HomeNastaવડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe...

વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા કરવામાં આવેલ રીક્વેસ્ટ વડાપાવ બનાવવાની રેસીપી બતાવો તો આજ વડાપાઉં બનાવવાની રીત – vada pav banavani rit શીખીશું. If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube ,વડાપાઉં નું નામ સાંભળતા જ બધા ના મોઢામાં પાણી આવી ગયું હસે તો આજ આપણે વડાપાવ ની રેસીપી મા સાથે સર્વ થતી સૂકી ચટણી, લીલી ચટણી, ફરસાણ અને મરચા સાથે સર્વ થતાં મુંબઈ સ્ટાયલ ના vada pav recipe in gujarati શીખીએ.

બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • બેસન 3 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • અજમો ¼ ચમચી
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • પાણી જરૂર મુજબ

ઠેંચો બનાવવા માટેની સામગ્રી

  • લીલા મરચા સુધારેલા 4-5
  • લસણ ની કણી 5-6
  • આદુ નો ½ ઇંચ નો ટુકડો
  • સ્વાદ મુજબ મીઠું

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આદુ ½ ઇંચ નો ટુકડો
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીલા મરચા 4-5
  • સ્વાદ મુજબ મીઠું
  • લસણ ની કણી 5-6
  • પાણી જરૂર મુજબ

વડા માટેની સામગ્રી | વડાપાવ સામગ્રી

  • બાફેલા બટાકા 8-10
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • ઠેંચો
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વડાપાઉં ની સૂકી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ફરસાણ ચૂરા 2 કપ
  • લસણ ની કણી 10-12
  • લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

વડાપાવ બનાવવાની રીત | વડાપાવ ની રેસીપી

વડાપાઉં બનાવવા માટે આપણે સૌપ્રથમ વડાપાઉં માટેનું બેસન નું  મિશ્રણ બનાવી એક બાજુ મૂકી દઈ ત્યાર બાદ વડા માં નાખવાની ઠેન્ચો, લીલી ચટણી અને સૂકી ચટણી બનાવી તૈયાર કરીશું ત્યાર બાદ વડા તરી ને વડાપાઉં તૈયાર કરીશું

બેસન નું મિશ્રણ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બેસન નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એને ત્રણ ચાર મિનિટ એક બાજુ હલાવતા રહી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો

ઠેંચો બનાવવાની રીત

મિકસર જાર માં  લીલા મરચા સુધારેલા, લસણ ની કણી ,આદુ નો ટુકડો સ્વાદ મુજબ મીઠું નાખી અધ કચરા પીસી લ્યો ને એક વાટકામાં કાઢી લ્યો

લીલી ચટણી બનાવવાની રીત | vada pav ni chatni banavani rit

એજ મિક્સર જારમાં સાફ કરી ધોઇ ને નિતારેલ લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલ, લસણ ની કણી , આદુ નો ટુકડો, સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો

વડાપાવ ની સૂકી ચટણી બનાવવાની રીત | vada pav ni chutney banavani rit

મિક્સર જાર માં શેકેલ / તરેલ લસણ ની કણી, ખારી બુંદી / ચૂરા, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી ને પીસી ને સૂકી ચટણી તૈયાર કરી એક બાજુ મૂકો.

vada pav na vada banavani rit | વડા બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા પાન, તૈયાર કરેલ ઠેંચો નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ગરમ મસાલો નાખો ને સાથે બાફી ને મેસ કરેલ બટાકા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ, લીલા ધાણા સુધારેલા નાખી ચમચા વડે દબાવી મેસ કરી ને મિક્સ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એમાંથી મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ ગોળ બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ બટાકા ના વડા ને બેસન માં બોળી મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો અને લીલા મરચા પણ તરી ને તૈયાર કરી એક બાજુ મૂકો.

વડાપાઉં બનાવવાની રીત |  vada pav banavani rit

સૌ પ્રથમ પાઉં લ્યો અને એને ધાર વાળા ચાકુ થી બરોબર વચ્ચે થી થોડી કાપી લ્યો ત્યાર બાદ એમાં એક બાજુ તૈયાર કરેલ લીલી ચટણી લગાવો બીજી બાજુ સૂકી વડાપાઉં ચટણી લગાવો વચ્ચે તૈયાર કરેલ વડો મૂકો ઉપર ખારી બુંદી અને તરેલ લીલા મરચા સાથે સર્વ કરો ચટણીઓ  અથવા સોસ સાથે વડાપાઉં

vada pav recipe in gujarati notes

  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો તમે એના વગર પણ આ રીતે વડાપાઉં તૈયાર કરી શકો છો જ્યાં લસણ નાખેલ છે ત્યાં લસણ સિવાય ની સામગ્રી નાખી ને તૈયાર કરવા
  • આ સૂકી ચટણી ને તમે ફ્રીઝ માં મૂકી મહિના સુંધી સાચવી શકો છો

vada pav recipe video | vada pav banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vada pav recipe in gujarati

વડાપાવ બનાવવાની રીત - vada pav recipe - vada pav recipe in gujarati - vada pav banavani rit - વડાપાઉં બનાવવાની રીત - વડાપાવ બનાવવાની રેસીપી - વડાપાવ ની રેસીપી

વડાપાવ બનાવવાની રીત | vada pav recipe | vada pav recipe in gujarati | vada pav banavani rit | વડાપાઉં બનાવવાની રીત | વડાપાવ બનાવવાની રેસીપી | વડાપાવ ની રેસીપી

નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા કરવામાં આવેલ રીક્વેસ્ટ વડાપાવ બનાવવાની રેસીપી બતાવો તો આજ વડાપાઉં બનાવવાની રીત – vada pav banavani rit શીખીશું ,વડાપાઉં નું નામ સાંભળતા જ બધા ના મોઢામાં પાણી આવી ગયું હસે તો આજ આપણે વડાપાવ ની રેસીપી મા સાથે સર્વ થતી સૂકી ચટણી, લીલી ચટણી, ફરસાણ અને મરચા સાથે સર્વ થતાં મુંબઈ સ્ટાયલ ના vada pav recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તવી

Ingredients

બેસનનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 3 કપ બેસન
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ ચમચી અજમો
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • પાણી જરૂર મુજબ

ઠેંચો બનાવવા માટેની સામગ્રી

  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 5-6 લસણની કણી
  • ½ ઇંચ નો ટુકડો આદુનો
  • સ્વાદ મુજબ મીઠું

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 4-5 લીલા મરચા
  • 5-6 લસણની કણી
  • ½ ઇંચ નો ટુકડો આદુ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

વડા માટેની સામગ્રી | વડાપાવ સામગ્રી

  • 8-10 બાફેલા બટાકા
  • 2-3 ચમચી તેલ
  • ¼ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • ઠેંચો
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મજબ

વડાપાઉંની સૂકી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ ફરસાણ ચૂરા
  • 10-12 કણી લસણની
  • 2-3 લાલ મરચાનો પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

Instructions

vada pav recipe | વડાપાવ ની રેસીપી

  • વડાપાઉં બનાવવા માટે આપણે સૌપ્રથમ વડાપાઉં માટેનું બેસન નું  મિશ્રણ બનાવી એક બાજુ મૂકી દઈ ત્યાર બાદ વડા માં નાખવાની ઠેન્ચો, લીલી ચટણી અને સૂકી ચટણી બનાવી તૈયાર કરીશું ત્યાર બાદ વડા તરી ને વડાપાઉં તૈયાર કરીશું

બેસન નું મિશ્રણ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસન નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એને ત્રણ ચાર મિનિટ એક બાજુ હલાવતા રહી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો

ઠેંચો બનાવવાની રીત

  • મિકસર જાર માં  લીલા મરચા સુધારેલા, લસણ ની કણી ,આદુ નો ટુકડો સ્વાદ મુજબ મીઠું નાખી અધ કચરા પીસી લ્યો ને એક વાટકામાં કાઢી લ્યો

લીલી ચટણી બનાવવાની રીત | vada pav ni chatni banavani rit

  • એજ મિક્સર જારમાં સાફ કરી ધોઇ ને નિતારેલ લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલ, લસણ ની કણી , આદુ નો ટુકડો, સ્વાદમુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો

વડાપાવ ની સૂકી ચટણી બનાવવાની રીત| vada pav ni chutney banavani rit

  • મિક્સર જાર માં શેકેલ / તરેલ લસણ ની કણી, ખારી બુંદી / ચૂરા, લાલ મરચાનો પાઉડર, સ્વાદમુજબ મીઠું નાખી ને પીસી ને સૂકી ચટણી તૈયાર કરી એક બાજુ મૂકો

વડાપાવ ના વડા બનાવવાની રીત | vada pav na vada banavani rit

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડા પાન, તૈયાર કરેલ ઠેંચો નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ગરમ મસાલો નાખો ને સાથે બાફી ને મેસ કરેલ બટાકા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ, લીલા ધાણા સુધારેલા નાખી ચમચા વડે દબાવીમેસ કરી ને મિક્સ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થાયએટલે એમાંથી મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ ગોળ બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ બટાકા ના વડા નેબેસન માં બોળી મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો અને લીલા મરચા પણ તરી ને તૈયાર કરી એક બાજુમૂકો

વડાપાવ બનાવવાની રીત| વડાપાઉં બનાવવાની રીત |  vada pav banavani rit

  • સૌ પ્રથમ પાઉં લ્યો અને એને ધાર વાળા ચાકુ થી બરોબર વચ્ચે થી થોડી કાપી લ્યો ત્યાર બાદ એમાં એક બાજુ તૈયાર કરેલ લીલી ચટણી લગાવો બીજી બાજુ સૂકી વડાપાઉં ચટણી લગાવો વચ્ચે તૈયાર કરેલ વડો મૂકો ઉપર ખારી બુંદી અને તરેલ લીલા મરચા સાથે સર્વ કરો ચટણીઓ  અથવા સોસ સાથે વડાપાઉં

vada pav recipe in gujarati notes

  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો તમે એના વગર પણ આ રીતે વડાપાઉં તૈયાર કરી શકો છો જ્યાં લસણ નાખેલ છે ત્યાં લસણ સિવાય ની સામગ્રી નાખી ને તૈયાર કરવા
  • આ સૂકી ચટણી ને તમે ફ્રીઝ માં મૂકી મહિના સુંધી સાચવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit | dabeli masala recipe in gujarati | kacchi dabeli masala

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

ઇદડા બનાવવાની રીત | safed dhokla banavani rit | idada recipe in gujarati | white dhokla recipe in gujarati | idada banavani rit | white dhokla banavani rit

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian recipe in Gujarati | dry manchurian banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular