Home Nasta સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી | Soji bataka ni stuffed idli banavani...

સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી | Soji bataka ni stuffed idli banavani rit | Soji batata stuffed idli recipe in gujarati

0
સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી - સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી બનાવવાની રીત - Soji bataka ni stuffed idli - Soji bataka ni stuffed idli banavani rit - Soji batata stuffed idli recipe in gujarati
Image credit – Youtube/bharatzkitchen HINDI

નમસ્તે મિત્રો આજે આપણે સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી બનાવવાની રીત – Soji bataka ni stuffed idli banavani rit શીખીશું. ઈડલી સાંભાર, વઘારેલી ઈડલી , ઈડલી નારિયળ ચટણી તો તમે ઘણી વખત બનાવી હસે, If you like the recipe do subscribe bharatzkitchen HINDI YouTube channel on YouTube , પણ આજ આપણે બટાકા ના મસાલા નું સ્ટફિંગ કરીને સ્ટફ્ડ ઈડલી બનાવશું જે બનાવી ખૂબ સરળ છે ને સવાર કે સાંજ ના નાસ્તામાં તો બનાવી શકો છો સાથે ટિફિન માં બનાવી ને લઈ જઈ શકો છો તો ચાલો Soji batata stuffed idli recipe in gujarati શીખીએ.

Advertisements

ઈડલી નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી સોજી 1 ½ કપ
  • દહી 1 ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • બેકિંગ સોડા ½ ચમચી
  • પાણી ½ કપ

બટાકા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 3-4
  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ફણસી 4-5 ચમચી
  • વટાણા ¼ કપ
  • કેપ્સીકમ સુધારેલ ¼ કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • તેલ જરૂર મુજબ

સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી બનાવવાની રીત

સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી બનાવવા આપણે સૌ પ્રથમ સોજી ને પલાળવા મુકીશું અને ત્યાર બાદ બાફેલા બટેકા માંથી સ્ટફિંગ બનાવી ને ટીક્કી બનાવી તૈયાર કરીશું એને છેલ્લે ઈડલી સ્ટેન્ડ માં સોજી નું મિશ્રણ નાખી વચ્ચે ટીક્કી મૂકી ઉપર ફરીથી સોજી નું મિશ્રણ નાખી બાફી લેશું તો તૈયાર છે  સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી.

Advertisements

સોજી નું મિશ્રણ તૈયાર કરવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઝીણી સોજી સાફ કરી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકી દયો. વીસ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો .

બટાકા નું સ્ટફિંગ બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, આદુ લસણની પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી બરોબર મિક્સ કરી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો અથવા ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ફણસી, ઝીણું સમારેલું કેપ્સીકમ, વટાણા ને બે ચમચી પાણી નાખી ને બે ચાર મિનિટ શેકી લ્યો.

Advertisements

ચાર પાંચ મિનિટ શાક ને બરોબર એકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર નાખી બરોબર મિકા કરી એક મિનિટ મસાલા ને શેકી લ્યો. મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી ને મેસ કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો.

 બે મિનિટ શેકી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મસાલા ને બરોબર મેસ કરી મિક્સ કરી લ્યો  ને સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ કરી લ્યો મિશ્રણ બરોબર ઠંડુ થાય એટલે જે સ્ટેન્ડમાં અથવા વાટકા માં ઈડલી બનાવવાની હોય એ સાઇઝ ની ટીક્કી બનાવી લ્યો.

Advertisements

સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી બનાવવાની રીત

એક ઢોકરીયામાં / કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો હવે જે સ્ટેન્ડ કે વાટકા ને  તેલ થી ગ્રીસ કરી લ્યો હવે સોજી ના બેકિંગ સોડા  ને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ માંથી થોડું નાખી વચ્ચે તૈયાર કરેલ ટીક્કી મૂકો અને એના પર ફરી સોજી નું મિશ્રણ નાખી પેક કરી લ્યો આમ બધી ભરી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર સ્ટેન્ડ કે વાટકા ને ઢોકરીયા કે કડાઈ માં મૂકી પંદર વીસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ બહાર કાઢી લ્યો અને ઠંડી થવા દયો ઈડલી ઠંડી થાય એટલે મોલ્ડ કરી લ્યો અને સોસ કે ચટણી સાથે મજા લ્યો સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી.

Soji batata stuffed idli recipe in gujarati notes

  • જો ઝીણી સોજી ના હોય તો સોજી ને પીસી ને ઝીણી કરી શકો છો.
  • સ્ટફિંગ મસાલા માં તમે તમારી પસંદ ના મસાલા નાખો શકો છો અને બાળકો માટે બનાવતા હો તો  તીખાશ ઓછી કરી શકો છો.

Soji bataka ni stuffed idli banavani rit | Recipe Video

1चमच्च तेल में सुबह या श्याम का हल्का फुल्का बेहद टेस्टी नाश्ता | Easy SUJI ALOO ki Stuffed Idli

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Soji batata stuffed idli recipe in gujarati

સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી - સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી બનાવવાની રીત - Soji bataka ni stuffed idli - Soji bataka ni stuffed idli banavani rit - Soji batata stuffed idli recipe in gujarati

સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી બનાવવાની રીત | Soji bataka ni stuffed idli banavani rit | Soji batata stuffed idli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી બનાવવાની રીત – Soji bataka ni stuffed idli banavani rit શીખીશું. ઈડલી સાંભાર, વઘારેલી ઈડલી , ઈડલીનારિયળ ચટણી તો તમે ઘણી વખત બનાવી હસે, પણ આજઆપણે બટાકા ના મસાલા નું સ્ટફિંગ કરીને સ્ટફ્ડ ઈડલી બનાવશું જે બનાવી ખૂબ સરળ છે નેસવાર કે સાંજ ના નાસ્તામાં તો બનાવી શકો છો સાથે ટિફિન માં બનાવી ને લઈ જઈ શકો છો તોચાલો Soji batata stuffed idli recipe in gujarati શીખીએ.
3 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઈડલી સ્ટેન્ડ / વાટકા

Ingredients

ઈડલી નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ઝીણી સોજી
  • 1 ½ કપ દહી
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી બેકિંગ સોડા
  • ½ કપ પાણી

બટાકા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 3-4 બાફેલા બટાકા
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 4-5 ચમચી ઝીણી સુધારેલી ફણસી
  • ¼ કપ વટાણા
  • ¼ કપ કેપ્સીકમ સુધારેલ
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • તેલ જરૂર મુજબ

Instructions

સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી | Soji bataka ni stuffed idli | Soji batata stuffed idli recipe

  • સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી બનાવવા આપણે સૌ પ્રથમ સોજી ને પલાળવા મુકીશું અને ત્યાર બાદ બાફેલા બટેકા માંથી સ્ટફિંગ બનાવી ને ટીક્કી બનાવી તૈયાર કરીશું એને છેલ્લે ઈડલી સ્ટેન્ડ માંસોજી નું મિશ્રણ નાખી વચ્ચે ટીક્કી મૂકી ઉપર ફરીથી સોજી નું મિશ્રણ નાખી બાફી લેશુંતો તૈયાર છે  સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી.

સોજી નું મિશ્રણ તૈયાર કરવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઝીણી સોજી સાફ કરી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકી દયો. વીસ મિનિટ પછી એમાં અડધો કપપાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો .

બટાકા નું સ્ટફિંગ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, આદુ લસણની પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી બરોબર મિક્સ કરી ને બે ત્રણમિનિટ શેકી લ્યો અથવા ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલીફણસી, ઝીણું સમારેલું કેપ્સીકમ, વટાણા નેબે ચમચી પાણી નાખી ને બે ચાર મિનિટ શેકી લ્યો.
  • ચાર પાંચ મિનિટ શાક ને બરોબર એકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂરપાઉડર નાખી બરોબર મિકા કરી એક મિનિટ મસાલા ને શેકી લ્યો. મસાલાબરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી ને મેસ કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  •  બે મિનિટ શેકી લ્યો છેલ્લે લીલા ધાણાસુધારેલા નાખી મસાલા ને બરોબર મેસ કરી મિક્સ કરી લ્યો  ને સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢીને ઠંડુ કરી લ્યો મિશ્રણ બરોબર ઠંડુ થાય એટલે જે સ્ટેન્ડમાં અથવા વાટકા માં ઈડલી બનાવવાની હોય એ સાઇઝ ની ટીક્કી બનાવી લ્યો.

સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી બનાવવાની રીત

  • એક ઢોકરીયામાં / કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણીગરમ કરવા મૂકો હવે જે સ્ટેન્ડ કે વાટકા ને તેલ થી ગ્રીસ કરી લ્યો હવે સોજી ના બેકિંગ સોડા  ને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સકરી લ્યો ને તૈયાર મિશ્રણ માંથી થોડું નાખી વચ્ચે તૈયાર કરેલ ટીક્કી મૂકો અને એના પરફરી સોજી નું મિશ્રણ નાખી પેક કરી લ્યો આમ બધી ભરી ને તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર સ્ટેન્ડ કે વાટકા ને ઢોકરીયા કે કડાઈ માં મૂકી પંદર વીસ મિનિટ બાફી લ્યો ત્યારબાદ બહાર કાઢી લ્યો અને ઠંડી થવા દયો ઈડલી ઠંડી થાય એટલે મોલ્ડ કરી લ્યો અને સોસ કેચટણી સાથે મજા લ્યો સોજી બટાકા ની સ્ટફ્ડ ઈડલી.

Soji batata stuffed idli recipe in gujarati notes

  • જો ઝીણી સોજી ના હોય તો સોજી ને પીસી ને ઝીણી કરી શકો છો.
  • સ્ટફિંગ મસાલા માં તમે તમારી પસંદ ના મસાલા નાખો શકો છો અને બાળકો માટે બનાવતા હો તો  તીખાશ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

આલું મસાલા પૂરી બનાવવાની રીત | Aalu masala puri banavani rit | Aalu masala puri recipe in gujarati

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit | puchka puri recipe in gujarati

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati

સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla banavani rit | sandwich dhokla recipe in gujarati

સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | suvari recipe in gujarati | ખરખરીયા બનાવવાની રીત | Khadkhadiya recipe in Gujarati | suvari banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version