નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત -mix vegetable muthia recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe Cook Easy Recipes YouTube channel on YouTube , મુઠીયા અલગ અલગ શાક અને લોટ માંથી બનતા હોય છે અને મુઠીયા સ્વાદિષ્ટ તો લાગે છે સાથે એક સાથે અલગ અલગ શાક નાખો ને બાળકો કે મોટા જે શાક ના ખાતા હોય એ પણ નાખી ખવરાવી શકો છો તો ચાલો મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત – mix vegetable muthia banavani rit – mix veg muthiya recipe શીખીએ.
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 1 ¼ કપ
- બેસન ¼ કપ
- સોજી ¼ કપ
- છીણેલી દૂધી 1 કપ
- છીણેલી પાનકોબી ½ કપ
- ઝીણું સમારેલું કેપ્સીકમ ¼ કપ
- મકાઈ ના દાણા ¼ કપ
- આદુ ½ ઇંચ + મરચા 2-3 ની પેસ્ટ
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સફેદ તલ 1+1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- તેલ 3+3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- રાઈ 1 ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia recipe
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં છીણેલી દૂધી, છીણેલી પાનકોબી, ઝીણું સમારેલું કેપ્સીકમ, મકાઈ ના દાણા આખા કે અધ કચરા પીસેલા, આદુ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,લીંબુ નો રસ, વરિયાળી, હળદર, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ નાખી ને મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ, બેસન નાખો અને સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ રાખો અને દસ મિનિટ પછી ફરી ચેક કરી લ્યો ને જરૂર લાગે તો સુકો લોટ નાખી મિક્સ કરી લ્યો ( અહી તમે બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો )
હવે ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકો ને એમાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને મુઠીયા ના લોટ માંથી થોડો થોડો લોટ લઈ લંબગોળ મુઠીયા બનાવી તેલ થી ગ્રીસ કરેલ ચારણીમાં મૂકતા જાઓ ત્યાર બાદ ચારણી કડાઈ માં મૂકી ઢાંકી ને પંદર થી વીસ મિનિટ ફૂલ તાપે ચઢવા દેવા
વીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો બરોબર ચડી જાય તો ગેસ બંધ કરી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય પછી ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં કાપેલ મુઠીયા નાખો મિડીયમ તાપે શેકો એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ શેકી લીધા બાદ ગરમ ગરમ સર્વ કરો મિક્સ વેજ મુઠીયા
mix vegetable muthia recipe in gujarati notes
- તમે અધ કચરા પીસેલા સીંગદાણા અને લીલી મેથી ઝીણી સુધારેલી પણ નાખી શકો છો
- મુઠીયા ને વધારે સોફ્ટ બનાવવા હોય તો એમાં પા ચમચી બેકિંગ સોડા અથવા એક ચમચી ઇનો નાખી ને બનાવશો તો મુઠીયા સોફ્ટ બનશે
Mix vegetable muthia banavani rit | Mix veg muthiya recipe | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook Easy Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia recipe in gujarati
મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત | mix vegetable muthia banavani rit | mix vegetable muthia recipe in gujarati | મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | mix vegetable muthia banavani rit | mix vegetable muthia recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
Ingredients
મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી | mix vegitable muthiya ingredients
- કપ ઘઉંનો લોટ
- ¼ કપ બેસન
- ¼ કપ સોજી
- 1 કપ છીણેલી દૂધી
- ½ કપ છીણેલી પાનકોબી
- ¼ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
- ¼ ઇંચ આદુ + મરચા 2-3 ની પેસ્ટ
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી સફેદ તલ
- 6 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી રાઈ
- 7-8 મીઠા લીમડાના પાન
Instructions
મિક્સ વેજ મુઠીયા | મિક્સ વેજીટેબલ મુઠીયા | mix vegetable muthia | mix vegetable muthia recipe | mix veg muthiya recipe | mix vegetable muthia recipe
- મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં છીણેલી દૂધી, છીણેલી પાનકોબી, ઝીણું સમારેલું કેપ્સીકમ, મકાઈ ના દાણા આખા કે અધ કચરાપીસેલા, આદુ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,લીંબુ નો રસ, વરિયાળી, હળદર,લાલ મરચાનો પાઉડર, સફેદ તલ નાખી ને મિક્સ કરી લ્યો
- ત્યારબાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ, બેસન નાખો અને સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને લોટબાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ રાખો અને દસ મિનિટ પછી ફરી ચેક કરી લ્યો ને જરૂર લાગે તો સુકો લોટ નાખી મિક્સ કરી લ્યો ( અહી તમે બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો )
- હવે ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકો ને એમાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને મુઠીયા ના લોટ માંથી થોડો થોડો લોટ લઈ લંબગોળ મુઠીયા બનાવી તેલ થી ગ્રીસ કરેલ ચારણીમાં મૂકતા જાઓ ત્યાર બાદ ચારણી કડાઈ માં મૂકી ઢાંકીને પંદર થી વીસ મિનિટ ફૂલ તાપે ચઢવા દેવા
- વીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો બરોબર ચડી જાય તો ગેસ બંધ કરી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય પછી ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં કાપેલ મુઠીયા નાખો મિડીયમ તાપે શેકો એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ શેકી લીધા બાદ ગરમ ગરમ સર્વ કરો મિક્સ વેજ મુઠીયા
mix vegetable muthia recipe in gujarati notes
- તમે અધ કચરા પીસેલા સીંગદાણા અને લીલી મેથી ઝીણી સુધારેલી પણ નાખી શકો છો
- મુઠીયા ને વધારે સોફ્ટ બનાવવા હોય તો એમાં પા ચમચી બેકિંગ સોડા અથવા એક ચમચી ઇનો નાખી ને બનાવશો તો મુઠીયા સોફ્ટ બનશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai na lot nu khichu
મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati
પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.