HomeNastaજગન્નાથ રથયાત્રા સ્પેશિયલ ખાજા બનાવવાની રીત | Jagannath Rathyatra Special Khaja banavani...

જગન્નાથ રથયાત્રા સ્પેશિયલ ખાજા બનાવવાની રીત | Jagannath Rathyatra Special Khaja banavani rit

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે થ રથયાત્રા સ્પેશિયલ ખાજા બનાવવાની રીત – Jagannath Rathyatra Special Khaja banavani rit શીખીશું, ઓરિસા ની ફેમસ મીઠાઈ છે. ભગવાન જગન્નાથ ને ત્યાં ખાજા નો ભોગ લગાવવામાં આવે છે. અને પ્રસાદ માં પણ ખાજા આપવામાં આવે છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ખાજા ને બનાવું પણ સરળ છે. તો આજે આપણે ઘરે ભગવાન જગન્નાથ ને ભોગ લગાવવા માટે ટેસ્ટી Jagannath Rathyatra Special Khaja recipe in gujarati શીખીએ.

ખાજા નો લોટ બાંધવા માટે ની સામગ્રી

  • મેંદો ૧ ૧/૨ કપ
  • ઘી ૫ ચમચી
  • પાણી જરૂર મુજબ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ ૧ કપ
  • પાણી ૧/૨ કપ
  • ઘી તળવા માટે

જગન્નાથ રથયાત્રા સ્પેશિયલ ખાજા બનાવવાની રીત

આજ આપણે સૌપ્રથમ ચાસણી બનાવતા શીખીશું ત્યારબાદ ખાજા નો લોટ બાંધતા શીખીશું ત્યારબાદ khaja banavani rit શીખીશું.

ચાસણી બનાવવા માટે ની રીત

ચાસણી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચાસણી એક તાર ની થાય ત્યાં સુધી તેને સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને ચાસણી ને સાઇડ માં રાખી લ્યો.

ખાજા નો લોટ બાંધવા માટે ની રીત

લોટ બાંધવા માટે સૌથી પેહલા એક બાઉલ માં મેંદો લ્યો. હવે તેમાં પાંચ ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં થોડું થોડું કરી ને પાણી નાખતા જાવ અને લોટ ગૂંથતા જાવ. ચાર થી પાંચ મિનિટ સુધી સરસ થી લોટ ને ગુંથી લ્યો. જેથી લોટ સોફ્ટ  થઈ જાય.

ખાજા બનાવવાની રીત | khaja banavani rit

હવે ગૂંથેલા લોટ માંથી નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો અને પાતળી રોટલી વણી લ્યો. આવી રીતે બધી રોટલી વણી ને તૈયાર કરી લ્યો.

હવે તેમાં થી પાંચ રોટલી લ્યો. હવે તેમાં થી એક રોટલી લ્યો. હવે તેની ઉપર ઘી લગાવી લ્યો. ત્યાર બાદ તેની ઉપર મેંદા ના લોટ છાંટો. હવે તેની ઉપર બીજી રોટલી મૂકો. હવે તેની ઉપર ઘી લગાવો ત્યાર બાદ તેની ઉપર ફરી થી મેંદા નો લોટ છાંટો. આવી રીતે પંચે રોટલી તૈયાર કરી લ્યો.

ત્યાર બાદ તેને એક બાજુ થી ધીમે ધીમે ગોળ ધુમાવતા જાવ અને એક રોલ બનાવી લ્યો. રોલ બનાવતી સમયે રોલ ના છેડે રોટલી ની બધી જ લેર પર પાણી લગાવી ને રોલ કરવું જેથી રોલ ખૂલે નહિ અને સરસ થી ચીપકી જાય. હવે રોલ ને બે હાથ થી સરસ થી દબાવી ને સેટ કરી લ્યો.

ત્યાર બાદ રોલ ના ચાકુ ની મદદ થી અડઘા  ઇંચ ના ગેપ માં પીસ કરી લ્યો. હવે તેમાં થી એક પીસ લ્યો. હવે તેને હાથ થી થોડું પ્રેસ કરી લ્યો. હવે તેને હલ્કા હાથે વણી લ્યો. આવી રીતે બધા ખાજા વણી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં તળવા માટે ખાજા નાખો. હવે તેને ધીમા તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

  ચાસણી ઠંડી થઇ ગઇ હોય તો તેને ફરી થી ગરમ કરી લ્યો. ત્યાર બાદ તેમાં તળી ને રાખેલા ખાજા નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ચાસણી માં રહવા દયો. ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ખાજા બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી ખાજા. હવે એક પ્લેટ માં ખાજા રાખો.  હવે તેની ઉપર તુલસી નું પાન રાખી ભગવાન જગન્નાથ ને ભોગ લગાવો ત્યાર બાદ ટેસ્ટી ખાજા ખાવાનો આનંદ માણો.

