Home Nasta મીની પીઝા બનાવવાની રીત | Mini pizza banavani rit | Mini pizza...

મીની પીઝા બનાવવાની રીત | Mini pizza banavani rit | Mini pizza recipe in gujarati

0
મીની પીઝા બનાવવાની રીત - Mini pizza banavani rit - Mini pizza recipe in gujarati
Image credit – Youtube/N'Oven - Cake & Cookies

નમસ્તે મિત્રો આજે આપણે મીની પીઝા બનાવવાની રીત – Mini pizza banavani rit શીખીશું. પીઝા એ નાના મોટા દરેક ને પસંદ હોય છે ઘર માં કોઈ પાર્ટી મોટા પીઝા બનાવીએ કે મંગાવીએ, If you like the recipe do subscribe   N’Oven – Cake & Cookies YouTube channel on YouTube , ત્યારે ઘણી વખત પીઝા ખાવા થી વધારે બગાડ થતો હોય છે તો આજ આપણે નાના પીઝા બનાવશું જે બધાને પસંદ આવશે અને બગાડ પણ ઓછો થાશે અને પાર્ટી જબજસ્ત થશે તો ચાલો Mini pizza recipe in gujarati શીખીએ.

Advertisements

મીની પીઝા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • યિસ્ટ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • તેલ 1 +1 ચમચી
  • મીઠું ¼ ચમચી
  • નવશેકું પાણી ¼ કપ / 110 એમ. એલ.

પીઝા ના ટોપિગ માટેની સામગ્રી

  • પીઝા સોસ જરૂર મુજબ
  • મોઝરેલ ચીઝ જરૂર મુજબ
  • ઝીણા સમારેલા કેપ્સિકમ જરૂર મુજબ
  • ટમેટા ઝીણા સમારેલા જરૂર મુજબ
  • કાળા ઓલિવ જરૂર મુજબ
  • મિક્સ હર્બસ જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

મીની પીઝા બનાવવાની રીત

મીની પીઝા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાખી મિક્સ કરી એમાં યીસ્ટ નાખી મિક્સ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી એમાં મેંદા નો લોટ ચાળી ને નાખો સાથે મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લ્યો અને તેલ લગાવી ને ઢાંકી ને ચાલીસ થી પચાસ મિનિટ ઢાંકી ને મૂકો.

Advertisements

ચાલીસ મિનિટ પછી બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો અને લોટ ના બે કે ત્રણ સરખા ભાગ કરી લ્યો ને એક ભાગ ને કોરા લોટ સાથે મિડીયમ જાડો રોટલી બનાવી લ્યો,

ત્યાર બાદ કુકી કટર અથવા વાટકા થી કટ કરી લ્યો અને નાના પીઝા બેઝ પર કાંટા ચમચી થી કાણા કરી નાખો ને એના પર પીઝા સોસ લગાવી દયો.

Advertisements

હવે એના પર મોઝરેલા ચીઝ મૂકો એના પર કેપ્સીકમ કટકા, ટમેટા કટકા મૂકો અને સાથે કાળા ઓલિવ મૂકો એના પર મિક્સ હર્બસ છાંટો ને પીઝા ને તેલ થી ગ્રીસ કરેલ તવી પર મૂકી દયો ને તવી ને ગેસ પર મૂકી ધીમા તાપે ઢાંકી ને દસ થી પંદર મિનિટ બેક કરી લ્યો ત્યાર બાદ તવી પર થી કાઢી લઈ સર્વ કરો આમ બધા પીઝા વણી કટ કરી ટોપિંગ કરી બેક કરી લ્યો ને તૈયાર કરી લ્યો  મીની પીઝા.

Mini pizza recipe in gujarati notes

  • મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • ટોપિંગ માટે તમે તમારી પસંદ નું ચીઝ અને ટોપિંગ કરી શકો છો.

