Home Nasta મકાઈના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | makai...

મકાઈના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | makai vada recipe in gujarati

0
મકાઈ ના વડા - મકાઈ વડા - મકાઈના વડા બનાવવાની રીત - Makai vada recipe in gujarati language - Makai na vada banavani rit - Makai vada recipe in gujarati - Makai na vada gujarati recipe
Image credit – Youtube/The Everyday Cooking

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Everyday Cooking YouTube channel on YouTube The Everyday Cooking આજે આપણે મકાઈના વડા બનાવવાની રીત – Makai na vada banavani rit શીખીશું. વરસતા વરસાદ ગરમ ગરમ ભજીયા, વડા , પકોડા સાથે ગરમ ચા મળે તો તો ખૂબ મજા આવી જાય અને વડા જો ખુ ઓછી મહેનતે ને સ્વાદિષ્ટ બને તો કહેવું જ શું તો આજ મકાઈ ના વડા આપણે ખૂબ ઓછી મહેનતે શીખીશું સ્વાદિષ્ટ મકાઈ વડા બનાવવાની રીત – Makai vada recipe in gujarati language શીખીએ.

Advertisements

મકાઈના વડા બનાવવા જરૂરી સામગ્રી | makai vada ingredients

  • મકાઈ 2
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 3-4
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • આદુ છીણેલું 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

મકાઈના વડા બનાવવાની રીત | Makai vada recipe in gujarati language

મકાઈ વડા બનાવવા સૌપ્રથમ મકાઈ ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો એમાંથી એના દાણા કાઢી લ્યો કાઢેલા મકાઈના દાણા ને મિક્સર જારમાં નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી ને દર્દરા પીસી લ્યો

Advertisements

પીસેલી મકાઈ ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા અને આદુ ની પેસ્ટ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં બે ત્રણ ચમચી પાણી નાખી ને ફરી હાથ થી મસળી લ્યો ને ચેક કરી લ્યો કે મિશ્રણ ને કોઈ આકાર આપીએ તો બરોબર આપી શકાય મિશ્રણ બરોબર તૈયાર કરી લ્યો

Advertisements

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી લ્યો ને તૈયાર કરેલ મકાઈ ના મિશ્રણ માંથી નાની નાની સાઇઝ ના ગોલા બનાવી ને હથેળી માં થોડા થોડા દબાવી ને વડા બનાવો ને તૈયાર વડા ને તેલ માં નાખતા જાઓ

બે મિનિટ એક બાજુ વડા ને તરી ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી બીજા વડા તૈયાર કરી તરવા નાખો આમ બધા વડા તૈયાર કરતા જઈ ગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો ચટણી કે ચા સાથે મકાઈ વડા

Advertisements

Makai vada recipe in gujarati language notes

  • અહીં વડા ને બઇડિંગ જેટલું જ પાણી નાખવું એનાથી વધારે નહિ નહિતર વડા ને તેલ માં નાખતા જ તૂટી જસે
  • આ વડા ને તમે તવી પર શેકી ને કે પછી ગોળ જ રાખી અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો
  • તમે અપ્પમ પાત્ર માં ગોળ બનાવી ને કરો તો વચ્ચે ચીઝ ક્યૂબ મૂકી બંધ કરી ને શેકી ને પણ તૈયાર કરી શકો છો

મકાઈના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit video

Corn vada - Vada recipe - Snacks recipe - Quick evening snacks - Healthy snacks for kids

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Everyday Cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Makai vada recipe in gujarati | Makai na vada gujarati recipe

મકાઈ ના વડા - મકાઈ વડા - મકાઈના વડા બનાવવાની રીત - Makai vada recipe in gujarati language - Makai na vada banavani rit - Makai vada recipe in gujarati - Makai na vada gujarati recipe

મકાઈના વડા બનાવવાની રીત | Makai vada recipe in gujarati language | Makai na vada banavani rit | Makai vada recipe in gujarati | Makai na vada gujarati recipe

આજે આપણે મકાઈના વડા બનાવવાની રીત – Makai na vada banavani rit શીખીશું.વરસતા વરસાદ ગરમ ગરમ ભજીયા, વડા , પકોડા સાથે ગરમ ચા મળે તો તો ખૂબ મજા આવી જાય અને વડા જો ખુ ઓછી મહેનતે નેસ્વાદિષ્ટ બને તો કહેવું જ શું તો આજ મકાઈ ના વડા આપણે ખૂબ ઓછી મહેનતે શીખીશું સ્વાદિષ્ટમકાઈ વડા બનાવવાની રીત – Makai vada recipe in gujarati language શીખીએ
4.43 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મકાઈના વડા બનાવવા જરૂરી સામગ્રી | maka ivada ingredients

  • 2 મકાઈ
  • ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 3-4 કપ ઝીણાસમારેલા લીલાં મરચાં
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી આદુ છીણે
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

Instructions

મકાઈ નાવડા | મકાઈ વડા | મકાઈનાવડા બનાવવાની રીત | Makai na vada banavani rit | Makai vada recipe ingujarati | Makai na vada gujarati recipe

  • મકાઈ વડા બનાવવા સૌપ્રથમ મકાઈ ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો એમાંથી એના દાણા કાઢી લ્યો કાઢેલામકાઈના દાણા ને મિક્સર જારમાં નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી ને દર્દરા પીસી લ્યો
  • પીસેલી મકાઈ ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા,લીલા ધાણા સુધારેલા અને આદુ ની પેસ્ટ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સકરી લ્યો
  • હવે એમાં બે ત્રણ ચમચી પાણી નાખી ને ફરી હાથ થી મસળી લ્યો ને ચેક કરી લ્યો કે મિશ્રણ નેકોઈ આકાર આપીએ તો બરોબર આપી શકાય મિશ્રણ બરોબર તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી લ્યો નેતૈયાર કરેલ મકાઈ ના મિશ્રણ માંથી નાની નાની સાઇઝ ના ગોલા બનાવી ને હથેળી માં થોડા થોડાદબાવી ને વડા બનાવો ને તૈયાર વડા ને તેલ માં નાખતા જાઓ
  • બે મિનિટએક બાજુ વડા ને તરી ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યોને ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી બીજા વડા તૈયાર કરી તરવા નાખો આમ બધા વડા તૈયારકરતા જઈ ગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો ચટણી કે ચા સાથે મકાઈ વડા

Makai vada recipe in gujarati language notes

  • અહીંવડા ને બઇડિંગ જેટલું જ પાણી નાખવું એનાથી વધારે નહિ નહિતર વડા ને તેલ માં નાખતા જતૂટી જસે
  • આ વડાને તમે તવી પર શેકી ને કે પછી ગોળ જ રાખી અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકોછો
  • તમેઅપ્પમ પાત્ર માં ગોળ બનાવી ને કરો તો વચ્ચે ચીઝ ક્યૂબ મૂકી બંધ કરી ને શેકી ને પણ તૈયારકરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બેસન ના ચિલ્લા બનાવવાની રીત | besan na chilla banavani rit | besan na chilla recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત | tameta flavor ni sev banavani rit | tameta flavor sev recipe in gujarati

કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya recipe in gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version