આજ આપણે બીટ અને ગોળ થી પ્રિઝરવટિવ વગર તૈયાર કરીશું જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બીટ નો જામ પણ બની ને તૈયાર થશે અને એક વખત જામ બનાવી તમે ફ્રીઝ માં ચાર પાંચ મહિના સુધી મજા લઈ શકો છો તો ચાલો Beet no jam શીખીએ.
Ingredient list
- બીટ પ્યુરી 1 કપ
- છીણેલો ગોળ ½ કપ
- લીંબુ નો રસ 1 ચમચી
- પાણી ¼ કપ
- મીઠું 1 ચપટી
Beet no jam banavani rit
બીટ નો જામ બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી ફરીથી ધોઇ લ્યો અને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને કટકા ને કુકર માં નાખી પાણી નાખી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કટકા ને થાળી માં કાઢી ઠંડા કરી લ્યો.
હવે મિક્સર જાર માં ઠંડા થયેલા બીટ ના કટકા નાખો અને સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પીસેલા પેસ્ટ નાખી અને ગેસ ચાલુ કરી પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહી બરોબર મિક્સ કરતા રહો.
બીટ નું પાણી સુકાવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખી ફરી મિશ્રણ ઘટ્ટ થાય અને પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે એમાં લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ ચડાવી લઈ ગેસ બંધ કરી નાખો અને તૈયાર જામ ને ઠંડો થવા દયો. જામ ઠંડો થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે બીટ માંથી જામ.
Recipe notes
- અહીં ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બીટ નો જામ બનાવવાની રીત
Beet no jam banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredient list
- 1 કપ બીટ પ્યુરી
- ½ કપ છીણેલો ગોળ
- 1 ચમચી લીંબુ નો રસ
- ¼ કપ પાણી
- 1 ચપટી મીઠું
Instructions
Beet no jam banavani rit
- બીટ માંથી જામ બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી ફરીથી ધોઇ લ્યો અને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને કટકા ને કુકર માં નાખી પાણી નાખી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કટકા ને થાળી માં કાઢી ઠંડા કરી લ્યો.
- હવે મિક્સર જાર માં ઠંડા થયેલા બીટ ના કટકા નાખો અને સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પીસેલા પેસ્ટ નાખી અને ગેસ ચાલુ કરી પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહી બરોબર મિક્સ કરતા રહો.
- બીટ નું પાણી સુકાવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખી ફરી મિશ્રણ ઘટ્ટ થાય અને પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે એમાં લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ ચડાવી લઈ ગેસ બંધ કરી નાખો અને તૈયાર જામ ને ઠંડો થવા દયો. જામ ઠંડો થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે બીટ માંથી જામ.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Besan Mysore Pak recipe | બેસન મૈસૂર પાક બનાવવાની રીત
ગુંદર પાક બનાવવાની રીત | gundar pak recipe in gujarati
અડદિયા બનાવવાની રીત | adadiya banavani rit
કચરિયું બનાવવાની રીત | kachariyu recipe in gujarati
આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit
beetroot jam best recipe