Mini pizza banavani rit | Recipe Video

Mini Pizza Recipe | Mini Pizza On Tawa | Without Oven | Eggless | Veggie Pizza Recipe | Easy Pizza

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven – Cake & Cookies  ને Subscribe કરજો

Advertisements

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mini pizza recipe in gujarati

મીની પીઝા બનાવવાની રીત - Mini pizza banavani rit - Mini pizza recipe in gujarati

મીની પીઝા બનાવવાની રીત | Mini pizza banavani rit | Mini pizza recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મીની પીઝા બનાવવાની રીત – Mini pizza banavani rit શીખીશું. પીઝા એ નાના મોટા દરેક ને પસંદ હોય છે ઘર માંકોઈ પાર્ટી મોટા પીઝા બનાવીએ કે મંગાવીએ, ત્યારેઘણી વખત પીઝા ખાવા થી વધારે બગાડ થતો હોય છે તો આજ આપણે નાના પીઝા બનાવશું જે બધાનેપસંદ આવશે અને બગાડ પણ ઓછો થાશે અને પાર્ટી જબજસ્ત થશે તો ચાલો Mini pizza recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 40 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 15 પીસ

Equipment

  • 1 તવી

Ingredients

મીની પીઝા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ મેંદાનો લોટ
  • 1 ચમચી યિસ્ટ
  • 1 ચમચી ખાંડ
  • 2 ચમચી તેલ
  • ¼ ચમચી મીઠું
  • ¼ કપ નવશેકું પાણી / 110 એમ. એલ.

પીઝા ના ટોપિગ માટેની સામગ્રી

  • પીઝા સોસ જરૂર મુજબ
  • મોઝરેલ ચીઝ જરૂર મુજબ
  • ઝીણા સમારેલા કેપ્સિકમ જરૂર મુજબ
  • ટમેટા ઝીણા સમારેલા જરૂર મુજબ
  • કાળા ઓલિવ જરૂર મુજબ
  • મિક્સ હર્બસ જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

મીની પીઝા બનાવવાની રીત | Mini pizza banavani rit | Mini pizza recipe in gujarati

  • મીની પીઝા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાખી મિક્સ કરી એમાં યીસ્ટ નાખી મિક્સ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી એમાં મેંદા નો લોટ ચાળીને નાખો સાથે મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને લોટ ને ચારપાંચ મિનિટ મસળી લ્યો અને તેલ લગાવી ને ઢાંકી ને ચાલીસ થી પચાસ મિનિટ ઢાંકી ને મૂકો.
  • ચાલીસ મિનિટ પછી બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો અને લોટ ના બે કે ત્રણ સરખા ભાગ કરી લ્યોને એક ભાગ ને કોરા લોટ સાથે મિડીયમ જાડો રોટલી બનાવી લ્યો,
  • ત્યારબાદ કુકી કટર અથવા વાટકા થી કટ કરી લ્યો અને નાના પીઝા બેઝ પર કાંટા ચમચી થી કાણા કરી નાખો ને એના પર પીઝા સોસ લગાવી દયો.
  • હવે એના પર મોઝરેલા ચીઝ મૂકો એના પર કેપ્સીકમ કટકા, ટમેટા કટકા મૂકો અને સાથે કાળા ઓલિવ મૂકો એના પર મિક્સ હર્બસ છાંટો ને પીઝા ને તેલ થી ગ્રીસ કરેલ તવી પર મૂકી દયો ને તવી ને ગેસ પર મૂકી ધીમા તાપે ઢાંકી ને દસ થી પંદર મિનિટ બેક કરી લ્યો ત્યાર બાદ તવી પર થી કાઢી લઈ સર્વ કરો આમ બધા પીઝા વણી કટ કરી ટોપિંગ કરી બેક કરી લ્યો ને તૈયાર કરી લ્યો  મીની પીઝા.

Mini pizza recipe in gujarati notes

  • મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • ટોપિંગ માટે તમે તમારી પસંદ નું ચીઝ અને ટોપિંગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી | Soji bataka ni stuffed idli banavani rit | Soji batata stuffed idli recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | stuffed paneer pakoda banavani rit | stuffed paneer pakora recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version