Home Dessert & Sweets કાજુ કતરી બનાવવાની રીત | kaju katli recipe in gujarati | kaju...

કાજુ કતરી બનાવવાની રીત | kaju katli recipe in gujarati | kaju katli banavani rit

0
કાજુ કતરી બનાવવાની રીત - kaju katli recipe in gujarati - kaju katli banavani rit
Image credit – Youtube/HomeCookingShow

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું કાજુ કતરી મીઠાઈ. આમ તો આપણા દેશમાં કોઈ પણ તહેવાર મીઠાઈ વગર પૂરો થતો નથી ને આપને ત્યાં દરેક તહેવાર પર કોઈક ખાસ મીઠાઈ બનતી હોય છે પણ કાજુ કતરી એક એવી મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનાવી શકીએ છીએ તો ચાલો શીખીએ કાજુ કતરી બનાવવાની રીત – kaju katli banavani rit gujarati ma, kaju katli recipe in gujarati

Advertisements

કાજુ કતરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ કાજુ
  • ¾ કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 1-2 ચમચી ઘી
  • ¼ ચમચી એલચી પાવડર
  • થોડા કેસર ના તાંતણા

kaju katli recipe in gujarati

કાજૂ કતરી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં કાજુ લઈ તેનો જીનો પાવડર બનાવી લ્યો

Advertisements

હવે ગેસ પર એક કડાઈમાં ½ કપ  પાણી લ્યો એમાં ¾ કપ ખાંડ નાંખી ઓગાળી લ્યો

ખાંડ ઓગળે એટલે તેમાં 1/4 ચમચી એલચી ભૂકો નાખી મિક્સ કરો, ત્યારબાદ ગેસ સાવ ધીમો કરો અને તેમાં પીસેલા કાજુનો પાઉડર નાખી મિક્સ કરો

Advertisements

મિશ્રણ ને બરોબર હલાવતા રહેવું જેથી તે કડાઈમાં ચોંટે નહિ, મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી શેકતા રહી હલાવતા રહેવું

મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી એક બાજુ મૂકો

Advertisements

હવે બટર પેપર લઈ તેમાં મિશ્રણ ને મૂકી થોડું ઘી લગાવી ઉપર બીજું બટર પેપર મૂકી વેલણ વડે ઓછા દબાણ આપી હલકા હાથે વણી મીડીયમ પાતળી રોટલી જેમ વણી લ્યો

તેના પર ગાર્નિશ કરવા કેસર ના તાંતણા નાખો

હવે ચાકુ વડે તેના ડાયમંડ કટકા કરી લ્યો, તો તૈયાર છે કાજુ કતરી

kaju katli banavani rit notes

  • તમે કાજુ ને 5-6 કલાક પલળી ને પેસ્ટ બનાવી ને પણ બનાવી સકો છો
  • બટર પેપર ઘર માં ના હોય તો કોરું પેપર લઈ તમાં ઘી લગાડી થોડી વાર એક બાજુ મૂકી દેવું તો બટર પેપર બની જશે
  • જો તમે ચાંદી ની વરખ ખાતા હો તો તે પણ વાપરી સકો છો

kaju katli banavani rit video

Kaju Katli | Cashew Burfi | Kaju ki Barfi Recipe | Indian Sweets | Mithai | Indian Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કાજુ કતરી બનાવવાની રીત

કાજુ કતરી બનાવવાની રીત - kaju katli recipe in gujarati - kaju katli banavani rit

કાજુ કતરી બનાવવાની રીત | kaju katli recipe in gujarati | kaju katli banavani rit

કાજુ કતરી એક એવી મીઠાઈ છે જે દરેક તહેવારમાં બનાવી શકીએ છીએ તો ચાલો શીખીએ કાજુ કતરી બનાવવાની રીત -kaju katli banavani rit gujarati ma, kaju katli recipe in gujarati.
4.23 from 9 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઇ

Ingredients

કાજુ કતરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ કાજુ
  • ¾ કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 1-2 ચમચી ઘી
  • ¼ ચમચી એલચી પાવડર
  • થોડા કેસર ના તાંતણા

Instructions

કાજુ કતરી બનાવવાની રીત – kaju katli recipe in gujarati – kaju katli banavani rit

  • કાજૂ કતરી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં કાજુ લઈ તેનો જીનો પાવડર બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ½ કપ  પાણી લ્યો એમાં ¾ કપ ખાંડ નાંખી ઓગાળી લ્યો
  • ખાંડ ઓગળે એટલે તેમાં 1/4 ચમચી એલચી ભૂકો નાખી મિક્સ કરો, ત્યારબાદ ગેસ સાવ ધીમો કરો અને તેમાં પીસેલા કાજુનો પાઉડર નાખી મિક્સ કરો
  • મિશ્રણ ને બરોબર હલાવતા રહેવું જેથી તે કડાઈ માં ચોંટે નહિ, મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી શેકતા રહી હલાવતા રહેવું
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી એક બાજુ મૂકો
  • હવે બટર પેપર લઈ તેમાં મિશ્રણ ને મૂકી થોડુંઘી લગાવી ઉપર બીજું બટર પેપર મૂકી વેલણ વડે ઓછા દબાણ આપી હલકા હાથે વણી મીડીયમ પાતળી રોટલી જેમ વણી લ્યો
  • તેના પર ગાર્નિશ કરવા કેસર ના તાંતણા નાખો, હવે ચાકુ વડે તેના ડાયમંડ કટકા કરી લ્યો, તો તૈયાર છે કાજુ કતરી

kaju katli recipe notes

  • તમે કાજુ ને 5-6 કલાક પલળી ને પેસ્ટ બનાવી ને પણ બનાવી સકો છો
  • બટર પેપર ઘર માં ના હોય તો કોરું પેપર લઈ તમાં ઘી લગાડી થોડી વાર એક બાજુ મૂકી દેવું તો બટર પેપર બની જશે
  • જો તમે ચાંદી ની વરખ ખાતા હો તો તે પણ વાપરી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

દુધી નો હલવો બનાવવાની રીત | dudhi no halvo banavani rit | dudhi halwa recipe in gujarati

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | Soji no shiro banavani recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version