HomeNastaઅડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry...

અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે અડવી ફ્રાય બનાવવાની રીત – Advi fry banavani rit શીખીશું. અડવી ને અંગ્રીજી માં ટારો રૂટ કહેવાય છે. જેમાં સારી માત્રા માં ફાઈબર રહેલું છે જે પાચન ક્રિયા ને મજબૂત બનાવે છે, If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube , અડવી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે આજ આપણે અડવી ને ફ્રાય કરી ને તૈયાર કરીશું જે તમે એમજ અથવા રોટલી ભાત સાથે પણ ખાઈ શકો છો તો ચાલો Advi fry recipe in gujarati શીખીએ.

અડવી ફ્રાય બનાવવા જરૂરી સામગ્રી

  • અડવી ½ કિલો
  • તેલ 3-4 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 3 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • બેસન 2-3 ચમચી
  • ચોખા નો લોટ 2 ચમચી
  • લસણ કૂટેલ 1-2 ચમચી (ઓપ્શનલ છે )

અડવી ફ્રાય બનાવવાની રીત

અડવી ફ્રાય બનાવવા સૌપ્રથમ અડવી ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને સાફ કરેલ અડવી નાખી દયો ને ગેસ મિડીયમ કરી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો.

વીસ મિનિટ પછી ગરમ પાણી માંથી કાઢી લ્યો ને થોડી ઠંડી થવા દયો. અડવી થોડી ઠંડી થાય એટલે એને છોલી ને સાફ કરી લ્યો બધી જ અડવી ને સાફ કરી લીધા બાદ મિડીયમ જાડા ગોળ કે લાંબા કટકા કરી મોટા વાસણમાં મૂકો.

હવે એક વાટકા માં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, હિંગ, બેસન, ચોખા લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મસાલા ને અડવી ના કટકા પર નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી કોટીંગ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોટીંગ કરેલ અડવી નાખી ને થોડી થોડી વારે હલાવતા રહી ધીમા તાપે શેકી ને ક્રિસ્પી કરી લ્યો અહી તમને લસણ પસંદ હોય તો કુટેલ લસણ પણ નાખી શકો છો.

બેસન બરોબર શેકાઈ જાય ત્યાં સુંધી ધીમા  શકતા રહેવું બધી જ સામગ્રી શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ભાત કે રોટલી સાથે મજા લ્યો અડવી ફ્રાય.

Advi fry recipe in gujarati notes

  • અહી તમે અડવી ને કુકર માં એક સીટી વગાડી ને પણ બાફી શકો છો.
  • અડવી મિડીયમ સાઇઝ ની લેવી ના ઘણી મોટી ના ઘણી નાની સાઇઝ ની લેવી.
  • લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • તમે મસાલા વાળી અડવી ને થોડી ધાસ્તા વડે દબાવી ને તેલ માં તરી પણ શકો છો.

Advi fry banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Advi fry recipe in gujarati

અડવી ફ્રાય - અડવી ફ્રાય બનાવવાની રીત - Advi fry banavani rit - Advi fry recipe in gujarati

અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે અડવી ફ્રાય બનાવવાની રીત – Advi fry banavani rit શીખીશું. અડવી ને અંગ્રીજી માં ટારો રૂટ કહેવાય છે. જેમાં સારીમાત્રા માં ફાઈબર રહેલું છે જે પાચન ક્રિયા ને મજબૂત બનાવે છે, અડવી માંથી અલગ અલગપ્રકારની વાનગીઓ બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે આજ આપણે અડવી ને ફ્રાયકરી ને તૈયાર કરીશું જે તમે એમજ અથવા રોટલી ભાત સાથે પણ ખાઈ શકો છો તો ચાલો Advi fry recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

અડવી ફ્રાય બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કિલો અડવી
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી હળદર
  • 3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 2-3 ચમચી બેસન
  • 2 ચમચી ચોખાનો લોટ
  • 1-2 ચમચી લસણ કૂટેલ (ઓપ્શનલ છે )

Instructions

અડવી ફ્રાય બનાવવાની રીત| Advi fry banavani rit | Advi fry recipe in gujarati

  • અડવી ફ્રાય બનાવવા સૌપ્રથમ અડવી ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદગેસ પર એક કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને સાફ કરેલ અડવી નાખી દયો ને ગેસ મિડીયમ કરી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો.
  • વીસ મિનિટ પછી ગરમ પાણી માંથી કાઢી લ્યો ને થોડી ઠંડી થવા દયો. અડવી થોડી ઠંડી થાય એટલે એને છોલી ને સાફ કરી લ્યો બધી જ અડવી ને સાફ કરી લીધા બાદ મિડીયમ જાડા ગોળ કે લાંબા કટકા કરી મોટા વાસણમાં મૂકો.
  • હવે એક વાટકા માં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, હિંગ, બેસન,ચોખા લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મસાલાને અડવી ના કટકા પર નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી કોટીંગ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોટીંગ કરેલ અડવી નાખી ને થોડી થોડી વારે હલાવતા રહી ધીમા તાપે શેકી ને ક્રિસ્પી કરી લ્યો અહી તમને લસણ પસંદ હોય તો કુટેલ લસણ પણ નાખી શકો છો.
  • બેસન બરોબર શેકાઈ જાય ત્યાં સુંધી ધીમા  શકતા રહેવું બધી જ સામગ્રી શેકાઈને ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ભાત કે રોટલી સાથે મજા લ્યો અડવી ફ્રાય.

Advi fry recipe in gujarati notes

  • અહી તમે અડવી ને કુકર માં એક સીટી વગાડી ને પણ બાફી શકો છો.
  • અડવી મિડીયમ સાઇઝ ની લેવી ના ઘણી મોટી ના ઘણી નાની સાઇઝ ની લેવી.
  • લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • તમે મસાલા વાળી અડવી ને થોડી ધાસ્તા વડે દબાવી ને તેલ માં તરી પણ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | Bacheli rotli ni chinese bhel banavani rit | Bacheli rotli ni chinese bhel recipe in gujarati

બેબી કોર્ન ચીલી ડ્રાય | baby corn chilli dry banavani rit | baby corn chilli dry recipe in gujarati

સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી | Soji aalu vada sathe chutney banavani rit

ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular