Home Drinks વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત | variyali no...

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત | variyali no sarbat

0
વરિયાળી નું શરબત બનાવવાની રીત - variyali no sarbat banavani rit gujarati ma - વરિયાળી નો શરબત બનાવવાની રીત - variyali nu sharbat recipe - variyali sharbat recipe in gujarati
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે વરિયાળી નું શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળો આવતાં ઠંડાપીણા ખૂબ પસંદ આવે છે આજ આપણે એક એવો શરબત બનાવવાની રીત શીખીશું જે ખૂબ જ ઠંડક આપતો,  ફ્રેશ કરતો ને પાચનક્રિયા માં ખૂબ ફાયદા કારક છે તો ચાલો બનાવતા શીખીએ વરિયાળી નો શરબત બનાવવાની રીત , variyali no sarbat banavani rit gujarati ma , variyali sharbat recipe in gujarati , variyali nu sharbat recipe.

Advertisements

વરિયાળી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | variyali no sarbat banava jaruri samgri

  • કાચી વરિયાળી ½ કપ
  • એલચી 1-2
  • લવિંગ 2
  • મરી 4-5
  • નાનો ટુકડો તજનો 1
  • ખસખસ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • ખાંડ 1 કપ અથવા ખડી સાકાર 1 કપ
  • ફુદીના ના પાન 15-20
  • બરફ ના ટુકડા જરૂર મુજબ
  • લીંબુ નો રસ જરૂર મુજબ

વરિયાળી નું શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit gujarati ma

વરિયાળી શરબત બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં કાચી વરિયાળી, તજનો ટુકડો, મરી , લવિંગ, ખસખસ ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકો અથવા બરોબર શેકાઈ જવાની સુગંધ આવે ત્યાં સુધી શેકો બધું બરોબર શેકાઈ જાય એટલે અને એક વાસણમાં કાઢી ને ઠંડુ કરવા મૂકો

Advertisements

હવે એજ કડાઈમાં જીરું લ્યો ને એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને શેકેલા જીરું બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકો

હવે એજ કડાઈમાં ફુદીના ના પાન લ્યો ને ધીમા તાપે શેકી ને સૂકવી નાખો પાન સાવ સુકાઈ જાય ત્યારે એને બીજ વાસણ માં કાઢી ઠંડા કરવા મૂકો (અહી તમે સુકાવેલ ફુદીના ના પાન પણ લઈ શકો છો જો સૂકા પાન લ્યો તો એને ગેસ પર સૂકવણી કરવાની જરૂર નથી)

Advertisements

બધી જ શેકેલી સામગ્રી બિલકુલ ઠંડી થાય એટલે એ બધી સામગ્રી ને મિક્સર જારમાં લ્યો એમાં ખાંડ અથવા ખડી સાકર, સંચળ, મીઠું નાખી ને પીસી લ્યો ને પીસી ને તૈયાર કરેલ શરબત પાઉડર ને એક એર ટાઈટ બરણીમાં ભરી લ્યો

વરિયાળી નું શરબત બનાવવાની રીત

એક ગ્લાસમાં તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ની બે ચમચી નાખો એમાં અડધી ચમચી લીંબુ નો રસ , ફુદીના ના પાન ને બરફ ના ટુકડા નાખો હવે એમાં પાણી અથવા સોડા નાંખી મિક્સ કરો ને ઠંડો ઠંડા શરબત ની મજા લ્યો

Advertisements

Variyali sarbat recipe notes

  • ખાંડ કરતાં ખડી સાકાર સ્વાથ્ય માટે ખૂબ સારી ને ઠંડક આપે છે
  • મરી લવિંગ વગેરે પાચનક્રિયા સારી કરે છે
  • તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ને ફ્રીઝ માં તમે છ મહિના સુંધી સાચવી સકો છો
  • લીંબુ વગર પણ આ શરબત બનાવી શકાય છે કોઈ જગ્યાએ પ્રવાસ ગયા હો ત્યાં સાથે આ પાઉડર લઈ જાઓ ને જ્યારે શરબત પીવો હોય ત્યારે ઠંડુ  પાણી મિલાવી બનાવી પી શકાય છે

વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali nu sharbat recipe

सौंफ का शरबत | Saunf ka Sharbat | Summer Cooler | Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

variyali sharbat recipe in gujarati

વરિયાળી નું શરબત બનાવવાની રીત - variyali no sarbat banavani rit gujarati ma - વરિયાળી નો શરબત બનાવવાની રીત - variyali nu sharbat recipe - variyali sharbat recipe in gujarati

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત | variyali no sarbat banavani rit

આજે આપણે વરિયાળી નું શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળો આવતાં ઠંડાપીણા ખૂબ પસંદ આવે છેઆજ આપણે એક એવો શરબત બનાવવાની રીત શીખીશું જે ખૂબ જ ઠંડક આપતો,  ફ્રેશ કરતો ને પાચનક્રિયા માં ખૂબફાયદા કારક છે તો ચાલો બનાવતા શીખીએ વરિયાળી નો શરબત બનાવવાની રીત , variyali no sarbat banavani rit gujarati ma , variyali sharbat recipe in gujarati , variyali nu sharbat recipe
4.34 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • મિક્સર

Ingredients

વરિયાળી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | variyali no sarbat banava jaruri samgri

  • કાચી વરિયાળી ½ કપ
  • એલચી 1-2
  • લવિંગ 2
  • મરી 4-5
  • નાનો ટુકડો તજનો 1
  • ખસખસ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • ખાંડ 1 કપ અથવા ખડી સાકાર1 કપ
  • ફુદીના ના પાન 15-20
  • બરફના ટુકડા જરૂર મુજબ
  • લીંબુ નો રસ જરૂર મુજબ

Instructions

વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali nu sharbat recipe

  • વરિયાળી શરબત બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં કાચી વરિયાળી, તજનો ટુકડો, મરી , લવિંગ, ખસખસ ધીમા તાપે ચારપાંચ મિનિટ શેકો અથવા બરોબર શેકાઈ જવાની સુગંધ આવે ત્યાં સુધી શેકો બધું બરોબર શેકાઈ જાય એટલે અને એક વાસણમાં કાઢી ને ઠંડુ કરવા મૂકો
  • હવે એજ કડાઈમાં જીરું લ્યો ને એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને શેકેલા જીરું બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકો
  • હવે એજ કડાઈમાં ફુદીના ના પાન લ્યો ને ધીમા તાપે શેકી ને સૂકવી નાખો પાન સાવ સુકાઈ જાય ત્યારે એને બીજ વાસણ માં કાઢી ઠંડા કરવા મૂકો (અહી તમે સુકાવેલ ફુદીના ના પાન પણ લઈ શકો છો જો સૂકા પાન લ્યો તો એને ગેસ પર સૂકવણી કરવાની જરૂર નથી)
  • બધી જ શેકેલી સામગ્રી બિલકુલ ઠંડી થાય એટલે એ બધી સામગ્રી ને મિક્સર જારમાં લ્યો એમાં ખાંડ અથવા ખડી સાકર, સંચળ, મીઠું નાખી ને પીસી લ્યો ને પીસી ને તૈયાર કરેલ શરબત પાઉડર ને એક એર ટાઈટ બરણીમાં ભરી લ્યો

વરિયાળી નું શરબત બનાવવાની રીત

  • એક ગ્લાસમાં તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ની બે ચમચી નાખો એમાં અડધી ચમચી લીંબુ નો રસ , ફુદીના ના પાન ને બરફ ના ટુકડાનાખો હવે એમાં પાણી અથવા સોડા નાંખી મિક્સ કરો ને ઠંડો ઠંડા શરબત ની મજા લ્યો

Notes

Variyali sarbat recipe notes
  • ખાંડ કરતાં ખડી સાકાર સ્વાથ્ય માટે ખૂબ સારી ને ઠંડક આપે છે
  • મરી લવિંગ વગેરે પાચનક્રિયા સારી કરે છે
  • તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ને ફ્રીઝ માં તમે છ મહિના સુંધી સાચવી સકો છો
  • લીંબુ વગર પણ આ શરબત બનાવી શકાય છે કોઈ જગ્યાએ પ્રવાસ ગયા હો ત્યાં સાથે આ પાઉડર લઈ જાઓ ને જ્યારે શરબત પીવો હોય ત્યારે ઠંડુ  પાણી મિલાવી બનાવી પી શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati

ભાંગ બનાવવાની રીત | bhang banavani rit | bhang banavani recipe | bhang recipe in gujarati

મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit | masala doodh recipe in gujarati

બદામ શેક બનાવવાની રીત |Badam shake banavani rit | Badam milk shake recipe in Gujarati

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version