Home Nasta વટાણા બટાકા ની સેન્ડવીચ | vatana bataka ni sandwich banavani rit

વટાણા બટાકા ની સેન્ડવીચ | vatana bataka ni sandwich banavani rit

0
વટાણા બટાકા ની સેન્ડવીચ - vatana bataka ni sandwich - vatana bataka ni sandwich banavani rit - vatana bataka ni sandwich recipe in gujarati - વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત
Image credit – Youtube/Shyam Rasoi

નમસ્તે મિત્રો આજે આપણે વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત – vatana bataka ni sandwich banavani rit શીખીશું. આ સેન્ડવીચ બનાવવી ખૂબ સરળ છે, If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube , ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે જે તૈયાર કરી નાસ્તામાં, ટિફિન માં અથવા પર પ્રવાસ માં લઇ જઇ શકો છો તો ચાલો vatana bataka ni sandwich recipe in gujarati શીખીએ.

Advertisements

વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ સ્લાઈસ
  • માખણ
  • સેન્ડવીચ નો મસાલો
  • ટમેટા સોસ

સેન્ડવીચ નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  •  તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ઝીણા સુધારેલ મીઠા લીમડાના પાન 5-7
  • લીલા મરચા ઝીણા સુધારેલા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • બાફેલા બટાકા 5-6
  • બાફેલા વટાણા ½ કપ
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન 10-12
  • લસણ ની કણી 2-3
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • દડિયા દાળ 1-2 ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • ખાંડ ½ ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વટાણા બટાકા ની સેન્ડવીચ રેસીપી

સૌ પ્રથમ આપણે વટાણા બટાકા ની સેન્ડવીચ માટેનો મસાલો બનાવતા શીખીશું ત્યારબાદ વટાણા બટાકા ની સેન્ડવીચ અને સ્વાદિષ્ટ ચટણી બનાવતા શીખીશું.

Advertisements

વટાણા બટાકા ની સેન્ડવીચ માટેનો મસાલો બનાવવાની રીત

વટાણા બટાકા ની સેન્ડવીચ સેન્ડવિચ નો મસાલો બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં નાખી બાફી લ્યો અને વટાણા ને તપેલી માં બાફી લ્યો ત્યાર બાદ જરૂરી બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા અને ડુંગળી સુધારેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને શેકી લ્યો

Advertisements

ડુંગળી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલ બટાકા અને બાફેલા વટાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો

મસાલા સાથે બટાકા વટાણા બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા ને ઠંડો થવા એક બાજુ મૂકો.

Advertisements

વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | vatana bataka ni sandwich banavani rit

સેન્ડવિચ બનાવવા સૌ પ્રથમ બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર માખણ લગાવી લ્યો અને એક સ્લાઈસ પર ટમેટો સોસ લગાવી દયો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ મસાલો લગાવી દયો અને ચીઝ નાખો ત્યાર બાદ બીજી સ્લાઈસ લીલી ચટણી લગાવી  મસાલા લગાવેલ બ્રેડ પર મૂકી બંધ કરી કરી લ્યો ને ઉપર ની બાજુ માખણ લગાવી દયો

હવે ગેસ પર તવી પર જે બાજુ માખણ લગાવેલ એ બાજુ મૂકી ને ધીમા તાપે શેકો ને બ્રેડ શેકાઈ જાય એટલે ઉપરની બાજુ પણ માખણ લગાવી લ્યો ને ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ શેકી ને સેન્ડવીચ તૈયાર કરી લ્યો

અથવા સેન્ડવીચ મશીન માં તૈયાર કરેલ બ્રેડ મૂકી શેકી શકો છો આમ એક એક સેન્ડવિચ મસાલો ભરી શેકી ને તૈયાર કરી લ્યો અને સોસ અને ચટણી સાથે સર્વ કરો વટાણા બટાકા ની સેન્ડવીચ

ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લસણ ની કણી, આદુ, લીલા મરચા, દાડિયા દાળ, ચાર્ટ મસાલો, મીઠું સ્વાદ મુજબ, ખાંડ, લીંબુનો રસ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લેશું તો તૈયાર છે ચટણી

vatana bataka ni sandwich recipe in gujarati notes

  • બ્રેડ તમે તમારી પસંદ મુજબ ઘઉંની અથવા મેંદાની લઈ શકો છો
  • મસાલા માં મસાલા ને તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • માખણ ની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો

vatana bataka ni sandwich banavani rit | Recipe Video

एकदम क्रिस्पी स्पाइसी आलू सैंडविच रेसिपी। Aloo Matar Sandwich Recipe।Spicy aloo sandwich on tawa।

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vatana bataka ni sandwich recipe in gujarati

વટાણા બટાકા ની સેન્ડવીચ - vatana bataka ni sandwich - vatana bataka ni sandwich banavani rit - vatana bataka ni sandwich recipe in gujarati - વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત

વટાણા બટાકા ની સેન્ડવીચ | vatana bataka ni sandwich banavani rit | vatana bataka ni sandwich recipe in gujarati | વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત – vatana bataka ni sandwich banavani rit શીખીશું. આ સેન્ડવીચ બનાવવી ખૂબ સરળ છે, ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે જે તૈયારકરી નાસ્તામાં, ટિફિન માં અથવા પર પ્રવાસ માં લઇ જઇ શકો છો તો ચાલો vatana bataka ni sandwich recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેન્ડવીચ મશીન / તવી

Ingredients

વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ સ્લાઈસ
  • માખણ
  • સેન્ડવીચ નો મસાલો
  • ટમેટા સોસ

સેન્ડવીચ નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી  તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 5-7 ઝીણા સુધારેલ મીઠા લીમડાના પાન
  • 2-3 લીલા મરચા ઝીણા સુધારેલા
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 5-6 બાફેલા બટાકા
  • ½ કપ બાફેલા વટાણા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 10-12 ફુદીના ના પાન
  • 2-3 લસણની કણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1-2 ચમચી દડિયા દાળ
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી ખાંડ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

વટાણા બટાકા ની સેન્ડવીચ  | vatana bataka ni sandwich | vatana bataka ni sandwich recipe

  • સૌપ્રથમ આપણે વટાણા બટાકા ની સેન્ડવીચ માટેનો મસાલો બનાવતા શીખીશું ત્યારબાદ વટાણા બટાકા ની સેન્ડવીચ અને સ્વાદિષ્ટ ચટણી બનાવતા શીખીશું.

વટાણા બટાકા ની સેન્ડવીચ માટેનો મસાલો બનાવવાની રીત

  • વટાણા બટાકા ની સેન્ડવીચ સેન્ડવિચ નો મસાલો બનાવવા સૌપ્રથમ બટાકાને કુકર માં નાખી બાફી લ્યો અને વટાણા ને તપેલી માં બાફી લ્યો ત્યાર બાદ જરૂરી બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડા વીલ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા અને ડુંગળી સુધારેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને શેકીલ્યો
  • ડુંગળી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને મેસ કરેલ બટાકા અને બાફેલા વટાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • મસાલા સાથે બટાકા વટાણા બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને ચાર્ટ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા ને ઠંડો થવા એક બાજુ મૂકો.

વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત| vatana bataka ni sandwich banavani rit

  • સેન્ડવિચ બનાવવા સૌ પ્રથમ બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર માખણ લગાવી લ્યો અને એક સ્લાઈસ પર ટમેટો સોસ લગાવી દયો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ મસાલો લગાવી દયો અને ચીઝ નાખો ત્યાર બાદ બીજી સ્લાઈસ લીલી ચટણી લગાવી  મસાલા લગાવેલ બ્રેડ પર મૂકી બંધ કરી લ્યો ને ઉપર ની બાજુ માખણ લગાવી દયો
  • હવે ગેસ પર તવી પર જે બાજુ માખણ લગાવેલ એ બાજુ મૂકી ને ધીમા તાપે શેકો ને બ્રેડ શેકાઈ જાય એટલે ઉપરની બાજુ પણ માખણ લગાવી લ્યો ને ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ શેકી ને સેન્ડવીચ તૈયાર કરી લ્યો
  • અથવા સેન્ડવીચ મશીન માં તૈયાર કરેલ બ્રેડ મૂકી શેકી શકો છો આમ એક એક સેન્ડવિચ મસાલો ભરી શેકી ને તૈયાર કરી લ્યો અને સોસ અને ચટણી સાથે સર્વ કરો વટાણા બટાકા ની સેન્ડવીચ

ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લસણ ની કણી, આદુ,લીલા મરચા, દાડિયા દાળ, ચાર્ટમસાલો, મીઠું સ્વાદ મુજબ, ખાંડ,લીંબુનો રસ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લેશું તો તૈયાર છે ચટણી

vatana bataka ni sandwich recipe in gujarati notes

  • બ્રેડ તમે તમારી પસંદ મુજબ ઘઉંની અથવા મેંદાની લઈ શકો છો
  • મસાલા માં મસાલા ને તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • માખણની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit | kanji vada recipe

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | besan bateta na gathiya banavani rit | besan bateta na gathiya recipe in gujarati

મસાલા બુંદી બનાવવાની રીત | masala boondi banavani rit | masala boondi recipe in gujarati

મકાઈના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | makai vada recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Advertisements

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version