Home Drinks તરબૂચ નો જ્યુસ | tarbuch nu juice gujarati

તરબૂચ નો જ્યુસ | tarbuch nu juice gujarati

0
તરબૂચ નો જ્યુસ - tarbuch nu juice gujarati - તરબૂચ નો જ્યુસ બનાવવાની રીત - tarbuch nu juice banavani rit
Image credit – Youtube/Hebbars Kitchen

મિત્રો આજે આપણે તરબૂચ જ્યુસ બનાવવાની રીત  – tarbuch nu juice banavani rit શીખીશું. આજ આપણે ત્રણ પ્રકારના જ્યુસ બનાવશું , If you like the recipe do subscribe Hebbars Kitchen  YouTube channel on YouTube , ઉનાળા ની શરૂઆત થતાં બજારમાં લાલ લાલ તરબૂચ જોવા મળે છે. જે આ ઉકળતી ગરમીમાં શરીરમાં ઠંડક ની સાથે ફ્રેશ ક્કરી તરોતાજા કરી દેશે. એક વખત આ જ્યૂસ બનાવી આપશો તો વારંવાર માંગણી થશે તો ચાલો tarbuch nu juice gujarati શીખીએ

Advertisements

તરબૂચ નો જ્યુસ ની પહેલી રીત માટેની સામગ્રી

  • ફુદીના ની પાંદ 5-7
  • તરબૂચ ના કટકા 2 કપ
  • લીંબુનો રસ 2 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • બરફ ના કટકા જરૂર મુજબ

બીજી રીતે બનાવવાની સામગ્રી

  • રૂહ અફઝા શરબત / ગુલાબ નો શરબત 2 ચમચી
  • ઝીણા સુધારેલ તરબૂચના કટકા 1 કપ
  • ઠંડુ પાણી જરૂર મુજબ
  • બરફ ના કટકા જરૂર મુજબ

ત્રીજી રીતે બનાવવાની રીત

  • તરબૂચના ઝીણા કટકા 3-4 ચમચી
  • પલાળેલા તકમરી બીજ 2 ચમચી
  • તરબૂચ નો જ્યુસ 1 કપ
  • નારિયળ પાણી / સોડા/ સ્પ્રિરિટ 1 કપ

તરબૂચ જ્યુસ બનાવવાની પહેલી રીત

સૌ પ્રથમ મિક્સર જાર માં  તરબૂચ ના કટકા કરી એને ફ્રીઝ માં મૂકી દયો અને જ્યુસ બનાવતી વખતે તરબૂચ ના કટકા , ફુદીના ની પાંદ, લીંબુનો રસ, મરી પાઉડર, ખાંડ નાખી ને બરોબર પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં બરફ ના કટકા નાખી ને ઠંડો ઠંડો મજા લ્યો તરબૂચ જ્યુસ.

Advertisements

તરબૂચ જ્યુસ બનાવવાની બીજી રીત

એક ગ્લાસ માં બરફ ના ટુકડા ને તોડી ભૂકો કરી સર્વિગ ગ્લાસ માં નાખો એના પરરૂહ અફઝા શરબત / ગુલાબ નો શરબત , ઝીણા સુધારેલ તરબૂચના કટકા અને ઠંડુ પાણી જરૂર મુજબ નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો તરબૂચ જ્યુસ.

તરબૂચ જ્યુસ બનાવવાની ત્રીજી રીત

તરબૂચ જ્યુસ બનાવવા એક ગ્લાસ માં બરફ ને ક્રશ કરી ને નાખો એમાં તરબૂચના ઝીણા કટકા, પલાળેલા તકમરી બીજ ,તરબૂચ નો જ્યુસ અને નારિયળ પાણી / સોડા/ સ્પ્રિરિટ નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો તરબૂચ જ્યુસ

Advertisements

tarbuch nu juice Recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ કે મધ નો ઉપયોગ કરી શકો.

