HomeDrinksફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane...

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane sharabat banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત – Fudina limbu sirap ane sharabat banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Poonam’s Kitchen YouTube channel on YouTube , આ શરબત નો સીરપ એક વખત તૈયાર કરી રાખો ને મહિના સુંધી મજા લઇ શકો છો, ફુદીના શરબત , ફુદીના લીંબુ સોડા શરબત કે આઈસ ગોલા માં પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો Fudina limbu sirap ane sharabat recipe in gujarati શીખીએ.

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • ફુદીના ના પાંદડા 1 ¼ કપ
  • ખાંડ 2 કપ
  • સંચળ 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • લીંબુનો રસ ½ કપ
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • ગ્રીન ફુડ કલર ⅛ ચમચી ( ઓપ્શનલ છે )
  • પાણી ½ + ½ + ½  કપ

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવા સૌપ્રથમ ફુદીના ના પાંદડા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને નિતારી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી અડધો kp ઠંડુ પાણી નાખી જાર બંધ કરી ને પીસી ને સ્મૂથ પ્યુરી બનાવી લ્યો,

ત્યાર બાદ ફુદીના ની પ્યુરી ને ગરણી થી ગાળી લ્યો ને જાર માં બીજો અડધો કપ પાણી નાખી મિક્સ કરી એને પણ ગાળી લ્યો અને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ નાખો સાથે અડધો કપ પાણી નાખી ગેસ ચાલુ કરી લ્યો અને ખાંડ ને હલાવી ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ફુદીના ની પ્યુરી નાખી ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો ને પ્યુરી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં સંચળ, મીઠું, શેકેલ જીરું પાઉડર અને ગ્રીન ફુડ કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ ગેસ મીડીયમ કરી હલાવતા રહી દસ મિનિટ ચડાવી લ્યો ને દસ મિનિટ પછી મિશ્રણ થોડું ચિકાસ પડતું લાગે એટલે ગેસ બંધ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકો,

 ત્યાર બાદ એમાં ગરણી થી ગાળી ને કડાઈ માં નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થાય એટલે બોટલ માં ભરી લ્યો તો તૈયાર છે ફુદીના લીંબુ સીરપ.

ફુદીના લીંબુ શરબત બનાવવા સૌ પ્રથમ એક ગ્લાસ માં બરફ ના ટુકડા નાખો એના પર બે ત્રણ ચમચી તૈયાર કરેલ સીરપ નાખો સાથે ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફુદીના ના પાંદડા અને લીંબુની સ્લાઈસ મૂકી ને મજા લ્યો  ફુદીના લીંબુ શરબત.

Fudina limbu sirap ane sharabat recipe in gujarati notes

અહી આપણે ખાંડ ની ચાસણી નથી બનાવવાની માત્ર આંગળી માં ચિકાસ લાગે એટલી જ ચડાવવાની છે.

આ સીરપ ને તમે ક્રશ કરેલ બરફ પર નાખી ને પણ સોરબા તરીકે પણ મજા લઈ શકો છો.

Fudina limbu sirap ane sharabat banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Fudina limbu sirap ane sharabat recipe in gujarati

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત - Fudina limbu sirap ane sharabat banavani rit - Fudina limbu sirap ane sharabat recipe in gujarati

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane sharabat banavani rit | Fudina limbu sirap ane sharabat recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત – Fudina limbu sirap ane sharabat banavani rit શીખીશું, આ શરબત નો સીરપ એક વખત તૈયાર કરી રાખો ને મહિના સુંધી મજા લઇ શકો છો,ફુદીના શરબત , ફુદીના લીંબુ સોડા શરબત કે આઈસ ગોલામાં પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો Fudina limbu sirap ane sharabat recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ¼ કપ ફુદીના ના પાંદડા
  • 2 કપ ખાંડ
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી મીઠું
  • ½ કપ લીંબુનો રસ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ચમચી ગ્રીન ફુડ કલર ( ઓપ્શનલ છે )
  • 1 ½ કપ પાણી

Instructions

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane sharabat banavani rit | Fudina limbu sirap ane sharabat recipe in gujarati

  • ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવા સૌપ્રથમ ફુદીના ના પાંદડા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને નિતારી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી અડધો કપ ઠંડુ પાણી નાખી જાર બંધ કરીને પીસી ને સ્મૂથ પ્યુરી બનાવી લ્યો,
  • ત્યારબાદ ફુદીના ની પ્યુરી ને ગરણી થી ગાળી લ્યો ને જાર માં બીજો અડધો કપ પાણી નાખી મિક્સ કરી એને પણ ગાળી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ નાખો સાથે અડધો કપ પાણી નાખી ગેસ ચાલુ કરી લ્યો અને ખાંડ ને હલાવી ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ફુદીના ની પ્યુરી નાખી ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો ને પ્યુરી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં સંચળ, મીઠું, શેકેલ જીરું પાઉડર અને ગ્રીન ફુડ કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ ગેસ મીડીયમ કરી હલાવતા રહી દસ મિનિટ ચડાવી લ્યો ને દસ મિનિટ પછી મિશ્રણ થોડું ચિકાસ પડતું લાગે એટલે ગેસ બંધ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકો,
  •  ત્યાર બાદ એમાં ગરણી થી ગાળી ને કડાઈમાં નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થાય એટલે બોટલ માં ભરી લ્યો તોતૈયાર છે ફુદીના લીંબુ સીરપ.
  • ફુદીનાલીંબુ શરબત બનાવવા સૌ પ્રથમ એક ગ્લાસ માં બરફ ના ટુકડા નાખો એના પર બે ત્રણ ચમચી તૈયારકરેલ સીરપ નાખો સાથે ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફુદીના ના પાંદડા અનેલીંબુની સ્લાઈસ મૂકી ને મજા લ્યો  ફુદીના લીંબુ શરબત.

Fudina limbu sirap ane sharabat recipe in gujarati notes

  • અહી આપણે ખાંડ ની ચાસણી નથી બનાવવાની માત્ર આંગળી માં ચિકાસ લાગે એટલી જ ચડાવવાની છે
  • આ સીરપને તમે ક્રશ કરેલ બરફ પર નાખી ને પણ સોરબા તરીકે પણ મજા લઈ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મેંગો મસ્તાની બનાવવાની રીત | Mango mastani banavani rit | Mango mastani recipe in gujarati

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe

જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit

સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular