Home Dessert & Sweets મોદક બનાવવાની રીત | modak recipe in gujarati | modak banavani rit

મોદક બનાવવાની રીત | modak recipe in gujarati | modak banavani rit

0
મોદક બનાવવાની રીત - modak recipe in gujarati - modak banavani rit
Image credit – Youtube/Hebbars Kitchen

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મોદક. મોદક એ ગણપતિ બાપા નો પ્રિય પ્રસાદ છે આમ તો ગણપતિ બાપા ને બધા જ પ્રકારના લાડવા બહુ જ ભાવે છે પરંતુ મોદક તેમની વધુ પ્રિય છે તો ચાલો બાપ્પા નું નામ લઈ  શીખીએ મોદક બનાવવાની રીત , modak recipe in gujarati,  modak banavani rit.

Advertisements

મોદક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ચોખા નો લોટ
  • 2 કપ છીણેલું  નારિયેળ
  • 1 કપ છીણેલો ગોળ
  • 3-4 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાવડર
  • ½ ચમચી મીઠું
  • 2 કપ પાણી          

Modak recipe in gujarati

મોદક બનાવવાની રીત મા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો

Advertisements

ગરમ થાય એટલે તેમાં છીણેલું નારિયેળ નાખી શેકો નારીયલ માંથી સુગંધ આવે એટલે તેમાં ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી બરોબર મિક્સ કરી ૫ થી ૭ મિનિટ શેકો

મિશ્રણ શેકાય જાય એટલે તેમાં અડધી ચમચી એલચીનો ભૂકો નાખી મિશ્રણ હલાવી એકબાજુ ઠંડુ થવા મૂકી દો

Advertisements

ઠંડા મિશ્રણ ના નાના નાના લાડુ બનાવી લો

હવે ગેસ પર એક કડાઈમાં ૨ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં એકથી બે ચમચી ઘી અને અડધી ચમચી મીઠું નાખી ઉકાળો

Advertisements

પાણી ઉકળે એટલે તેમાં ચારેય ચોખાનો લોટ નાખી ચમચા વડે બરોબર મિક્સ કરો  , ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી ૮-૧૦ મિનિટ એક બાજુ મૂકી દો

૧૦ મિનિટ બાદ આ મિશ્રણને બીજા વાસણમાં કાઢી હાથ વડે મિક્સ કરતા જઈ નરમ લોટ બાંધી લો લોટ બાંધતી વખતે જો જરૂર જણાય તો થોડું નવશેકું પાણી ઉમેરી શકો છો

લોટ બરોબર બંધાઈ જાય એટલે તેના નાના નાના લૂઆ કરી હથેળીથી દાબી હાથ વડે ફેલાવી ને નાની રોટલી જેવું બનાવી લો

ત્યારબાદ તેમાં વચ્ચે નારિયેળ ગોળ ના લાડુ મૂકી હાથ વડે મોદક નો આકાર આપી મોદક બનાવી લો

અથવા તો મોદક મોલ્ડમાં તૈયાર લોટને બધી બાજુ લગાડી વચ્ચે નારીયલ ગોળમાં લાડુ મૂકી બંધ કરી મોદક બનાવી લો

બધા મોદક તૈયાર કરી લ્યો ને એક બાજુ મૂકી દો

હવે ગેસ પર એક ઢોકળિયામાં પાણી ગરમ મૂકો ઉપર જાળીવાળી ડીસ રાખી તેના પર તૈયાર કરેલા મોદક મૂકી દો

ત્યાર બાદ ઢાંકણ ઢાંકી આઠ થી  દસ મિનિટ મોદક ને બાફી લો , દસ મિનિટ બાદ તૈયાર મોદક કાઢી લેવા

 અને ઉપરથી થોડું થોડું ઘી મૂકો રેડી દયો તૈયાર છે મોદક

NOTES

મોદક ની અંદર ની ફિલીંગ તમે તમારી પસંદ ની કરી સકો છો

modak banavani rit | મોદક બનાવવાની રીત

easy ukadiche modak - 2 ways | ganesh chaturthi modak banane ki vidhi | गणेश चतुर्थी मोदक रेसिपी

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર hebbars kitchen  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મોદક બનાવવાની રીત

મોદક બનાવવાની રીત - modak recipe in gujarati - modak banavani rit

મોદક બનાવવાની રીત | modak recipe in gujarati | modak banavani rit

બાપ્પા નું નામ લઈ  શીખીએ મોદક બનાવવાની રીત , modak recipe in gujarati,  modak banavani rit.
4.67 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મોદક મોલ્ડ

Ingredients

મોદક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ચોખા નો લોટ
  • 2 કપ છીણેલું  નારિયેળ
  • 1 કપ છીણેલો ગોળ
  • 3-4 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાવડર
  • ½ ચમચી મીઠું
  • 2 કપ પાણી          

Instructions

મોદક બનાવવાની રીત – modak recipe in gujarati – modak banavani rit

  • મોદક બનાવવાની સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો
  • ગરમ થાય એટલે તેમાં છીણેલું નારિયેળ નાખી શેકો, નારીયલ માંથી સુગંધ આવે એટલે તેમાં ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી બરોબર મિક્સ કરી ૫થી ૭ મિનિટ શેકો
  • મિશ્રણ શેકાય જાય એટલે તેમાં અડધી ચમચી એલચીનો ભૂકો નાખી મિશ્રણ હલાવી એક બાજુ ઠંડુ થવા મૂકી દો
  • ઠંડા મિશ્રણ ના નાના નાના લાડુ બનાવી લો
  • હવે ગેસ પર એક કડાઈમાં ૨ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં એકથી બે ચમચી ઘી અને અડધી ચમચી મીઠું નાખી ઉકાળો
  • પાણી ઉકળે એટલે તેમાં ચારેય ચોખાનો લોટ નાખીચમચા વડે બરોબર મિક્સ કરો  , ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી ૮-૧૦ મિનિટ એક બાજુ મૂકી દો
  • ૧૦ મિનિટ બાદ આ મિશ્રણને બીજા વાસણમાં કાઢી હાથ વડે મિક્સ કરતા જઈ નરમ લોટ બાંધી લો લોટ બાંધતી વખતે જો જરૂર જણાય તો થોડું નવશેકું પાણી ઉમેરી શકો છો
  • લોટ બરોબર બંધાઈ જાય એટલે તેના નાના નાના લૂઆ કરી હથેળીથી દાબી હાથ વડે ફેલાવી ને નાની રોટલી જેવું બનાવી લો
  • ત્યારબાદ તેમાં વચ્ચે નારિયેળ ગોળ ના લાડુ મૂકી હાથ વડે મોદક નો આકાર આપી મોદક બનાવી લો
  • અથવા તો મોદક મોલ્ડમાં તૈયાર લોટને બધી બાજુ લગાડી વચ્ચે નારીયલ ગોળમાં લાડુ મૂકી બંધ કરી મોદક બનાવી લો
  • બધા મોદક તૈયાર કરી લ્યો ને એક બાજુ મૂકી દો
  • હવે ગેસ પર એક ઢોકળિયામાં પાણી ગરમ મૂકો ઉપર જાળી વાળી ડીસ રાખી તેના પર તૈયાર કરેલા મોદક મૂકી દો
  • ત્યાર બાદ ઢાંકણ ઢાંકી આઠ થી  દસ મિનિટ મોદક ને બાફીલો , દસ મિનિટ બાદ તૈયાર મોદક કાઢી લેવા અને ઉપરથી થોડું થોડું ઘી મૂકો રેડી દયો તૈયાર છે મોદક

modak recipe in gujarati notes

  • મોદક ની અંદર ની ફિલીંગ તમે તમારી પસંદ ની કરી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | Soji no shiro banavani recipe

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva

ગુલાબ જાંબુ બનાવવાની રીત | ગુલાબજાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati | gulab jamun banavani rit

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version