tarbuch nu juice banavani rit | Recipe Video

3 ways watermelon juice recipe | tarbooz ka juice | 3 तरबूज का शरबत | tarbuj ka juice
Video Credit : Youtube/ Hebbars Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Advertisements

tarbuch nu juice gujarati

તરબૂચ નો જ્યુસ - tarbuch nu juice gujarati - તરબૂચ નો જ્યુસ બનાવવાની રીત - tarbuch nu juice banavani rit

તરબૂચ નો જ્યુસ | tarbuch nu juice gujarati | તરબૂચ નો જ્યુસ બનાવવાની રીત | tarbuch nu juice banavani rit

આજે આપણે તરબૂચ જ્યુસ બનાવવાની રીત  – tarbuch nu juice banavani rit શીખીશું. આજ આપણે ત્રણ પ્રકારના જ્યુસ બનાવશું, ઉનાળા ની શરૂઆત થતાં બજારમાં લાલ લાલ તરબૂચજોવા મળે છે. જે આ ઉકળતી ગરમીમાં શરીરમાં ઠંડક ની સાથે ફ્રેશક્કરી તરોતાજા કરી દેશે. એક વખત આ જ્યૂસ બનાવી આપશો તો વારંવારમાંગણી થશે તો ચાલો tarbuchnu juice gujarati શીખીએ
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 3 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients

તરબૂચ નો જ્યુસ ની પહેલી રીત માટેની સામગ્રી

  • 5-7 ફુદીના ની પાંદ
  • 2 કપ તરબૂચ ના કટકા
  • 2 ચમચી લીંબુનો રસ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • બરફના કટકા જરૂર મુજબ

બીજી રીતે બનાવવાની સામગ્રી

  • 2 ચમચી રૂહઅફઝા શરબત / ગુલાબ નો શરબત
  • 1 કપ ઝીણા સુધારેલ તરબૂચના કટકા
  • ઠંડુ પાણી જરૂર મુજબ
  • બરફના કટકા જરૂર મુજબ

ત્રીજી રીતે બનાવવાની રીત

  • 3-4 ચમચી તરબૂચના ઝીણા કટકા
  • 1 કપ તરબૂચનો જ્યુસ
  • 2 ચમચી પલાળેલા તકમરી બીજ
  • 1 કપ નારિયળપાણી / સોડા/સ્પ્રિરિટ

Instructions

તરબૂચ જ્યુસ બનાવવાની પહેલી રીત

  • સૌ પ્રથમ મિક્સર જાર માં  તરબૂચ ના કટકા કરી એને ફ્રીઝ માંમૂકી દયો અને જ્યુસ બનાવતી વખતે તરબૂચ ના કટકા , ફુદીના ની પાંદ,લીંબુનો રસ, મરી પાઉડર, ખાંડનાખી ને બરોબર પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં બરફ ના કટકા નાખી ને ઠંડો ઠંડોમજા લ્યો તરબૂચ જ્યુસ.

તરબૂચ જ્યુસ બનાવવાની બીજી રીત

  • એક ગ્લાસમાં બરફ ના ટુકડા ને તોડી ભૂકો કરી સર્વિગ ગ્લાસ માં નાખો એના પરરૂહ અફઝા શરબત / ગુલાબ નો શરબત , ઝીણા સુધારેલ તરબૂચના કટકા અને ઠંડુ પાણી જરૂર મુજબ નાખી બરોબર મિક્સ કરી મજાલ્યો તરબૂચ જ્યુસ.

તરબૂચ જ્યુસ બનાવવાની ત્રીજી રીત

  • તરબૂચ જ્યુસ બનાવવા એક ગ્લાસ માં બરફ ને ક્રશ કરી ને નાખો એમાં તરબૂચના ઝીણા કટકા, પલાળેલા તકમરી બીજ,તરબૂચ નો જ્યુસ અને નારિયળ પાણી / સોડા/સ્પ્રિરિટ નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો તરબૂચ જ્યુસ

tarbuch nu juice Recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ કે મધ નો ઉપયોગ કરી શકો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલક નું સૂપ બનાવવાની રીત | palak nu soup banavani rit

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit | variyali sharbat recipe in gujarati

જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane sharabat banavani rit

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version