Home Drinks Tomato soup recipe in gujarati | ટમેટા સૂપ બનાવવાની રીત

Tomato soup recipe in gujarati | ટમેટા સૂપ બનાવવાની રીત

0
ટમેટા સૂપ બનાવવાની રીત - ટામેટા સૂપ બનાવવાની રીત - ટામેટાનો સૂપ બનાવવાની રીત - tameta no sup banavani rit - tomato soup recipe in gujarati
Image credit – Youtube/Your Food Lab

નમસ્તે મિત્રો આજે આપણે ટમેટો સૂપ બનાવવાની રીત શીખીશું. ટમેટો સૂપ નાના હોય કે મોટા સૌ ને ખુબજ પસંદ આવે છે આપણે જ્યારે પણ હોટલ કે રેસ્ટોરાં જમવા જઈએ એટલે સૌ પ્રથમ ટમેટો સૂપ જ ઓર્ડર કરીએ છીએ કેમ કે આપણે એમ વિચારીએ છીએ કે હોટેલ જેવો સૂપ ઘર બની જ ના શકે તેથી જ્યારે પણ બારે જમવા જઈએ તો સૂપ ઓર્ડર કરીએ છીએ. ને શિયાળા માં તો સાંજે સૂપ પીવો ખુબજ પસંદ આવે છે તો ચાલો આજ આપણે હોટલ જેવોજ ટામેટા સૂપ બનાવવાની રીત જે ઘરે ખુબજ સરળ રીત તેમજ જડપી બનાવતા શીખીએ,ટમેટાનો સૂપ બનાવવાની રીત, tameta no sup banavani rit, tomato soup recipe in gujarati.

Advertisements

ટમેટા સૂપ બનાવવા જરૂરી સામગ્રી | tameta nu soup banava jaruri samgree

  • લાલ ટમેટા 7-8
  • ડુંગરી 1
  • ગાજર 1
  • ¼ કપ સેલરી/ લીલા ધાણા ની દાંડી
  • લસણ ની કણી 7-8
  • આખા મરી 2-3
  • 1 તમાલપત્ર નું પાન
  • 1-2 ચમચી ખાંડ / ગોળ
  • ક્રીમ ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ મરી પાઉડર
  • તેલ 1 ચમચી
  • માખણ 1 ચમચી

બ્રેડ કૃટોન બનાવવા માટેની સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ
  • માખણ/ ઓલિવ ઓઈલ

ટમેટા સૂપ બનાવવાની રીત | ટામેટા સૂપ બનાવવાની રીત | tomato soup recipe in gujarati

સૌ પ્રથમ ટમેટા, ગાજર ને પાણી થી બરોબર ધોઇ સાફ કરી કટકા કરી લેવા , ડુંગરી ના પણ કટકા કરી લેવા ને લસણ ની કણી ના જીણા કટકા કરી લેવા , હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો

Advertisements

માખણ ઓગળી જાય એટલે એમાં તમાલ પત્ર નું પાન અને મરી નાખો , ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગળી ના કટકા ને લસણ  નાખી બે ત્રણ મિનિટ સેકો , ત્યાર બાદ એમાં લીલા ધાણા ની દાડી નાખો ( અથવા સેલરી નાખો)

બધા ને 2-3 મિનિટ શેક્યા પછી તેમાં ગાજર ને સુધારેલા ટમેટા નાખી મિક્સ કરો , હવે સ્વાદ મુજબ મીઠું નાખો ને એક ગ્લાસ પાણી નાંખી બધું બરોબર મિક્સ કરો , ત્યાર બાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો 

Advertisements

4-5 મિનિટ પછી ફરી ચમચા વડે હલાવી લ્યો ને છેલ્લે તેમાં ખાંડ/ગોળ નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવો , હવે મિશ્રણ ને થોડું ઠંડુ થવા દયો , મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાંથી તમાલ પત્ર કાઢી મિક્સર જાર માં બધી સામગ્રી પીસી ને પેસ્ટ બનાવી લ્યો

તૈયાર પેસ્ટ ને ગરણી વડે ગારી ને અલગ કરી લ્યો , હવે ગેસ પર ફરી એક કડાઈ ગરમ કરવા મૂકો તેમાં ગારી ને મૂકેલ ટમેટો સૂપ ને નાખો ને ઉકાળો , સૂપ ઉકળે ત્યાં સુંધી

Advertisements

બ્રેડ કૃટોન બનાવવા ની રીત જોઇએ

બ્રેડ ની સ્લાઈસ લઈ તેના નાના ટુકડા કરો , ગેસ પર એક તવી ગરમ કરો એમાં ઘી કે ઓલિવ ઓઇલ 1-2 ચમચી લ્યો તેમાં બ્રેડ ના ટુકડા ને ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ટુકડા બરોબર શેકાઈ જાય તો તૈયાર છેબ્રેડ કૃટોન , સૂપ ઉકળી ને ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે તેમ ક્રીમ નાંખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો , તૈયાર સૂપ ને સૂપ બાઉલ માં બ્રેડ કૃટોન ના ટુકડા નાખો ને ઉપર સૂપ નાખી પીરસો ને ઉપર થી થોડી ક્રીમ થી ને મરી પાઉડર થી ગાર્નિશ કરો

Tometo soup notes

  • જો સૂપ વધુ પાતળો લાગે તો 1-2 ચમચી કોર્ન ફ્લોર ને 3-4 ચમચી પાણી માં ઓગળી એ મિશ્રણ સૂપ માં નાખી હલાવતા રહો સૂપ ઘટ્ટ થઈ જશે
  • સૂપ માં મીઠાસ આપવા તમે ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી સકો છો
  • સૂપ ને ઘટ્ટ કરવા તમે ટમેટા બાફતી વખતે એમાં બટાકા પણ નાખી શકો છો
  • સૂપ નો લાલ ચટક રંગ આપવા બાફતી વખતે પા ટુકડો બિટ પણ નાખી સકો છો

Tameta no sup banavani rit | ટામેટાનો સૂપ બનાવવાની રીત

Tomato Soup Recipe | टमाटर का सूप | Restaurant Style | Creamy Tomato Soup Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tomato soup recipe in gujarati | ટમેટાનો સૂપ બનાવવાની રીત

ટમેટા સૂપ બનાવવાની રીત - ટામેટા સૂપ બનાવવાની રીત - ટામેટાનો સૂપ બનાવવાની રીત - tameta no sup banavani rit - tomato soup recipe in gujarati

ટમેટા સૂપ બનાવવાની રીત | tameta no sup banavani rit | tomato soup recipe in gujarati | ટામેટા સૂપ બનાવવાની રીત | ટામેટાનો સૂપ બનાવવાની રીત |

નમસ્તે મિત્રો આજે આપણે ટમેટો સૂપ બનાવવાની રીત શીખીશું. ટમેટો સૂપ નાના હોય કે મોટા સૌ ને ખુબજ પસંદ આવે છે આપણે જ્યારે પણ હોટલ કે રેસ્ટોરાં જમવા જઈએ એટલે સૌ પ્રથમ ટમેટો સૂપ જ ઓર્ડર કરીએ છીએ કેમ કે આપણે એમ વિચારીએછીએ કે હોટેલ જેવો સૂપ ઘર બની જ ના શકે તેથી જ્યારે પણ બારે જમવા જઈએ તો સૂપ ઓર્ડર કરીએ છીએ. ને શિયાળા માં તો સાંજે સૂપ પીવો ખુબજ પસંદ આવે છેતો ચાલો આજ આપણે હોટલ જેવોજ ટામેટા સૂપ બનાવવાની રીત જે ઘરે ખુબજ સરળ રીત તેમજ જડપી બનાવતા શીખીએ, ટામેટાનો સૂપ બનાવવાની રીત,tameta no sup banavani rit, tomato soup recipe in gujarati.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર જાર
  • 1 ગરણી

Ingredients

ટમેટા સૂપ બનાવવા જરૂરી સામગ્રી | tameta nu soup banava jaruri samgree

  • 7-8 લાલ ટમેટા
  • 1 ડુંગરી
  • 1 ગાજર 1
  • ¼ કપ સેલરી/ લીલા ધાણા ની દાંડી
  • 7-8 લસણ ની કણી
  • 2-3 આખા મરી
  • 1 તમાલપત્ર નું પાન
  • 1-2 ચમચી ખાંડ / ગોળ
  • ¼ કપ ક્રીમ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ મરી પાઉડર
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી માખણ

બ્રેડ કૃટોન બનાવવા માટેની સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ
  • માખણ/ ઓલિવ ઓઈલ

Instructions

ટમેટા સૂપ બનાવવાની રીત | ટામેટા સૂપ બનાવવાનીરીત | ટામેટાનો સૂપ બનાવવાની રીત | tameta no sup banavani rit

  • સૌ પ્રથમ ટમેટા, ગાજર ને પાણીથી બરોબર ધોઇ સાફ કરી કટકા કરી લેવા
  • ડુંગરીના પણ કટકા કરી લેવા ને લસણ ની કણી ના જીણા કટકા કરી લેવા
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો
  • માખણ ઓગળી જાય એટલે એમાં તમાલ પત્ર નું પાન અને મરી નાખો
  • ત્યારબાદ એમાં સુધારેલી ડુંગળી ના કટકા ને લસણ  નાખી બે ત્રણ મિનિટ સેકો
  • ત્યારબાદ એમાં લીલા ધાણા ની દાડી નાખો ( અથવા સેલરી નાખો)
  • બધાને 2-3 મિનિટ શેક્યા પછી તેમાં ગાજર ને સુધારેલા ટમેટા નાખી મિક્સ કરો
  • હવે સ્વાદ મુજબ મીઠું નાખો ને એક ગ્લાસ પાણી નાંખી બધું બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ ઢાંકણ ઢાંકી4-5 મિનિટ ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો 
  • 4-5 મિનિટ પછી ફરી ચમચા વડે હલાવી લ્યો ને છેલ્લે તેમાં ખાંડ/ગોળ નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવો
  • હવે મિશ્રણ ને થોડું ઠંડુ થવા દયો
  • મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાંથી તમાલ પત્ર કાઢી મિક્સર જાર માં બધી સામગ્રી પીસી ને પેસ્ટ બનાવીલ્યો
  • તૈયાર પેસ્ટ ને ગરણી વડે ગારી ને અલગ કરી લ્યો
  • હવે ગેસ પર ફરી એક કડાઈ ગરમ કરવા મૂકો તેમાં ગારી ને મૂકેલ ટમેટો સૂપ ને નાખો ને ઉકાળો
  • સૂપઉ કળે ત્યાં સુંધી બ્રેડ કૃટોન બનાવવાની રીત જોઇએ

બ્રેડ કૃટોન બનાવવાની રીત

  • ગેસ પર એક તવી ગરમ કરો એમાં ઘી કે ઓલિવ ઓઇલ1-2 ચમચી લ્યો તેમાં બ્રેડ ના ટુકડા ને ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધીશેકો
  • ટુકડા બરોબર શેકાઈ જાય તો તૈયાર છે બ્રેડ કૃટોન.
  • સૂપ ઉકળી ને ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે તેમ ક્રીમ નાંખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો
  • તૈયાર સૂપ ને સૂપ બાઉલ માં બ્રેડ કૃટોન ના ટુકડા નાખો ને ઉપર સૂપ નાખી પીરસો ને ઉપર થી થોડી ક્રીમ થી ને મરી પાઉડર થી ગાર્નિશ કરો

tomato soup recipe in gujarati notes

  • જો સૂપ વધુ પાતળો લાગે તો 1-2 ચમચી કોર્ન ફ્લોર ને 3-4 ચમચી પાણી માં ઓગળી એ મિશ્રણ સૂપ માં નાખી હલાવતા રહો સૂપ ઘટ્ટ થઈ જશે
  • સૂપ માં મીઠાસ આપવા તમે ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી સકો છો
  • સૂપ ને ઘટ્ટ કરવા તમે ટમેટા બાફતી વખતે એમાં બટાકા પણ નાખી શકો છો
  • સૂપ નો લાલ ચટક રંગ આપવા બાફતી વખતે પા ટુકડો બિટ પણ નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit | masala doodh recipe in gujarati

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version