Home Dessert & Sweets ચોખાની ખીર બનાવવાની રીત | chokhani kheer banavani rit | rice kheer...

ચોખાની ખીર બનાવવાની રીત | chokhani kheer banavani rit | rice kheer recipe

0
ચોખાની ખીર બનાવવાની રીત - chokhani kheer banavani rit - rice kheer recipe in gujarati language
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

નમસ્તે મિત્રો આજે ઘણા વ્યક્તિઓ ને મુજ્વતો પ્રશ્ન ખીર કેસે બનાતે હૈ તો આજ આપણે શીખીશું ચોખાની ખીર બનાવવાની રીત, આપણા દેશમાં ખીર ને અલગ અલગ રાજ્યો અલગ અલગ જેવા કે પાયસમ, ચાંગલે ,પુડિંગ.જે દરેક ની મનપસંદ મીઠાઈ છે જે ગરમ ને ઠંડી બને રીતે ખાઈ શકાય છે  તો આજ આપણે બનાવતા શીખીશું ચોખાની ખીર,khir banavani rit, chokhani kheer banavani rit,rice kheer recipe in gujarati language.

Advertisements

ચોખાની ખીર બનાવવા જરૂરી સામગ્રી | khir banava jaruri samgri

  • ૧ કિલો ફૂલ ક્રીમ દૂધ
  • ૨-૩ ચમચી બાસમતી ચોખા
  • પા કપ ખાંડ(સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો)
  • અડધી ચમચી એલચી
  • ૨ -૩ ચમચી બદામ ની કતરણ
  • ૨-૩ ચમચી કાજુ ની કતરણ
  • ૧ ચમચી ગુલાબ જળ
  • ૨-૩ ચમચી પિસ્તા ની કતરણ
  • ૫-૭ તાંતણા કેસર(ઓપ્શનલ)

Rice kheer recipe in gujarati

ખીર બનાવવા સૌ પ્રથમ ચોખા ને સાફ કરી પાણી વડે ધોઈ ને સાફ કરો ને પાણી ના ૧-૨ ગ્લાસ નાખી ને ૧૫-૨૦ મિનિટ સુધી પલળવા મૂકો

Advertisements

હવે ગેસ પર એક કડાઈમાં દૂધ નાખી દૂધને ગરમ મૂકો

દૂધ ગરમ થાય એટલે એમાં પલાળેલા ચોખા નાખી મિક્સ કરો ને ગેસ ધીમો કરી ચોખા ને ૧૦-૧૫ મિનિટ ચડવા દયો

Advertisements

ચોખા બરોબર ચડી જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખી ને મિક્સ કરો ને ૫-૭ મિનિટ ઉકાળો

દૂધ ચોખા ઉકળે ત્યાર બાદ એમાં એલચી નો પાવડર, ગુલાબ જળ નાખી મિક્સ કરો ,ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરો

Advertisements

ત્યાર બાદ એમાં બદામની કતરણ, કાજુની કતરણ, પિસ્તાની કતરણ નાખી મિક્સ કરો ને  ગરમ ગરમ પીરસો અને પીરસતી વખતે ઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ગાર્નિશ કરો જો ઠંડી ખાવી હોય તો ફ્રીજમાં  મૂકી દયો ને ૪-૫ કલાક ઠંડી થવા દયો ને ત્યાર બાદ મજા માણો ઠંડી ચોખાની ખીર

NOTES

ખીરમાં કેસર નાખવા થી ખીર વધારે ખીર ની રંગત અલગ આવશે.

જો ખીર વધારે ઘટ્ટ કરવી હોય તો એમાં પલાળી ને પીસી ને કાજુ ની પેસ્ટ નાખવી

ખિરમાં નાખવા ના ડ્રાય ફ્રુટ ને એક ચમચી ઘી ગરમ કરી એમાં ડ્રાય ફ્રુટ શેકી ને નાખવા થી ખીરનો સ્વાદ વધુ સારો લાગશે

chokhani kheer banavani rit

Rice Kheer Recipe | Chawal Ki Kheer | चावल की खीर बनाने का असली तरीका | Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચોખાની ખીર બનાવવાની રીત | khir banavani rit

ચોખાની ખીર બનાવવાની રીત - chokhani kheer banavani rit - rice kheer recipe in gujarati language

ચોખાની ખીર બનાવવાની રીત | chokhani kheer banavani rit | rice kheer recipe in gujarati

આજ આપણે બનાવતા શીખીશું ચોખાની ખીર બનાવવાની રીત, chokhani kheer banavani rit,rice kheer recipe in gujarati language,khir banavani rit
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 40 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • કડાઈ

Ingredients

ચોખાની ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • ૧ કિલો ફૂલ ક્રીમ દૂધ
  • ૨-૩ ચમચી બાસમતી ચોખા
  • પા કપ ખાંડ(સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો)
  • અડધી ચમચી એલચી
  • ૨ -૩ ચમચી બદામ ની કતરણ
  • ૨-૩ ચમચી કાજુ ની કતરણ
  • ૧ ચમચી ગુલાબ જળ
  • ૨-૩ ચમચી પિસ્તા ની કતરણ
  • ૫-૭ તાંતણા કેસર(ઓપ્શનલ)

Instructions

ચોખાની ખીર બનાવવાની રીત – chokhani kheer banavani rit – rice kheer recipe in gujarati language – khir banavani rit

  • ખીર બનાવવા સૌ પ્રથમ ચોખા ને સાફ કરી પાણી વડે ધોઈ ને સાફ કરો ને પાણી ના ૧-૨ ગ્લાસ નાખી ને ૧૫-૨૦ મિનિટ સુધી પલળવા મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં દૂધ નાખી દૂધને ગરમ મૂકો, દૂધ ગરમ થાય એટલે એમાં પલાળેલા ચોખા નાખી મિક્સ કરો ને ગેસ ધીમો કરી ચોખા ને ૧૦-૧૫ મિનિટ ચડવા દયો
  • ચોખા બરોબર ચડી જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખીને મિક્સ કરો ને ૫-૭ મિનિટ ઉકાળો
  • દૂધ ચોખા ઉકળે ત્યાર બાદ એમાં એલચી નો પાવડર, ગુલાબ જળ નાખી મિક્સ કરો ,ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરો
  • ત્યાર બાદ એમાં બદામની કતરણ, કાજુની કતરણ, પિસ્તાની કતરણ નાખી મિક્સ કરો ને  ગરમ ગરમ પીરસો અને પીરસતી વખતે ઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ગાર્નિશ કરો જો ઠંડી ખાવી હોય તો ફ્રીજમાં  મૂકી દયો ને ૪-૫ કલાક ઠંડી થવા દયો ને ત્યાર બાદ મજા માણો ઠંડી ચોખાની ખીર

Notes

  • ખીરમાં કેસર નાખવા થી ખીર વધારે ખીર ની રંગત અલગ આવશે.
  • જો ખીર વધારે ઘટ્ટ કરવી હોય તો એમાં પલાળી ને પીસી ને કાજુ ની પેસ્ટ નાખવી
  • ખિરમાં નાખવા ના ડ્રાય ફ્રુટ ને એક ચમચી ઘી ગરમ કરી એમાં ડ્રાય ફ્રુટ શેકી ને નાખવા થી ખીરનો સ્વાદ વધુ સારો લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મેસુબ બનાવવાની રીત | મૈસુક બનાવવાની રીત | mesub recipe in gujarati | mesuk recipe | mesuk pak banavani rit | Mesuk banavani rit

ટોપરા પાક બનાવવાની રીત | કોપરા પાક બનાવવાની રીત | kopra pak recipe in gujarati | kopra pak banavani rit recipe

મોહનથાળ બનાવવાની રીત | મોહન થાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version