Home Dessert & Sweets રાજસ્થાની લાપસી બનાવવાની રીત | Rajsathani lapsi banavani rit

રાજસ્થાની લાપસી બનાવવાની રીત | Rajsathani lapsi banavani rit

0
રાજસ્થાની લાપસી - Rajsathani lapsi - રાજસ્થાની લાપસી બનાવવાની રીત - Rajsathani lapsi banavani rit - Rajsathani lapsi recipe in gujarati
Image credit – Youtube/Super Rasoi

 આજે આપણે ઘરે ઘઉંના દલીયા ની રાજસ્થાની લાપસી બનાવવાની રીત  – Rajsathani lapsi banavani rit શીખીશું. સવાર ના નાસ્તા માં એકવાર રાજસ્થાની લાપસી જરૂર બનાવો, If you like the recipe do subscribe Super Rasoi  YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે આજે આપણે કુકર મા લાપસી બનાવતા શીખીશું. જેથી ખૂબ જ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જશે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. સાથે ખૂબ જ હેલ્થી છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Rajsathani lapsi recipe in gujarati શીખીએ.

Advertisements

રાજસ્થાની લાપસી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો દલીયો 1 કપ
  • ઘી 2 + 2 ચમચી
  • નારિયલ ની સ્લાઈસ 2 ચમચી
  • કાજુ 2 ચમચી
  • બદામ 2 ચમચી
  • મખાના ½ કપ
  • કિશમિશ 10-15
  • પાણી 2+1 કપ
  • ગોળ 1 કપ
  • એલચી પાવડર ½ ચમચી
  • જાયફળ

રાજસ્થાની લાપસી બનાવવાની રીત

રાજસ્થાની લાપસી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં નારિયલ ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.

Advertisements

ત્યાર બાદ તેમાં કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મખાના નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેમાં કિશમિશ નાખો . હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે ફરી થી કુકર મા બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં દલિયો નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર બંધ કરી દયો. હવે બે સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

Advertisements

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક કપ પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવ તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવી લ્યો. અહી ચાસણી નથી કરવી. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

કુકર ઠંડું થઈ ગયું હસે. હવે તેમાં ગોળ વારુ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સેકી ને રાખેલા ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે તેને ચડવા દયો.

Advertisements

ત્યાર બાદ તેમાં જાયફળ ગ્રેટ કરીને નાખો. હવે તેમાં એલચી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી રાજસ્થાની ધઉં ના દલિયાં ની લાપસી.

Rajsatha ni lapsi recipe notes

  • ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.

Rajsathani lapsi banavani rit | Recipe Video

कुकर में बनाए राजस्थानी लापसी,जब भी मीठा खाने का मन हो तो गरमागरम ये रेसिपी बनाओ Rajasthani Laapsi🔥👌
Video Credit : Youtube/ Super Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Super Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Rajsathani lapsi recipe in gujarati

રાજસ્થાની લાપસી - Rajsathani lapsi - રાજસ્થાની લાપસી બનાવવાની રીત - Rajsathani lapsi banavani rit - Rajsathani lapsi recipe in gujarati

રાજસ્થાની લાપસી બનાવવાની રીત | Rajsathani lapsi banavani rit

આજે આપણે ઘરે ઘઉંના દલીયા ની રાજસ્થાની લાપસી બનાવવાનીરીત  – Rajsathanilapsi banavani rit શીખીશું. સવાર ના નાસ્તા માં એકવાર રાજસ્થાની લાપસી જરૂર બનાવો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે આજે આપણે કુકર મા લાપસીબનાવતા શીખીશું. જેથી ખૂબ જ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જશે.બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. સાથે ખૂબ જહેલ્થી છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Rajsathani lapsi recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રાજસ્થાની લાપસી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો દલીયો
  • 4 ચમચી ઘી
  • 2 ચમચી નારિયલની સ્લાઈસ
  • 2 ચમચી કાજુ
  • 2 ચમચી બદામ
  • ½ કપ મખાના
  • 10-15 કિશમિશ
  • 3 કપ પાણી
  • 1 કપ ગોળ
  • ½ ચમચી એલચી પાવડર
  • જાયફળ

Instructions

રાજસ્થાની લાપસી બનાવવાની રીત | Rajsathani lapsi banavani rit

  • રાજસ્થાની લાપસી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો.હવે તેમાં નારિયલ ની સ્લાઈસ નાખો. હવે તેને સરસથી હલાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મખાના નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેમાં કિશમિશ નાખો . હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે ફરી થી કુકર મા બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં દલિયો નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાંસુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બે કપ જેટલું પાણીનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર બંધ કરી દયો. હવે બે સીટી વગાડી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક કપ પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો.હવ તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળમેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવી લ્યો. અહી ચાસણી નથી કરવી.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • કુકર ઠંડું થઈ ગયું હસે. હવે તેમાં ગોળ વારુ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં સેકી ને રાખેલા ડ્રાય ફ્રુટ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેકુકર ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે તેને ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં જાયફળ ગ્રેટ કરીને નાખો. હવે તેમાં એલચી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી રાજસ્થાની ધઉં ના દલિયાં ની લાપસી.

Rajsatha ni lapsi recipe notes

  • ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત | Rajasthani churma banavani rit

ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit | chocolate recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version