Home Nasta બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix banavani rit | bombay...

બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix banavani rit | bombay mix recipe in gujarati

0
બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત - બોમ્બે મિક્સ બનાવવાની રીત - bombay mix banavani rit - bombay mix recipe in gujarati - bombay mixer banavani rit - bombay mixer recipe in gujarati
Image credit – Youtube/The Steaming Pot

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Steaming Pot YouTube channel on YouTube  આજે આપણે બોમ્બે મિક્સ બનાવવાની રીત – બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત શીખીશું આ મિક્સ ખાવા માં ખૂબ ક્રિસ્પી ને તીખો ચેવડો છે જે બનાવવો ખૂબ સરળ છે તો ચાલો bombay mix banavani rit – bombay mix recipe in gujarati  – bombay mixer banavani rit – bombay mixer recipe in gujarati શીખીએ.

Advertisements

બોમ્બે મિક્સ બનાવવા જરૂરી સામગ્રી | bombay mixer ingredients

  • મસુર દાળ 1 કપ
  • બેસન 2 કપ
  • ચોખાનો લોટ ½ કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • અજમો ½ ચમચી
  • સીંગદાણા ½ કપ
  • કાજુ ટુકડા ½ કપ
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ તેલ 4 ચમચી
  • મીઠા લીમડાના પાન 15-20
  • તેલ જરૂર મુજબ

બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix recipe in gujarati

બોમ્બે મિક્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં આખી મસુર દાળ સાફ કરી ને લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી સાત થી આઠ કલાક અથવા આખી રાત પલાડી મૂકો

Advertisements

આઠ કલાક મસુર દાળ ને પલાળી લીધા બાદ એનું પાણી નિતારી નાખો ને કોટન ના કપડા પર નાખી ફેલાવી ને ત્રીસ થી ચાલીસ મિનિટ સુકાવા દેવી

હવે બીજા વાસણમાં બેસન અને ચોખાનો લોટ ચારણી થી ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, હાથ થી મસળી ને અજમો નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ તેલ નાખી પહેલા ચમચી થી ને પછી હાથથી બરોબર મિક્સ કરી લ્યો

Advertisements

હવે એમાં થોડુ થોડુ કરી ને અડધા કપ જેટલું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને ત્રણ ચાર મિનિટ મસળી મે સુમથ બનાવી લ્યો હવે સેવ બનાવવાના સંચા માં સેવ ની જારી લગાવી તેલ થી ગ્રીસ કરી એમાં બાંધેલા લોટ નાંખી પેક કરી નાખો

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો  તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સૌ પહેલા સીંગદાણા ને ગોલ્ડન તરી લ્યો સીંગદાણા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી ચારણીમાં કે પછી ટિસ્યુ પેપર પર કાઢો

Advertisements

ત્યાર બાદ એમાં કાજુ નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો ને એને પણ ચારણી કે પછી ટિસ્યુ પેપર પર કાઢો

હવે ગેસ ને મિડીયમ ફૂલ કરી નાખો ને એમાં સંચા ને ફેરવી એમાંથી સેવ ગરમ તેલમાં બનાવો સેવ એક બાજુ તરી લીધા બાદ ઝારા થી બીજી બાજુ ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધી સેવ તરી ને તૈયાર કરી લ્યો

હવે ગરમ તેલ માં થોડી થોડી કરી ને સૂકવેલી મસુર દાળ નાખી એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લ્યો ને ચારણી માં કાઢી વધારાનું તેલ નિતારી લ્યો

છેલ્લે એમાં મીઠા લીમડાના પાન નાખી એને પણ ક્રિસ્પી તરી લ્યો ને એને પણ કાઢી ને તેલ નિતારી લ્યો આમ બધી સામગ્રી ને તરી લ્યો ને એમાંથી વધારાનું તેલ ચારણીમાં મૂકો અથવા ટિસ્યુ પેપર પર મૂકી ને દુર કરી લ્યો

હવે એક વાસણમાં તરેલ સેવ ને હાથ થી તોડી નાંખી ને વાસણમાં નાખો સાથે તરેલ કાજુ, સીંગદાણા, મસૂર દાળ, મીઠા લીમડાના પાન નાખો ને એના પર ચાર્ટ મસાલો અને સંચળ છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો તો તૈયાર છે બોમ્બે મિક્સ

bombay mixer banavani rit notes | bombay mixer recipe in gujarati notes

  • અહી તમને વટાણા ભાવતા હોય તો તો સૂકા વટાણા ને 6-7 કલાક પલળી સૂકવી ને તરી ને નાખી શકો છો
  • કાજુ સાથે બદામ પણ તરી ને નાખી શકાય
  • દાડિયા દાળ ને પણ તરી ને નાખી શકો છો

બોમ્બે મિક્સ બનાવવાની રીત | bombay mixer banavani rit

Bombay mixture | Fast and Easy Chanachur | Chiwda | HotNSour

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Steaming Pot ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bombay mix banavani rit | bombay mixer recipe in gujarati

બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત - બોમ્બે મિક્સ બનાવવાની રીત - bombay mix banavani rit - bombay mix recipe in gujarati - bombay mixer banavani rit - bombay mixer recipe in gujarati

બોમ્બે મિક્સ બનાવવાની રીત | bombay mix banavani rit | બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix recipe in gujarati | bombay mixer banavani rit | bombay mixer recipe in gujarati

આજે આપણે બોમ્બે મિક્સ બનાવવાની રીત – બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત શીખીશું આ મિક્સ ખાવા માં ખૂબ ક્રિસ્પીને તીખો ચેવડો છે જે બનાવવો ખૂબ સરળ છે તો ચાલો bombay mix banavani rit – bombay mix recipe in gujarati  – bombay mixer banavani rit – bombay mixer recipe in gujarati શીખીએ
4.80 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
soaking time: 8 hours
Total Time: 9 hours
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ બનાવવાનો સંચો
  • 1 ઝારો

Ingredients

બોમ્બે મિક્સ બનાવવા જરૂરી સામગ્રી | bombay mixer ingredients

  • મસુર દાળ 1 કપ
  • બેસન 2 કપ
  • ચોખાનો લોટ ½ કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • અજમો ½ ચમચી
  • સીંગ દાણા ½ કપ
  • કાજુ ટુકડા ½ કપ
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ તેલ 4 ચમચી
  • મીઠા લીમડાના પાન15-20
  • તેલ જરૂર મુજબ

Instructions

બોમ્બે મિક્સ બનાવવાની રીત | bombay mix banavani rit |  બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત| bombay mix recipe in gujarati

  • બોમ્બે મિક્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં આખી મસુર દાળ સાફ કરી ને લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી સાત થી આઠ કલાક અથવા આખી રાત પલાડી મૂકો
  • આઠ કલાક મસુર દાળ ને પલાળી લીધા બાદ એનું પાણી નિતારી નાખો ને કોટન ના કપડા પર નાખી ફેલાવીને ત્રીસ થી ચાલીસ મિનિટ સુકાવા દેવી
  • હવે બીજા વાસણમાં બેસન અને ચોખાનો લોટ ચારણી થી ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, હાથ થીમસળી ને અજમો નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ તેલ નાખી પહેલા ચમચી થીને પછી હાથથી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં થોડુ થોડુ કરી ને અડધા કપ જેટલું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને ત્રણ ચાર મિનિટ મસળી મે સુમથ બનાવી લ્યો હવે સેવ બનાવવાના સંચા માં સેવ ની જારી લગાવી તેલથી ગ્રીસ કરી એમાં બાંધેલા લોટ નાંખી પેક કરી નાખો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો  તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાંસૌ પહેલા સીંગદાણા ને ગોલ્ડન તરી લ્યો સીંગદાણા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી ચારણી માંકે પછી ટિસ્યુ પેપર પર કાઢો ત્યાર બાદ એમાં કાજુ નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો ને એને પણ ચારણી કે પછી ટિસ્યુ પેપર પર કાઢો
  • હવે ગેસ ને મિડીયમ ફૂલ કરી નાખો ને એમાં સંચા ને ફેરવી એમાંથી સેવ ગરમ તેલમાં બનાવો સેવ એક બાજુ તરી લીધા બાદ ઝારા થી બીજી બાજુ ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધી સેવ તરી ને તૈયાર કરી લ્યો
  • હવે ગરમ તેલ માં થોડી થોડી કરી ને સૂકવેલી મસુર દાળ નાખી એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લ્યો ને ચારણી માં કાઢી વધારાનું તેલ નિતારી લ્યો
  • છેલ્લે એમાં મીઠા લીમડાના પાન નાખી એને પણ ક્રિસ્પી તરી લ્યો ને એને પણ કાઢી ને તેલ નિતારી લ્યો આમ બધી સામગ્રી ને તરી લ્યો ને એમાંથી વધારાનું તેલ ચારણીમાં મૂકો અથવા ટિસ્યુ પેપર પર મૂકી ને દુર કરી લ્યો
  • હવે એક વાસણમાં તરેલ સેવ ને હાથ થી તોડી નાંખી ને વાસણમાં નાખો સાથે તરેલ કાજુ, સીંગદાણા, મસૂર દાળ, મીઠા લીમડાના પાન નાખો ને એના પર ચાર્ટ મસાલોઅને સંચળ છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો તો તૈયાર છેબોમ્બે મિક્સ

bombay mixer banavani rit notes | bombay mixer recipe in gujarati notes

  • અહી તમને વટાણા ભાવતા હોય તો તો સૂકા વટાણા ને 6-7 કલાક પલળી સૂકવી ને તરી ને નાખી શકો છો
  • કાજુ સાથે બદામ પણ તરી ને નાખી શકાય
  • દાડિયા દાળ ને પણ તરી ને નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાફીને મેથી ના મુઠીયા બનાવવાની રીત | bafi ne methi na muthiya banavani rit | steamed methi muthia recipe in gujarati

વેજીટેબલ કટલેસ બનાવવાની રીત | કટલેસ બનાવવાની રીત | kutless banavani rit | cutlet recipe in gujarati | cutlet banavani rit

પનીર ફ્રેન્કી બનાવવાની રીત | paneer frankie recipe in gujarati | paneer frankie banavani rit

કોથમ્બીર વડી બનાવવાની રીત | કોથમીર વડી બનાવવાની રીત | kothmir vadi banavani rit| kothimbir vadi banavani rit | kothimbir vadi recipe in gujarati

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri pani recipe in gujarati | pani puri nu pani banavani rit

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version