Jagannath Rathyatra Special Khaja banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Radha Rani’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જગન્નાથ રથયાત્રા સ્પેશિયલ ખાજા બનાવવાની રીત - Jagannath Rathyatra Special Khaja banavani rit - Jagannath Rathyatra Special Khaja recipe in gujarati

જગન્નાથ રથયાત્રા સ્પેશિયલ ખાજા બનાવવાની રીત | Jagannath Rathyatra Special Khaja banavani rit | Jagannath Rathyatra Special Khaja recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે થરથયાત્રા સ્પેશિયલ ખાજા બનાવવાની રીત – Jagannath Rath yatra Special Khaja banavani rit શીખીશું, ઓરિસા ની ફેમસ મીઠાઈ છે. ભગવાન જગન્નાથ ને ત્યાં ખાજા નો ભોગ લગાવવામાં આવે છે. અને પ્રસાદ માં પણ ખાજા આપવામાં આવે છે. ખૂબ જ ટેસ્ટીલાગે છે. અને ખાજા ને બનાવું પણ સરળ છે. તો આજે આપણે ઘરે ભગવાન જગન્નાથ ને ભોગ લગાવવા માટે ટેસ્ટી Jagannath Rathyatra Special Khaja recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લોટ બાંધવા માટે ની સામગ્રી

  • કપ મેંદો
  • 5 ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ખાંડ ૧
  • ½ કપ પાણી ૧/૨
  • ઘી તળવા માટે

Instructions

જગન્નાથ રથયાત્રા સ્પેશિયલ ખાજા બનાવવાની રીત| Jagannath Rath yatra Special Khaja banavani rit

  • આજ આપણે સૌપ્રથમ ચાસણી બનાવતા શીખીશું ત્યારબાદ ખાજા નો લોટ બાંધતા શીખીશું ત્યારબાદ khaja banavani rit શીખીશું.

ચાસણી બનાવવા માટે ની રીત

  • ચાસણી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે ચાસણી એક તાર ની થાય ત્યાં સુધી તેનેસરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને ચાસણી ને સાઇડ માં રાખી લ્યો.

ખાજા નો લોટ બાંધવા માટે ની રીત

  • લોટ બાંધવા માટે સૌથી પેહલા એક બાઉલ માં મેંદો લ્યો. હવે તેમાં પાંચ ચમચી જેટલું ઘી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ તેમાં થોડું થોડું કરી ને પાણી નાખતા જાવ અને લોટ ગૂંથતા જાવ. ચાર થી પાંચ મિનિટ સુધી સરસ થી લોટ ને ગુંથી લ્યો. જેથી લોટ સોફ્ટ  થઈ જાય.

ખાજા બનાવવાની રીત | khaja banavani rit

  • હવે ગૂંથેલા લોટ માંથી નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો અને પાતળી રોટલી વણી લ્યો. આવી રીતે બધી રોટલી વણી ને તૈયાર કરી લ્યો.
  • હવે તેમાં થી પાંચ રોટલી લ્યો. હવે તેમાં થી એક રોટલી લ્યો. હવે તેની ઉપર ઘી લગાવી લ્યો.ત્યાર બાદ તેની ઉપર મેંદા ના લોટ છાંટો. હવે તેનીઉપર બીજી રોટલી મૂકો. હવે તેની ઉપર ઘી લગાવો ત્યાર બાદ તેની ઉપરફરી થી મેંદા નો લોટ છાંટો. આવી રીતે પંચે રોટલી તૈયાર કરી લ્યો.
  • ત્યાર બાદ તેને એક બાજુ થી ધીમે ધીમે ગોળ ધુમાવતા જાવ અને એક રોલ બનાવી લ્યો. રોલ બનાવતી સમયે રોલ ના છેડેરોટલી ની બધી જ લેર પર પાણી લગાવી ને રોલ કરવું જેથી રોલ ખૂલે નહિ અને સરસ થી ચીપકીજાય. હવે રોલ ને બે હાથ થી સરસ થી દબાવી ને સેટ કરી લ્યો.
  • ત્યારબાદ રોલ ના ચાકુ ની મદદ થી અડઘા  ઇંચ ના ગેપ માં પીસ કરી લ્યો.હવે તેમાં થી એક પીસ લ્યો. હવે તેને હાથ થી થોડુંપ્રેસ કરી લ્યો. હવે તેને હલ્કા હાથે વણી લ્યો. આવી રીતે બધા ખાજા વણી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં તળવા માટેખાજા નાખો. હવે તેને ધીમા તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  •   ચાસણી ઠંડી થઇ ગઇ હોય તો તેને ફરી થી ગરમ કરી લ્યો. ત્યારબાદ તેમાં તળી ને રાખેલા ખાજા નાખો. હવે તેને એક થી બે મિનિટસુધી ચાસણી માં રહવા દયો. ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધા ખાજા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી ખાજા. હવે એક પ્લેટ માં ખાજા રાખો. હવે તેની ઉપર તુલસી નું પાન રાખી ભગવાન જગન્નાથ ને ભોગ લગાવો ત્યાર બાદ ટેસ્ટી ખાજા ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા બનાવવાની રીત | Jowar na Dosa ane Jowar Idli banavani rit

પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani rit

મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati

બાજરી ના અપ્પમ બનાવવાની રીત | bajri na appam recipe in gujarati | bajri na appam banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular