Home Dessert & Sweets ચોકલેટ બરફી બનાવવાની રીત | chocolate barfi banavani rit | chocolate barfi...

ચોકલેટ બરફી બનાવવાની રીત | chocolate barfi banavani rit | chocolate barfi recipe in gujarati

0
ચોકલેટ બરફી - chocolate barfi - ચોકલેટ બરફી બનાવવાની રીત - chocolate barfi banavani rit - chocolate barfi recipe in gujarati
Image credit – Youtube/Madhavi's Kitchen

નમસ્તે મિત્રો આજે આપણે ચોકલેટ બરફી બનાવવાની રીત – chocolate barfi banavani rit શીખીશું, If you like the recipe do subscribe Madhavi’s Kitchen  YouTube channel on YouTube , આ બરફી ને તમે વાર તહેવાર પર બનાવી ખાઈ શકો છો ને ખવડાવી પણ શકો છો. જેને તમે ભગવાન પ્રસાદી રૂપે ભોગ તરીકે પણ ધરાવી શકો છો જે  ખૂબ ઓછી સામગ્રી માંથી ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો chocolate barfi recipe in gujarati શીખીએ.

Advertisements

ચોકલેટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • મિલ્ક પાઉડર 2 કપ
  • ખાંડ ½ કપ
  • કોકો પાઉડર ¼ કપ
  • દૂધ 1 કપ
  • ધી 2-3 ચમચી
  • બદામ ની કતરણ જરૂર મુજબ
  • પિસ્તા ની કતરણ જરૂર મુજબ

ચોકલેટ બરફી બનાવવાની રીત

ચોકલેટ બરફી બનાવવા સૌપ્રથમ એક થાળી ને ઘી થી ગ્રીસ કરી લ્યો અથવા બટર પેપર મૂકી ને તૈયાર કરી એક બાજુ મૂકો. હવે એક વાસણમાં મિલ્ક પાઉડર નાખો સાથે એમાં ખાંડ અને નોર્મલ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો મિક્સ કરતી વખતે ધ્યાન રાખો કે કોઈ ગાંઠા ના રહે. મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એક બાજુ મૂકો.

Advertisements

હવે ગેસ પર એક નોન સ્ટીક / કડાઈ માં બે ચમચી ઘી નાખો ને ઘી ઓગળે એટલે એમાં તૈયાર કરેલ મિલ્ક પાઉડર વાળુ મિશ્રણ નાખી ને મિક્સ કરી લ્યો ને ગેસ મિડીયમ કરી ને હલાવતા રહો.ધીરે ધીરે મિશ્રણ ઘટ્ટ થતું જસે. થોડી વાર હલાવ્યા પછી એમાં કોકો પાઉડર નાખો ને ફરીથી બરોબર મિક્સ કરો.

 મિશ્રણ ને હલાવવાનું બંધ ના કરવું નહિતર મિશ્રણ માં ગાંઠા બની જશે એટલે મિશ્રણ ને હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થઈ ને બરફી સેટ કરી કટકા કરી શકાય એટલું ઘટ્ટ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો.

Advertisements

હવે મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી અથવા બટર પેપર રાખેલ મોલ્ડ માં નાખી ને ગ્રીસ કરેલ ચમચા થી એક સરખું કરી ને સેટ કરી લ્યો. બરફી સેટ થાય એટલે એના પર બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ છાંટી ને થોડા દબાવી દયો.

હવે બરફી ને સેટ થવા  અને ઠંડી થવા બે ત્રણ કલાક એક બાજુ મૂકો. ત્રણ કલાક પછી ચાકુથી એમાંથી મનગમતા આકાર ના કટકા કરી લ્યો અને તૈયાર કટકા ને ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો ચોકલેટ બરફી.

Advertisements

chocolate barfi recipe in gujarati notes

  • અહી તમે મિલ્ક પાઉડર, ખાંડ સાથે જ કોકો પાઉડર નાખી મિક્સ કરી શકો છો.
  • અહી તમે બરફી માં શેકલ અખરોટ ને દરદરા પીસેલા નાખી શકો છો.

chocolate barfi banavani rit | Recipe Video

Easy Chocolate Burfi In 10 Minutes | Chocolate Burfi | Easy Soft Burfi Recipe Without Sugar Syrup

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhavi’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chocolate barfi recipe in gujarati

ચોકલેટ બરફી - chocolate barfi - ચોકલેટ બરફી બનાવવાની રીત - chocolate barfi banavani rit - chocolate barfi recipe in gujarati

ચોકલેટ બરફી | chocolate barfi | ચોકલેટ બરફી બનાવવાની રીત | chocolate barfi banavani rit | chocolate barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચોકલેટ બરફી બનાવવાની રીત – chocolate barfi banavani rit શીખીશું, આ બરફી ને તમે વાર તહેવાર પર બનાવી ખાઈ શકો છો ને ખવડાવી પણ શકો છો.જેને તમે ભગવાન પ્રસાદી રૂપે ભોગ તરીકે પણ ધરાવી શકો છો જે  ખૂબ ઓછી સામગ્રી માંથી ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો chocolate barfi recipe in gujarati શીખીએ.
4.50 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 19 minutes
Total Time: 29 minutes
Servings: 16 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચોકલેટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મિલ્ક પાઉડર
  • ½ કપ ખાંડ
  • ¼ કપ કોકો પાઉડર
  • 1 કપ દૂધ
  • 2-3 ચમચી ધી
  • પિસ્તાની કતરણ જરૂર મુજબ
  • બદામની કતરણ જરૂર મુજબ

Instructions

ચોકલેટ બરફી બનાવવાની રીત| chocolate barfi banavani rit | chocolate barfi recipe in gujarati

  • ચોકલેટ બરફી બનાવવા સૌપ્રથમ એક થાળી ને ઘી થી ગ્રીસ કરી લ્યો અથવા બટર પેપર મૂકી ને તૈયાર કરી એક બાજુ મૂકો. હવે એક વાસણમાં મિલ્ક પાઉડર નાખો સાથે એમાં ખાંડ અને નોર્મલ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો મિક્સ કરતી વખતે ધ્યાન રાખો કે કોઈ ગાંઠા ના રહે. મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક નોન સ્ટીક / કડાઈ માં બે ચમચી ઘી નાખો ને ઘી ઓગળે એટલે એમાં તૈયાર કરેલ મિલ્ક પાઉડર વાળુમિશ્રણ નાખી ને મિક્સ કરી લ્યો ને ગેસ મિડીયમ કરી ને હલાવતા રહો.ધીરે ધીરે મિશ્રણ ઘટ્ટ થતું જસે. થોડી વાર હલાવ્યા પછીએમાં કોકો પાઉડર નાખો ને ફરીથી બરોબર મિક્સ કરો.
  •  મિશ્રણ ને હલાવવાનું બંધ ના કરવુંનહિતર મિશ્રણ માં ગાંઠા બની જશે એટલે મિશ્રણ ને હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણઘટ્ટ થઈ ને બરફી સેટ કરી કટકા કરી શકાય એટલું ઘટ્ટ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખી મિક્સકરી લ્યો.
  • હવે મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી અથવા બટર પેપર રાખેલ મોલ્ડ માં નાખી ને ગ્રીસ કરેલ ચમચાથી એક સરખું કરી ને સેટ કરી લ્યો. બરફી સેટ થાય એટલે એના પર બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ છાંટી ને થોડા દબાવી દયો.
  • હવે બરફી ને સેટ થવા  અને ઠંડી થવા બે ત્રણ કલાક એક બાજુમૂકો. ત્રણ કલાક પછી ચાકુથી એમાંથી મન ગમતા આકાર ના કટકા કરી લ્યોઅને તૈયાર કટકા ને ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો ચોકલેટ બરફી.

chocolate barfi recipe in gujarati notes

  • અહી તમે મિલ્ક પાઉડર, ખાંડ સાથે જ કોકો પાઉડર નાખી મિક્સ કરી શકો છો.
  • અહી તમે બરફી માં શેકલ અખરોટ ને દરદરા પીસેલા નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત | Shahi sandwich mithai banavani rit | Shahi sandwich sweet recipe in gujarati

મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | milk powder na gulab jambu banavani rit

મીની માવા કચોરી બનાવવાની રીત | Mini mava kachori banavani rit

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version