બનાવશો તો મુઠીયા સોફ્ટ બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો