HomeNastaલસણીયા સેવ મમરા બનાવવાની રીત | lasaniya mamra recipe in gujarati

લસણીયા સેવ મમરા બનાવવાની રીત | lasaniya mamra recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe golu’s kitchen by Tanvi gor  YouTube channel on YouTube આજે આપણે લસણીયા મમરા બનાવવાની રીત – લસણીયા સેવ મમરા બનાવવાની રીત શીખીશું. સેવ મમરા દરેક ગુજરાતી ના ઘરમાં મળસે જ કેમ કે સાંજ ની હલકી ભૂખ હોય કે પ્રવાસમાં નાસ્તો સેવ મમરા વગર પૂરા થતાં જ નથી સેવ મમરા અલગ અલગ રીત થી અલગ અલગ સામગ્રી થી બનાવવામાં આવે છે જેમ કે ઘણા સીંગદાણા નાખી ને બનાવે તો ઘણા મકાઈના પૌવા નાખી ને તો ઘણા ફરસાણ વાળા બનાવે ને અમુક લોકો તો ખાંડ વાળા ને આમચૂર વાળા પણ બનાવતા હોય છે પણ આજ આપણે સૌથી પહેલા બનતા પારંપારિક ને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા lasaniya mamra recipe in gujarati , lasaniya sev mamra banavani rit – garlic sev mamra recipe in gujarati બનાવવાની રીત શીખીએ.

લસણીયા સેવ મમરા બનાવવા જરૂરી સામગ્રી | lasaniya sev mamra ingredients

 • મમરા 100 ગ્રામ /મોટો વાટકો/મમરા ની અડધી થેલી
 • લસણ ની કણીઓ 15-20
 • મિડીયમ તીખો લાલ મરચાનો પાઉડર 2
 • મીઠું સ્વાદ મુજબ
 • તેલ 4-5 ચમચી
 • બેસન ની સેવ

લસણીયા મમરા બનાવવાની રીત | લસણીયા સેવ મમરા બનાવવાની રીત

સૌ પ્રથમ મમરા ને ચારણી થી ચારી ને સાફ કરી લ્યો ત્યાર બાદ થોડી વાર તડકામાં તપાવી લેવા અથવા કડાઈ માં ધીમા તાપે હલાવતા થી શેકી લેવા જેથી એમાં રહેલ ભેજ નીકળી જાય

હવે લસણ ની કણીઓ ને છોલી સાફ કરી લેવી અને પાણી માં ધોઇ કોરા કપડામાં કાઢી પાણી ના રહે એમ સાવ કોરી કરી લેવી

કોરી લસણ ની કણીઓ ને ખંડણી માં લઇ એમાં લાલ મરચાનો પાઉડર નાખી ધાસ્તા થી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો અથવા મિક્સર જારમાં લઈ અધ કચરી પીસી લો

હવે ગેસ પર સાવ ધીમા તાપે એક કડાઈમાં તેલ ગરમ મૂકો અને એમાં લસણ મરચા ની જે પેસ્ટ બનાવી મુકેલી હતી એ નાખો ને પેસ્ટ ને તેલમાં બરોબર મિક્સ કરી શેકો લસણ શેકાઈ જવાની સુગંધ આવે એટલે એમાં મમરા નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને બે મિનિટ શેકો

મમરા અને લસણ ની પેસ્ટ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બેસન ની સેવ નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકો હવે ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે લસણિયા સેવ મમરા

લસણિયા સેવ મમરા ને ગરમ ગરમ ખાઈ શકો છો કે પછી ડુંગરી સાથે ખાઈ શકો છે અથવા બિલકુલ ઠંડા કરી ને પંદર વીસ દિવસ સુંધી એર ટાઇટ ડબ્બામાં ભરી જ્યારે ખાવા હોય ત્યારે ખાઈ શકો છો ને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો

lasaniya sev mamra recipe notes

 • મમરા ને તડકે રાખવા થી કે થોડા શેકવા થી એમાં રહેલ ભેજ નીકળી જસે ને વઘારેલા મમરા ઘણા લાંબો સમય સુંધી ક્રિસ્પી રહેશે
 • લસણની કણીઓ ને પાણી થી ધોવાથી ક્યારેક લસણ પર કાળા રંગ ની ફૂગ થઈ જતી હોય છે એ દૂર થઈ જાય એ માટે પાણી થી ધોઈને જ વાપરવું અને લસણ ને તેલ માં બરોબર ચડાવી લેવું જેથી એની કચાસ દૂર થઈ જાય

lasaniya sev mamra recipe | lasaniya sev mamra banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર golu’s kitchen by Tanvi gor ને Subscribe કરજો

lasaniya mamra recipe in gujarati | garlic sev mamra recipe in gujarati

લસણીયા મમરા બનાવવાની રીત - લસણીયા સેવ મમરા બનાવવાની રીત - lasaniya sev mamra recipe - lasaniya sev mamra banavani rit - lasaniya mamra recipe in gujarati - garlic sev mamra recipe in gujarati

લસણીયા મમરા બનાવવાની રીત | લસણીયા સેવ મમરા બનાવવાની રીત | lasaniya mamra recipe in gujarati

આજે આપણે લસણીયા મમરા બનાવવાની રીત- લસણીયા સેવ મમરા બનાવવાની રીત શીખીશું. સેવ મમરા દરેક ગુજરાતી ના ઘરમાં મળસે જ કેમ કે સાંજ ની હલકી ભૂખ હોય કે પ્રવાસમાં નાસ્તો સેવ મમરા વગર પૂરા થતાં જ નથી સેવ મમરા અલગ અલગ રીત થી અલગ અલગ સામગ્રી થી બનાવવામાં આવે છે જેમ કે ઘણા સીંગદાણા નાખી ને બનાવેતો ઘણા મકાઈના પૌવા નાખી ને તો ઘણા ફરસાણ વાળા બનાવે ને અમુક લોકો તો ખાંડ વાળા ને આમચૂર વાળા પણ બનાવતા હોય છે પણ આજ આપણે સૌથી પહેલા બનતા પારંપારિક ને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા lasaniya mamra recipe in gujarati , lasaniya sev mamra banavani rit – garlic sev mamra recipe in gujarati બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

 • 1 કડાઈ

Ingredients

લસણીયા સેવ મમરા બનાવવા જરૂરી સામગ્રી – lasaniya sev mamra ingredients

 • 100 ગ્રામ મમરા /મોટો વાટકો/મમરા ની અડધી થેલી
 • 15-20 લસણની કણીઓ
 • 4-5 ચમચી તેલ
 • મિડીયમ તીખો લાલ મરચાનો પાઉડર
 • મીઠું સ્વાદ મુજબ
 • બેસનની સેવ

Instructions

લસણીયા સેવ મમરા બનાવવાની રીત – lasaniya mamra recipe in gujarati

 • સૌ પ્રથમ મમરા ને ચારણી થી ચારી ને સાફ કરી લ્યો ત્યાર બાદ થોડી વાર તડકામાં તપાવી લેવા અથવા કડાઈ માં ધીમા તાપે હલાવતા થી શેકી લેવા જેથી એમાં રહેલ ભેજ નીકળી જાય
 • હવે લસણ ની કણીઓ ને છોલી સાફ કરી લેવી અને પાણી માં ધોઇ કોરા કપડામાં કાઢી પાણી ના રહે એમ સાવ કોરી કરી લેવી
 • કોરી લસણ ની કણીઓ ને ખંડણી માં લઇ એમાં લાલ મરચાનો પાઉડર નાખી ધાસ્તા થી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો અથવા મિક્સર જારમાં લઈ અધ કચરી પીસી લો
 • હવે ગેસ પર સાવ ધીમા તાપે એક કડાઈમાં તેલ ગરમ મૂકો અને એમાં લસણ મરચા ની જે પેસ્ટ બનાવી મુકેલી હતી એ નાખો ને પેસ્ટ ને તેલમાં બરોબર મિક્સ કરી શેકો લસણ શેકાઈ જવાની સુગંધ આવે એટલે એમાં મમરા નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને બે મિનિટ શેકો
 • મમરા અને લસણ ની પેસ્ટ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બેસન ની સેવ નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકો હવે ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે લસણિયા સેવ મમરા
 • લસણિયા સેવ મમરા ને ગરમ ગરમ ખાઈ શકો છો કે પછી ડુંગરી સાથે ખાઈ શકો છે અથવા બિલકુલ ઠંડા કરીને પંદર વીસ દિવસ સુંધી એર ટાઇટ ડબ્બામાં ભરી જ્યારે ખાવા હોય ત્યારે ખાઈ શકો છો ને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો

lasaniya sevmamra banavani rit notes

 • મમરા ને તડકે રાખવા થી કે થોડા શેકવા થી એમાં રહેલ ભેજ નીકળી જસે ને વઘારેલા મમરા ઘણા લાંબો સમય સુંધી ક્રિસ્પી રહેશે
 • લસણની કણીઓ ને પાણી થી ધોવાથી ક્યારેક લસણ પર કાળા રંગ ની ફૂગ થઈ જતી હોય છે એ દૂર થઈ જાય એ માટે પાણી થી ધોઈને જ વાપરવું અને લસણ ને તેલ માં બરોબર ચડાવી લેવું જેથી એની કચાસ દૂર થઈ જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચણાના લોટની સેવ બનાવવાની રીત | chana na lot ni sev banavani rit |chana na lot ni sev ni recipe | સેવ બનાવવાની રીત | sev banavani rit

પાનકોબી પેનકેક બનાવવાની રીત | pankobi pencake banavani rit

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

મેથીના થેપલા બનાવવાની રીત | methi na thepla recipe in gujarati language | methi na thepla banavani rit gujarati ma

ઇદડા બનાવવાની રીત | safed dhokla banavani rit | idada recipe in gujarati | white dhokla recipe in gujarati | idada banavani rit | white dhokla banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating
Please enter your comment!
Please enter your name here

Most Popular