HomeGujaratiસીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit recipe...

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સીંગદાણા ની ચટણી બનાવવાની રીત – singdana ni chutney banavani rit શીખીશું. If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , આ ચટણી તમે ઈડલી, ઢોસા, ઉત્તપમ અને રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો છો ને એક થી બે દિવસ જો બચે તો સાચવી શકો છો તો ચાલો સીંગદાણાની ચટણી બનાવવાની રીત – singdana ni chutney recipe in gujarati શીખીએ.

સીંગદાણા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • સીંગદાણા ¼ કપ
  • આદુ નો ટુકડો 2 ઇંચ નો
  • સૂકા લાલ મરચા 4-5
  • હિંગ ¼ ચમચી
  • સુધારેલ ટમેટા ½ કપ
  • આંબલી નો નાનો ટુકડો 1 -2 ઇંચ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1+2 ચમચી

ચટણી ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney

સીંગદાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી ધીમા તાપે ગેસ પર કડાઈ માં શેકી લ્યો સીંગદાણા બરોબર શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો અથવા મિક્સર જારમાં નાખી ઠંડા થવા દયો

હવે એજ કડાઈ માં એક ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા અને આદુ નો ટુકડો નાખી બરોબર શેકી એને પણ મિક્સર જાર માં નાખી દયો અથવા સીંગદાણા સાથે થાળી માં નાખો

હવે એજ કડાઈ માં પાછા એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ટમેટા, આંબલી અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા ગરી જાય એટલે  મિક્સર જાર માં કે થાળી માં નાખી ઠંડા કરી લ્યો

હવે બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને પીસવા જરૂર લાગે તો થોડું પાણી નાખવું ને પીસી ને ચટણી તૈયાર કરો અને એક વાસણમાં કાઢી લ્યો

ચટણી નો વઘાર કરવાની રીત

ગેસ પર વઘારીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી માં નાખી દયો તો તૈયાર છે સીંગદાણા ની ચટણી

singdana ni chutney recipe in gujarati notes

  • અહી તમે ઈચ્છો તો લીલું નારિયળ છીણી ને નાખી શકો છો
  • જો તમે લસણ ડુંગળી ખાતા હો તો ટમેટા સાથે વઘાર માં નાખી શકો છો

singdana ni chutney banavani rit | સીંગદાણાની ચટણી બનાવવાની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

singdana ni chutney recipe in gujarati

સીંગદાણા ની ચટણી - સીંગદાણાની ચટણી - singdana ni chutney - singdana ni chutney recipe - સીંગદાણા ની ચટણી બનાવવાની રીત - singdana ni chutney banavani rit - singdana ni chutney recipe in gujarati - સીંગદાણાની ચટણી બનાવવાની રીત

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit | singdana ni chutney recipe in gujarati | સીંગદાણાની ચટણી બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે સીંગદાણા ની ચટણી બનાવવાની રીત – singdana ni chutney banavani rit શીખીશું, આ ચટણી તમે ઈડલી, ઢોસા, ઉત્તપમઅને રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો છો ને એક થી બે દિવસ જો બચે તો સાચવી શકો છો તો ચાલો સીંગદાણાની ચટણી બનાવવાની રીત – singdana ni chutney recipe in gujarati શીખીએ
4.50 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

સીંગદાણા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ સીંગદાણા
  • 2 ઇંચ નો આદુનો ટુકડો
  • 4-5 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી હિંગ
  • ½ કપ સુધારેલ ટમેટા
  • 1-2 ઇંચ આંબલીનો નાનો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 ચમચી તેલ ચમચી

ચટણીના વઘાર માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 5-7 મીઠા લીમડાના પાન

Instructions

સીંગદાણા ની ચટણી | સીંગદાણાની ચટણી | singdana ni chutney | singdana ni chutney recipe

  • સીંગદાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી ધીમા તાપે ગેસ પર કડાઈ માં શેકી લ્યો સીંગદાણા બરોબર શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો અથવા મિક્સર જારમાં નાખી ઠંડા થવા દયો
  • હવે એજ કડાઈ માં એક ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા અને આદુ નો ટુકડો નાખી બરોબર શેકી એને પણ મિક્સર જાર માં નાખી દયો અથવા સીંગદાણા સાથે થાળી માં નાખો
  • હવે એજ કડાઈ માં પાછા એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ટમેટા, આંબલી અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા ગરી જાય એટલે  મિક્સર જાર માં કે થાળી માં નાખી ઠંડા કરી લ્યો
  • હવે બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને પીસવા જરૂર લાગે તો થોડું પાણી નાખવું ને પીસી ને ચટણી તૈયાર કરો અને એક વાસણમાં કાઢી લ્યો

ચટણીનો વઘાર કરવાની રીત

  • ગેસ પર વઘારીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણીમાં નાખી દયો તો તૈયાર છે સીંગદાણા ની ચટણી

singdana ni chutney recipe in gujarati notes

  • અહી તમે ઈચ્છો તો લીલું નારિયળ છીણી ને નાખી શકો છો
  • જો તમેલસણ ડુંગળી ખાતા હો તો ટમેટા સાથે વઘાર માં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

માખણ બનાવવાની રીત | Makhan banavani rit | Makhan recipe in gujarati

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni rotli banavani rit | makai ni rotli recipe gujarati

સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani rit | sev dungri nu shaak recipe in gujarati

કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit | kantola nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular