Home Gujarati કુલેર બનાવવાની રીત | kuler banavani rit | kuler recipe in gujarati

કુલેર બનાવવાની રીત | kuler banavani rit | kuler recipe in gujarati

0
કુલેર - કુલેર બનાવવાની રીત - kuler banavani rit - kuler recipe in gujarati - kuler recipe
Image credit – Youtube/Zeel's Kitchen

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Zeel’s Kitchen YouTube channel on YouTube  આજે આપણે કુલેર બનાવવાની રીત – kuler banavani rit gujarati ma શીખીશું આ કુલેર ગુજરાત માં ચૈત્ર માસ ની તેરસ અને શ્રાવણ માસ માં નાગપંચમી, સાતમ પર બનાવી પ્રસાદીના બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવા આવે છે તો ચાલો kuler recipe in gujarati શીખીએ.

Advertisements

કુલેર બનાવવા જરૂરી સામગ્રી | kuler recipe ingredients in gujarati

  • બાજરા નો લોટ 1 કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • ઘી ¼ કપ

kuler recipe in gujarati | kuler recipe

કુલેર બનાવવા સૌપ્રથમ ગોળ ને ચાકુથી સાવ ઝીણો ઝીણો સુધારી લેવો અથવા છીણી થી છીણી લેવો

Advertisements

હવે એક થાળીમાં બાજરા નો લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરો લોટ ને બાજરા ને બરોબર મિક્સ કરી લ્યો ને જો ગોળ ની કોઈ કણી હોય એને હાથ થી તોડી તોડી ને મિક્સ કરો

હવે એમાં ઘી નાખી હાથ થી જ બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને નાની ગ્રીસ કરેલ થાળી માં નાખી દબાવી ને પાથરી લ્યો ને ચાકુ થી કટકા કરી કટકા કરી લ્યો અથવા નાના નાના ગોળ લાડવા બનાવી લ્યો

Advertisements

આ લાડવા કે કટકા ને એર ટાઈટ ડબ્બામાં બહાર બે ત્રણ દિવસ અને ફ્રીઝ માં છ સાત દિવસ સાચવી શકો છો તો તૈયાર છે કુલેર

kuler recipe in gujarati notes

  • આ કુલેર એ એક પ્રસાદી છે જેમાં બાજરો કે ગોળ કે ઘી ને ગરમ કર્યા વગર જ વાપરવા માં આવે છે
  • પ્રસાદી વગર તમને એમજ બનાવી ને બાજરાના લાડવા  ખાવા હોય તો ઘી ગરમ કરી એમાં બાજરાનો લોટ શેકી લઈ ગેસ બંધ કરી થોડો ઠંડો કરો ગોળ અને ડ્રાય ફ્રુટ મિક્સ કરી ને પણ લાડવા તૈયાર કરી શકો છો
  • ઘણા એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નારિયળ નું છીણ અને વસાણાંનાખી શિયાળા માં લાડવા બનાવી ને પણ તૈયાર કરતા હોય છે

કુલેર બનાવવાની રીત | kuler banavani rit

Kuler Ladoo | Instant Bajra Ladoo | Pearl millet no-cook Ladoo Recipe | Zeel's Kitchen
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Zeel’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Advertisements

કુલેર | kuler banavani rit gujarati ma

કુલેર - કુલેર બનાવવાની રીત - kuler banavani rit - kuler recipe in gujarati - kuler recipe

કુલેર | કુલેર બનાવવાની રીત | kuler banavani rit | kuler recipe in gujarati | kuler recipe

આજે આપણે કુલેર બનાવવાની રીત – kuler banavani rit gujarati ma શીખીશું આ કુલેર ગુજરાત માં ચૈત્ર માસ ની તેરસ અને શ્રાવણ માસ માં નાગપંચમી, સાતમ પર બનાવી પ્રશાદી બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવા આવે છે તો ચાલો kuler recipe in gujarati શીખીએ
4 from 3 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 થાળી

Ingredients

કુલેર બનાવવા જરૂરી સામગ્રી | kuler recipe ingredients in gujarati

  • 1 કપ બાજરાનો લોટ
  • ½ કપ છીણેલો ગોળ
  • ¼ કપ ઘી

Instructions

કુલેર બનાવવાનીરીત | kuler banavani rit | kuler recipe in gujarati

  • કુલેર બનાવવા સૌપ્રથમ ગોળ ને ચાકુથી સાવ ઝીણો ઝીણો સુધારી લેવો અથવા છીણી થી છીણી લેવો
  • હવે એક થાળીમાં બાજરા નો લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી હાથથી મસળી ને બરોબર મિક્સ કરો લોટ ને બાજરા ને બરોબર મિક્સ કરી લ્યો ને જો ગોળ ની કોઈ કણી હોય એને હાથ થી તોડી તોડી ને મિક્સ કરો
  • હવે એમાં ઘી નાખી હાથ થી જ બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને નાની ગ્રીસ કરેલ થાળીમાં નાખી દબાવી ને પાથરી લ્યો ને ચાકુ થી કટકા કરી કટકા કરી લ્યો અથવા નાના નાના ગોળ લાડવા બનાવી લ્યો
  • આ લાડવા કે કટકા ને એર ટાઈટ ડબ્બામાં બહાર બે ત્રણ દિવસ અને ફ્રીઝ માં છ સાત દિવસ સાચવી શકોછો તો તૈયાર છે કુલેર

kuler recipe in gujarati notes

  • આ કુલેરએ એક પ્રસાદી છે જેમાં બાજરો કે ગોળ કે ઘી ને ગરમ કર્યા વગર જ વાપરવા માં આવે છે
  • પ્રસાદી વગર તમને એમજ બનાવી ને બાજરાના લાડવા  ખાવા હોય તો ઘી ગરમ કરી એમાં બાજરાનો લોટ શેકી લઈ ગેસ બંધ કરી થોડો ઠંડો કરો ગોળ અને ડ્રાય ફ્રુટ મિક્સ કરી ને પણ લાડવા તૈયાર કરી શકો છો
  • ઘણા એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નારિયળ નું છીણ અને વસાણાંનાખી શિયાળા માં લાડવા બનાવી ને પણ તૈયાર કરતા હોય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સત્તુ ના પરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati

તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત | turiya patra nu shaak banavani rit | Turiya patra recipe in Gujarati | turiya patra nu shaak recipe in gujarati

ભીંડા બટાકા નું શાક બનાવવાની રીત | bhinda batata nu shaak banavani rit | bhinda batata nu shaak recipe in gujarati

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version